સોની હરેશ ભાઈ સતીકુંવર વેરાવળ
આજ રોજ સોમનાથ મહાદેવ ના સાનિધ્ય મા જનરલ મેનેજર તરીકે નિ ફરજ બજાવતા શ્રી વિજય સિંહ ચાવડા ના જન્મ દિવસ નિ ઠેર ઠેર થી અભિનંદંન વર્ષા વરસી રહી છે મળેલ વિગત મુજબ સોમનાથ ટ્રસ્ટ મંદિર માં યાત્રિકો માટે સદા અગ્રેસર રહી તમામ પ્રકારની તકેદારી સાથે સોમનાથ ટ્રસ્ટ ના ટ્રસ્ટી કમ સેક્રેટરી પ્રવિણ ભાઈ લહેરી સાહેબ તેમજ દેસાઇ સાહેબ ના માર્ગ દર્શન સાથે યાત્રિકો ને શ્રાવણ મહિના માં તેમજ મહા શિવરાત્રિ તેમજ કાર્તિક પૂર્ણિમા ના મેળા નુ સુંદર આયોજન તેમજ યાત્રિકો માટે દર્શન માટે ની સુંદર વ્યવસ્થા પુરી પાડી પોતાની ફરજ નિષ્ઠા અને જવાબદારી પૂર્વક નિભાવવા શ્રી વિજય સિંહ ચાવડા ના જન્મ દિવસ ઠેર ઠેર થી શુભેચ્છા તેમજ ટેલિફોન પર અભિનંદન વર્ષા વરસી સાથે શુભેચ્છા આપી હતી હોવાનું પત્રકાર હરેશભાઈ સતીકુંવર દ્વારા જણાવ્યું હતું


