ઉપરવાસમાં પડી રહેલા ધોધમાર વરસાદને લઈ ઓરસંગ નદીમાં પાણી આવતા જોજવા ખાતે આવેલો આડબંધ ઓવરફ્લો થયો બોડેલી તાલુકાના જોજવા ખાતે નો આડ બંધ ઓવરફ્લો થતાં સહેલાણીઑ પણ ઉમટી પડ્યું વરસાદે ઉપરવાસ માં ધમાકેદાર એન્ટ્રી કરતાં નદી અને ડેમો માં પણ પાણીની આવક થતાં ખેડૂતોમાં આનંફ ની લાગણી જોવા મળી રહી છે તેવામાં છોટાઉદેપુર જિલ્લાની જીવાદોરી ગણાતી ઓરસંગ નદીમાં પણ પાણી આવતા બોડેલી નજીક જોજવા ખાતેનો આડબંધ ઓવરફ્લો થતા ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે
છોટાઉદેપુર જિલ્લામાં છૂટો છવાયો વરસાદ પડી રહ્યો છે પરંતુ મધ્યપ્રદેશમાં ભારે વરસાદ ખાબક્યો છે જેને લઈને છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાનું જોજવા આડ બંધ ઓવરફ્લો થયો છે આ સિઝનમાં બીજે કે ત્રીજી વખત આ ડેમ ઓવરફ્લો થતાં ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે
બોડેલી તાલુકાના જોજવા ખાતે નો આડ બંધ ઓવરફ્લો થતાં કેટલાક સહેલાણીઑ પણ ઉમટી પડ્યા હતા
ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર


