Gujarat

સુત્રાપાડા તાલુકા ના સરા ગામે  ગણપતિ સ્થાપના કરાઈ

હાર્દિક કાનાબાર પ્રાચી

સુત્રાપાડા તાલુકા ના સરા  ગામે  દર વખત ની જેમ આ વખત પણ રાધા ક્રિષ્ન મંદિર ના પટાંગણ માં  ગણેશ ચતુર્થી ના દિવસે ગામ સમસ્ત   શ્રી ગણપતિ દાદા ની સ્થાપના કરાઈ હતી જેમાં સમસ્ત સરા ગામ માં અબીલ ગુલાલ ના વરસાદ સાથે ગણપતિ દાદા ની શોભાયાત્રા નીકળી હતી તેમજ વિધિ વત પૂજા અર્ચના કરી મહા આરતી કરાય  હતી આ શુભ પ્રસંગે સમસ્ત ગામ  લોકો જોડાઈ ભવ્ય આયોજન કરાયું હતું

IMG-20220831-WA0081.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *