Gujarat

બોડેલી સહિત સમગ્ર જિલ્લામાં 15 મી ઓગસ્ટની થઈ રહી છે ધામધૂમથી ઉજવણી

અલીખેરવા પ્રાથમિક શાળામાં  15 મી ઓગસ્ટ  સ્વતંત્રતા દિન ની ધામધૂમ થી ઉજવણી કરવામાં આવી જેમાં અલી ખેરવા ગ્રામ પંચાયતના સરપંચ પંચાયતના સભ્યો તેમજ ગ્રામજનો ઉપસ્થિત રહ્યા  અલી ખેરવા ગ્રામ પંચાયત ના સરપંચ, તેમજ વોર્ડ ના સભ્યો તેમજ નાના ભૂલકાં શિક્ષકગન તેમજ વડીલો ભાઈઓ બહેનો એ હાજરી આપેલ.અને પર્યાવરણ ની જાળવણી તેમજ આઝાદી ના અમૃત મહોત્સવ વિશે જાણકારી આપવામાં આવી હતી  ગ્રામજનોએ ખૂબ ઉત્સાહમાં 15મી ઓગસ્ટના પર્વમાં ભાગ લીધો હતો
ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર

facebook_1660540567968_6964811946393370327.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *