Gujarat

ભારતીય જનતા પાર્ટી, ભરૂચ જિલ્લા મેડિકલ સેલ દ્વારા પારુલ સેવાશ્રમ હોસ્પિટલના સહયોગથી 25 સપ્ટેમ્બરના રોજ નિ:શુલ્ક મેગા મેડિકલ કેમ્પનું આયોજન

ભારતીય જનતા પાર્ટી,ભરૂચ જિલ્લા મેડિકલ સેલ દ્વારા પારૂલ સેવાશ્રમ હોસ્પિટલ, વાઘોડિયા સહયોગથી તા. ૨૫ સપ્ટેમ્બરને રવિવારના  રોજ સ્થળ : શ્રી રંગ આર્ટસ કોલેજ, વાલીયા ખાતે નિ:શુલ્ક મેગા મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યુ છે.
 કેમ્પમાં ઉપલબ્ધ વિવિધ સુવિધાઓ જેમ કે ફિઝિશિયન વિભાગ, સર્જરી વિભાગ, સ્ત્રી રોગ વિભાગ,ઓર્થોપેડિક વિભાગ, આંખના રોગો નો વિભાગ,બાળરોગ વિભાગ,ચામડીના રોગનો વિભાગ, કાન-નાક-ગળા નો વિભાગ, ટી.બિં ચેસ્ટનો વિભાગ, મનોચિકિત્સક સહિતના રોગોના નિષ્ણાંત ડોક્ટરો અને મેડિકલ સ્ટાફ હાજર રહેશે.કેમ્પમાં હાજર લોકોને  દાવાઓ અને મેડિકલ સલાહ સુચન નિ:શુલ્ક આપવામાં આવશે.
આયુષ્માન ભારત – માં કાર્ડ અંતર્ગત ઓપરેશન ફ્રીમાં કરી આપવામાં આવશે.
આ કેમ્પનો વધુમાં વધુ પ્રજાજનો લાભ લે એવી વિનંતી
વધુ માહિતી માટે સંપર્ક કરો – પંકજકુમાર પાટણવાડીયા – પબ્લિક રીલેશન ઓફિસર –  પારૂલ સેવાશ્રમ હોસ્પિટલ – મો. 9824001409

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *