પોલીસની *ગાડી જોઈને ભાગવાનું* ને ગાડી જતી રહે એટલે *ટોળે વળીને* બેસવાનું… !!!!_
આ *રમત* તમે *પોલીસ* સાથે નહિ, પણ *તમારા પરિવારના જોખમ* સાથે રમી રહ્યા છો….._
*ઘરમાં રહો, સુરક્ષિત રહો…*
*તમે સુરક્ષિત, સમાજ સુરક્ષિત…*
*સલામત જૂનાગઢ…*
*જૂનાગઢ પોલીસ..*
🙏🏻🙏🏻🙏🏻