આજ રોજ લીલીયા મોટા ખાતે આવેલ બગસરા નાગરિક શરાફી સહકારી મંડળી લી લીલીયા શાખા ના સભાસદ સ્વ.જસુભાઈ ગોવિંદ ભાઈ પરમાર નું અવસાન થતાં તેમના વારસદાર પ્રદીપ ભાઈ જસુભાઈ ને બાજપાઈ વીમા નિધિ નો ૨૫૦૦૦/- પસ્સીશ હજાર નો ચેક અર્પણ કરતા લીલીયા શાખા એમ.ડી પરિનભાઈ રાજપુરા સાગર ગોહિલ વિજય કોગથિયા બ્રાન્ચ મેનેજર ધર્મેશ ગાયજન દ્વારા ચેક અર્પણ કરાયેલ
રિપોર્ટર
ઈમરાન એ પઠાણ
લીલીયા મોટા


