Gujarat

છોટાઉદેપુર જિલ્લાના પાવી જેતપુર તાલુકાના કલારાણીથી હરીપુરા કોલીઆરા કોતર પર પુલનું ખાતમુહુર્ત છોટાઉદેપુર જિલ્લા પંચાયતના પ્રમુખ મલકા બેન પટેલના હસ્તે કરાયું હતું 

પ્રાપ્ત માહિતી અનુસાર કલારાણીથી હરીપુરા કોલીઆરા કોતર પર પુલનું ખાતમુહુર્ત છોટાઉદેપુર જિલ્લા પંચાયતના પ્રમુખ મલકાબેન પટેલના હસ્તે કરાયું હતું જેમાં ઉપસ્થિત છોટાઉદેપુર જિલ્લા ભાજપાના પ્રમુખ ઉપેન્દ્રભાઈ રાઠવા, જિલ્લા પંચાયત કારોબારી ચેરમેન ઉમેશભાઈ, જિલ્લા સદસ્ય નયનાબેન, સિનિયર આગેવાન ગોવિંદભાઈ, જેતપુર તાલુકા પંચાયતના કારોબારી ચેરમેન યોગેશભાઈ,તાલુકા ભાજપ પ્રમુખ બાબુભાઈ,કિરણભાઈ તથા સરપંચ ગામના આગેવાનો અને ગ્રામજનો મોટી સંખ્યા ઉપસ્થિત રહ્યા હતા.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

IMG-20221003-WA0079.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *