Gujarat

શ્રધ્ધાંજલિ પાઠવતા (ભાણેજ) પ્રતીક સાવલિયા અમરેલી,પ્રદીપભાઈ,મેહુલભાઈ,કુર્તિક

શ્રધ્ધાંજલિ પાઠવતા (ભાણેજ) પ્રતીક સાવલિયા અમરેલી,પ્રદીપભાઈ,મેહુલભાઈ,કુર્તિક

સ્વ. ચંપાબેન પ્રાગજીભાઈ ડોબરીયા

સ્વ. તા. ૫-૮-૨૦૨૧ને શુકવાર (ઉ.વ.૭૮)

અમારા માતુશ્રી ચંપાબેન પ્રાગજીભાઇ ડોબરીયા (ઉ.વ. ૭૮) નું શ્રાવણ સુદ ૮ને શુક્રવાર તા. ૫-૮-૨૦૨રના રોજ અ.નિ. થયેલ છે. તેમની દશા શ્રાવણ વદ-૩ને રવિવાર તા. ૧૪-૮-૨૦૨રના ટોજ રાખેલ છે. તેમજ ઉતરક્રિયા (પાણીઢોળ) શ્રાવણ વદ-૪ને સોમવાર તા. ૧૫-૮-ર૦રરના રોજ રાખેલ છે. તેમનો ઘાસ ઘણો જ છે. પ્રભુ તેમના આત્માને શાંતિ આપે તેવી પ્રભુ પાસે પ્રાર્થના….

*(દીકરી)*
*ભાવનાબેન દકુભાઈ પાનસુરીયા*
*શોભનાબેન નરેશભાઈ સાવલિયા*
*નીતાબેન કનુભાઈ ઠુંમર*

*લી*
*પ્રાગજીભાઈ કાનજીભાઈ ડોબરીયા*
*પ્રવિણભાઈ પ્રાગજીભાઈ ડોબરીયા –9825679802*
*રાજુભાઈ પ્રાગજીભાઈ ડોબરીયા – 9979491666*
*રવિભાઈ પ્રવિણભાઈ ડોબરીયા*
*પ્રશાંત રાજુભાઈ ડોબરીયા*
*દર્શન રાજુભાઈ ડોબરીયા*

*ડોબરીયા પરિવારના જયશ્રી સ્વામિનારાયણ*

*સ્થળ : ગજેરાપરા, લાઠીયાભાઇની ઘંટી પાછળની શેરી, અમરેલી.*

IMG-20220808-WA0031.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *