સોની યોગેશ ભાઈ સતીકુંવર વેરાવળ
કેશોદ નજીક ના પાણીધ્રા મા માલધારી સમાજ દ્વારા ધર્મસભા ની તડામાર તૈયારી કરી રહ્યા છે ત્યારે આ બાબતે ગિર સોમનાથ થી
રામ ભાઈ કવિરાજ દ્વારા મળેલ વિગતો મુજબ આ ધર્મ સભા અંતર્ગત
ગિર બરડો આલેચના રબારી ચારણ ભરવાડ સમાજ દ્વારા
પરમ પુજય ભુવા આતા શ્રી ઓ ત્થા પ.પૂ સંતો મહોંતો અને પ.પુ આઈ માશ્રી ની ઉપસ્થિતિ મા
ધર્મ સભા માટે તડામાર તૈયારી ઓ ચાલી રહી છે હોવાની વિગતો સોની યોગેશ ભાઈ સતીકુંવર વેરાવળ દ્વારા જણાવ્યું


