Gujarat

અમરેલી રૂરલ પોલીસ સ્ટેશનના ભારતીય બનાવટના ઇંગ્લીશ દારૂના ગુનાના કામે છેલ્લા સાત માસથી પોતાની ધરપકડ ટાળવા નાસતા-ફરતા આરોપીને પકડી પાડતી અમરેલી રૂરલ પોલીસ ટીમ

શ્રી હિમકર સિંહ સાહેબ પોલીસ અધિક્ષક, અમરેલીનાઓ દ્વારા અમરેલી જીલ્લામાં પ્રોહિબિશનના ગુનાના કામે પોતાની ધરપકડ ટાળવા નાસતા-ફરતા હોય તેઓને પકડી પાડવા સારૂ સુચના આપવામાં આવેલ. જેથી પરીણામલક્ષી કામગીરી કરી આવી ગુન્હાહિત પ્રવૃતી કરતા ઇસમોને ઝડપી પાડવા માટે શ્રી જે.પી.ભંડારી, નાયબ પોલીસ અધિક્ષક,અમરેલી વિભાગ અમરેલી નાઓના માર્ગદર્શન હેઠળ શ્રી પી.વી.સાંખટ ઇન્ચાર્જ પોલીસ સબ ઇન્સપેક્ટર અમરેલી રૂરલ પોલીસ નાઓએ પોલીસ સ્ટેશનની જરૂરી ટીમ બનાવી કામગીરી હાથ ધરવામાં આવેલ.જે અંતર્ગત અમરેલી રૂરલ પો.સ્ટે. સી પાર્ટ ગુ.ર.નં. ૧૧૧૯૩૦૦૪૨૨૦૦૯૫/૨૦૨૨ પ્રોહિ કલમ ૬૫(ઈ),૧૧૬(બી),૮૧ મુજબના ગુનાના છેલ્લા સાતેક માસથી નાસતા-ફરતા આરોપીને પકડી પાડતી અમરેલી રૂરલ પોલીસ ટીમ
*ગુનામાં પકડાયેલ આરોપીની વિગત*
(૧) રવિરાજભાઇ રાવતભાઇ જેબલીયા ઉ.વ.૨૮ ધંધો.ડ્રાઇવીંગ રહે,ખીજડીયા રાદડીયા તા.જી.અમરેલી
આ કામગીરી અમરેલી પોલીસ અધિક્ષક શ્રી હિમકર સિંહ સાહેબનાઓની સુચનાથી શ્રી જે.પી.ભંડારી, નાયબ પોલીસ અધિક્ષક,અમરેલી વિભાગ અમરેલી નાઓના માર્ગદર્શન હેઠળ શ્રી પી.વી.સાંખટ ઇન્ચા.પો.સબ.ઇન્સ. તથા (૧) હરેશસિંહ દાનસિંહ પરમાર એ.એસ.આઇ. (૨) હરેશભાઇ સીદીભાઇ વાણીયા હેડ કોન્સ. (૩) જનકભાઇ ચાંપરાજભાઇ કુવાડીયા પો.કો. (૪) વરજાંગભાઇ રામાઆતા મુળીયાસીયા પો.કો. (૫) અતુલભાઇ કાળુભાઇ માટીયા પો.કોન્સ. દ્વારા કરવામાં આવેલ છે…
રિપોર્ટ બાય ભાવેશ વાઘેલા
Attachments area

IMG-20220831-WA0015.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *