168 વેપારીઓએ ડિપોઝિટ ભરી હરાજીમાં ભાગ લીધો.
જુનાગઢ જિલ્લાના વંથલી પોલીસ સ્ટેશનમાં છેલ્લા 15 થી 20 વર્ષ દરમિયાન વિવિધ ગુનાઓમાં પોલીસ દ્વારા પકડવામાં આવેલ 97 મોટરસાયકલ ની આજરોજ વંથલી પોલીસ સ્ટેશન ખાતે ડીવાયએસપી જે બી ગઢવીની અધ્યક્ષતામાં હરાજી કરવામાં આવી હતી હરાજીમાં 168 વેપારીઓએ ડિપોઝિટ ભરી ઉમેદવારી નોંધાવી હતી અને વેપારીઓ દ્વારા 6,65,000 ની છેલ્લીબોલી લગાવી હરાજીને પૂર્ણ કરવામાં આવી હતી જીએસટી નાણાના રૂપિયા 1,19,700 સહિત કુલ મળી 7,84,700 માં હરાજી નો માલ સર્વખુશી સહમતીથી હરાજીને પૂર્ણ જાહેર કરવામાં આવી હતી…
અહેવાલ: હાર્દિક વાણીયા વંથલી
Attachments area


