પ્રાપ્ત માહિતી અનુસાર બોડેલી છોટાઉદેપુર રોડ આવેલા ગાયત્રી tvs બાઈક શોરુમ માં સાંજ નાં 7/15 વાગે સોર્ટ સર્કીટ ને કારણે અચાનક આગ લાગી હતી આગ લાગતા આસપાસ ના લોકો ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને રેતી અને પાણી પાણી થી લોકે એ આગને કાબુમાં લીધી હતી આગ આગ માં ટેબલ કોમ્પ્યુટર પ્રિન્ટર તેમજ બાઈક નાનું મોટું નુકસાન થયું હતું આ બનાવમાં કોઈપણ જાતની જાન હાલી થઈ નથી
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

