સોની યોગેશ ભાઈ પી સતીકુંવર વેરાવળ
૯૦ સોમનાથ મત વિસ્તારમાં ના ધારાસભ્ય શ્રી વિમલભાઈ કાનાભાઇ ચુડાસમા ના જન્મ દિવસ પર ઠેરઠેર થી ટેલીફોન પર શુભેચ્છાઓ અભિનંદન અને તેમના કાર્યલય એ રુબરુ માં પણ અફઝલ પંજા સાથે ગૌશાળા ઍ ગાયો ને ઘાસ ચારા ની સેવા તેમજ ગરીબ પરીવારો ની મુલાકાત લીધી હતી જેમાં વિમલ ભાઈ ચુડાસમા કે જે સતત પ્રયત્નશીલ રહીને નિસ્વાર્થ ભાવે સેવા પોતાની માનદ સેવા બજાવી આજે મધ્યમ વર્ગના લોકો ને અનેક પ્રકાર ના કામગીરી જેવી દર્દી માટે પોતાની ગ્રાન્ટ માં થી શહેરમાં દર્દી ઓને હોસ્પિટલ માં માટે દશ નવી નક્કોર
ઍમ્બ્યુલન્સ સેવા સાથે તેમના કાર્યલય પર અનેક પ્રજા લક્ષી કામગીરી માટે પોતાની ટીમ દ્વારા આવક ના દાખલા રેશનકાર્ડ અંગેની કામગીરી તેમજ આયુષ્ય માન કાર્ડ સહીત કામગીરી માટે મામલતદાર કચેરી સુધી ન જવુ પડે લોકોે ના ના સમય અને ધક્કા ન ખાવા પડે તે હેતુથી આ કામગીરી માટે પોતાની ટીમ દ્વારા આ કાર્ય કરી માનવતા મોટી મહેક પ્રગટ થયેલ અને એક ધારાસભ્ય તરીકે ની ફરજ સાથે પોતાની માનદ સેવા ના ઓજસ પાથર્યા હોવાની વિગતો પત્રકાર સોની યોગેશ ભાઈ પી સતીકુંવર દ્વારા જણાવ્યું હતું


