Gujarat

છોટાઉદેપુર જીલ્લામાં ઉત્કૃષ્ટ કામગીરી કરવા બદલ ડીજીપી સાહેબનાશ્રીઓના વરદ હસ્તે એચ.એચ રાઉલજી ઇન્ચા. પોલીસ ઇન્સ્પેકટર એલ.સી.બી છોટાઉદેપુર નાઓને ઇ-પ્રોજેકટ અંતર્ગત “e-Cop of the Month” એવોર્ડથી સન્માનીત કરવામાં આવ્યા.

અત્રેના છોટાઉદેપુર જીલ્લામાં ફરજ બજાવતા  એચ.એચ રાઉલજી ઇન્ચા. પોલીસ ઇન્સ્પેક્ટર લોકલ ક્રાઇમ બ્રાન્ચ છોટાઉદેપુર નાઓને માનનીય પોલીસ મહાનિર્દેશક અને મુખ્ય પોલીસ અધિકારીશ્રી ગુજરાત રાજ્ય  ગાંધીનગર નાઓની અધ્યક્ષતામાં સ્ટેટ એમ્પાવર્ડ કમીટીની મીટીંગમાં પોલીસ મહાનિર્દેશક અને મુખ્ય પોલીસ અધિકારી ગુજરાત રાજ્ય ગાંધીનગર નાઓના વરદ હસ્તે એચ.એચ રાઉલજી ઇન્ચા. પોલીસ ઇન્સ્પેક્ટર લોકલ ક્રાઇમ બ્રાન્ચ છોટાઉદેપુર નાઓની ફરજ દરમ્યાન મોટર સાયકલ ચોરીના ગુનાઓ શોધી કાઢી ઉત્કૃષ્ટ કામગીરી  કરવા બદલ * ઇ-પ્રોજેકટ અંતર્ગત “e-Cop of the Month” એવોર્ડથી તથા  સ્મૃતિ ચિન્હ આપી સન્માનીત કરવામાં આવ્યા.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર
Attachments area

a76626845f2d447ab4be8b9c0721baef.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *