Gujarat

મહુધા કોહિનૂર પ્રા. શાળામાં શિક્ષક દિન ની ઉજવણી.

નિસાર શેખ,મહુધા
કોહિનૂર પ્રાથમિક શાળાનાં આચાર્ય પ્રિન્સિપાલ રફીક મલેક તથા ઈકબાલભાઈ મલેક ( એચ.ઓ.ડી ) અને મલેક હનીફભાઈ ( ટ્રસ્ટી ) તેમજ સમગ્ર શિક્ષક સ્ટાફ મિત્રો  શિક્ષક દિન નિમિત્તે યોગ્ય માર્ગદર્શન આપવામાં આવ્યું હતું જેમાં શિક્ષણ દિન નિમિત્તે ધોરણ – 8 નાં વિદ્યાર્થીઓ તથા 29 વિદ્યાર્થીનીઓ અને 23 વિદ્યાર્થીઓ ભાગ લીધો હતો જેમાં દિવસ દરમિયાન બાલગુરુ કોલથી શાળાનું વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું

IMG-20220906-WA0038.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *