Gujarat

 ગિરગઢડા તાલુકાના દ્રોણગામે શ્રીમદ્દ ભાગવત દશમસંકધ પંચ દિવસય કથા પારાયણ જ્ઞાનયજ્ઞનો ભવ્ય પ્રારંભકરાયો.  

ગિરગઢડા
 ભરત ગંગદેવ…
ગિરગઢડા તાલુકાના દ્રોણગામે રાધાકૃષ્ણ મંદિર ના સનકુલ માં  શ્રીમદ્દ ભગવદ્દ દશમસંકદ પંચદિવસય કથા પ્રારંભ કરાયો બપોરના સમયે કનુભાઈ સદુલભાઇ બારૈયા ના ઘરેથી ભવ્ય પોથી યાત્રા નીકળી હતી તેમાં વિશાળ સંખ્યામાં ગામલોકો જોડાયા હતા અને ગામના.વિવિધ  માર્ગો પરથી પચાર થઈ કથા સ્થળે પહોંચી હતી. અને વ્યાસપીઠ. ઉપર અમદાવાદ sgvp સ્વામિનારાયણ ગુરુકુલ ના શાસ્ત્રીશ્રી ભક્તિવેદાંત સ્વામી કથાનું રસપાન સરળ શેલીમાં કરાવશે. તેમજ આજરોજ રાત્રી ના 9.30 કલાકે કૃષ્ણ જન્મ ઉત્સવ ભવયરીતે ઉજવામાં આવ્યો હતો. કથા સર્વન નો સમય રોજે રાત્રી ના ૮.૩૦ થી.૧૦.૩૦. નો રેહશે. કથાની પૂર્ણહુતિ તા 13.9.22 ને મંગળવારે રાત્રી ના થશે. તો તમામ ભક્તજનો એ કથાસવણ નો લાભલેવો.
 આ કથાનું આયોજન શ્રી કૃષ્ણ યુવા ગૃપ અને ગામજનો દ્રારા કરવામાં આવ્યું છે.

IMG-20220909-WA0472.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *