Gujarat

સરકારશ્રીના નિયમ મુજબ દરેક સરકારી કચેરીઓમાં સી.સી.ટી.વી. કેમેરા ફરજિયાત હોય પરંતુ ખાંભા તાલુકા મથકની પોસ્ટ ઓફિસ બ્રાંચમાં સી.સી.ટી.વી.  ફિટ કરવા ઉઠી માંગ

 ગિરગઢડા
 ભરત ગંગદેવ
આપ સાહેબોને જાણ કરવાની કે 57 ગામના તાલુકા મથક એવા ખાંભા ખાતે આવેલ બ્રાન્ચ પોસ્ટ ઓફિસમાં બચત ખાતા – રિકરિંગ ડીપોઝિટ સહિતના ખાતા – નાણાકીય વહીવટ લખો રૂપિયાનો કાયમી થતો હોય, અન્ય શહેરોની સરકારી ઓફિસોમાં સી.સી.ટી.વી. કેમેરા હોય જ છે. પરંતુ ખાંભાની તાલુકા મથક ની સબપોસ્ટ ઓફિસમાં કેમેરા ન હોવાથી – અબાલ વૃધ્ધ ખાતા ધારકો નાણાકીય વહીવટ કરવા આવતા હોય અને પોસ્ટ ઓફિસની બારીએ થી પણનાણાકીય વહીવટ ઓફિસ સમય દરમિયાન થતો હોય કોઈ અસમાજિક તત્વો કે ગેંગ દ્વારા લૂટની કે ખાતેદારોના નાણાં પોસ્ટ ઓફિસ માથી કે ગ્રાઉંડ માથી ચીલ ઝડપ કરી પલાયન થઈ જાય તે પહેલા ત્વરિત કાર્યવાહી કરી ખાંભા સબપોસ્ટ ઓફિસમાં સી.સી.ટી.વી.કેમેરા ફિટ કરાવવા અમારી માંગણી ધ્યાને લઈ પોસ્ટઓફિસઅને ખાતેદારોની સલામતી અને સુરક્ષા પૂરી પાડવા અમારી માંગણી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *