Gujarat

રાજુલા ટાઉન ખેતાગાળા વિસ્તારમાંથી જાહેરમાં હારજીતનો જુગાર રમતા છ પતા પ્રેમીઓને રોકડા રૂ.૧૩,૪૦૦/-ના  મુદામાલ સાથે પકડી પાડી કવોલીટી કેસ શોધી કાઢતી રાજુલા સર્વેલન્સ ટીમ

💫 *ગુનાની વિગત-*
             મ્હે.અમરેલી પોલીસ અધિક્ષક શ્રી હિંમકરસિંહ સાહેબ તેમજ નાયબ પોલીસ અધિક્ષક શ્રી કે.જે.ચૌધરી સાહેબનાઓએ  અમરેલી  જીલ્લામાંથી  જુગાર/દારૂની  બદી  દુર  કરવાં  માટે  સઘન  પેટ્રોલીંગ  રાખી  તેમજ સફળ રેઇડો કરી જુગાર/દારૂની કડક કાર્યવાહી કરવાં સુચના અને માર્ગદર્શન આપેલ,
            જે અન્વયે  પો.ઇન્સ શ્રી  એ.એમ.દેસાઇ રાજુલા પો.સ્ટે.ની  સુચના  અને  માર્ગદર્શન નીચે રાજુલા  પો.સ્ટે.ના સર્વેલન્સ  સ્કોડના  હેઙ.કોન્સ  ભરતભાઇ  મુહાભાઇ વાળા  તથા  ભીખુભાઇ સોમાતભાઇ ચોવટીયા તથા રાજુલા પોલીસ ટીમે રાજુલા ટાઉન ખેતાગાળા વિસ્તારમાંથી જાહેરમાં જુગાર રમતા કુલ-૦૬ પતા પ્રેમીઓને રોકડા રૂ.૧૩,૪૦૦/- ના મુદામાલ સાથે પકડી પાડી તેઓના વિરૂધ્ધમાં રાજુલા પો.સ્ટે.માં જુગારધારાની કલમ હેઠળ ગુન્હો દાખલ કરી ધોરણસરની કાર્યવાહી કરેલ છે.
💫 *પકડાયેલ આરોપીની વિગત-*
(૧) ઓઘડભાઇ કાનજીભાઇ મકવાણા (૨) અલ્પેશભાઇ રમઝાનભાઇ ડોસાણી રહે.મહુવા (૩) સંજયભાઇ હરીભાઇ બારૈયા (૪) બરકતશા અલારખશા કનોજીયા (૫) મનુભાઇ પરશોતમભાઇ મકવાણા (૬) હિંમતભાઇ પોપટભાઇ મકવાણા રહે.તમામ રાજુલા જિ.અમરેલી
રિપોર્ટર ભાવેશ વાઘેલા અમરેલી
Attachments area

IMG-20220818-WA0009.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *