Gujarat

મોહસીને આઝમ મિશન બોડેલી દ્વારા  સ્વાતંત્ર્ય પર્વે નિમિત્તે વૃક્ષારોપણ કરાયું

મોહસીને આઝમ મિશન બોડેલી દ્વારા એમ. ડી. આઇ સ્કૂલ ખત્રી વિદ્યાલય ખાતે ૭૫માં સ્વાતંત્ર્ય પર્વે વૃક્ષારોપણ કરાયું
દેશનું રાષ્ટ્રીય પર્વ 15 મી ઓગસ્ટ જેને લઈને લોકોમાં એક ઉત્સાહ જોવા મળ્યો હતો જિલ્લામાં સરકારી અને ખાનગી અનેક કચેરીઓ પર રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવ્યો હતો ત્યારે બોડેલી ખત્રી વિદ્યાલય ખાતે 15 મી ઓગસ્ટના પર્વને લઈને મોહસીને આજમ બોડેલી બ્રાન્ચ દ્વારા વૃક્ષારોપણ નું આયોજન કરવામાં આવ્યું હતું
ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર

9dc27254d6564ec2b08c4db07a533b37.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *