Gujarat

ભરૂચ શહેરના પશ્ચિમ વિસ્તારમાં વિપક્ષના નગરસેવકો વિકાસના કામમાં રોળા નાખતા હોવાના ભાજપના લઘુમતી મોરચાના પ્રમુખનો આક્ષેપ

ભરૂચ શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલ વોર્ડ નંબર-1 અને 2માં વિકાસલક્ષી કામોમાં વિપક્ષ રોળા નાખતું હોવાના આક્ષેપ ભાજપના લઘુમતી મોરચાના પ્રમુખે કરતા વિપક્ષે યુથ કોંગ્રેસ સાથે પાલિકા પ્રમુખને મળી બાકીના કામો કરવા રજૂઆત કરી 10 દિવસમાં કામગીરી પૂર્ણ નહી કરે તો તાળાબંધીની ચીમકી ઉચ્ચારી છે.
ભરૂચ નગર પાલિકાના વિકાસલક્ષી કામગીરી વાતો વચ્ચે શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલ વોર્ડ નંબર-1 અને 2મા વિકાસલક્ષી કામોમાં વિપક્ષ રોળા નાખતું હોવા આક્ષેપ સાથે ભાજપના લઘુમતી મોરચાના પ્રમુખ ઈરફાન બોકસરે કર્યા છે અને તેઓએ પાલિકા કચે

ભરૂચ શહેરના પશ્ચિમ વિસ્તારમાં વિપક્ષના નગરસેવકો વિકાસના કામમાં રોળા નાખતા હોવાના ભાજપના લઘુમતી મોરચાના પ્રમુખનો આક્ષેપ
ભરૂચ શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલ વોર્ડ નંબર-1 અને 2માં વિકાસલક્ષી કામોમાં વિપક્ષ રોળા નાખતું હોવાના આક્ષેપ ભાજપના લઘુમતી મોરચાના પ્રમુખે કરતા વિપક્ષે યુથ કોંગ્રેસ સાથે પાલિકા પ્રમુખને મળી બાકીના કામો કરવા રજૂઆત કરી 10 દિવસમાં કામગીરી પૂર્ણ નહી કરે તો તાળાબંધીની ચીમકી ઉચ્ચારી છે.
ભરૂચ નગર પાલિકાના વિકાસલક્ષી કામગીરી વાતો વચ્ચે શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલ વોર્ડ નંબર-1 અને 2મા વિકાસલક્ષી કામોમાં વિપક્ષ રોળા નાખતું હોવા આક્ષેપ સાથે ભાજપના લઘુમતી મોરચાના પ્રમુખ ઈરફાન બોકસરે કર્યા છે અને તેઓએ પાલિકા કચેરી ખાતે આ અંગે રજૂઆત કરી હતી. જેને પગલે આજરોજ જીલ્લા યુથ કોંગ્રેસ પ્રમુખ શકીલ અકુજી અને વિપક્ષના નેતા સમશાદ અલી સૈયદ,સલીમ અમદાવાદી,હેમેન્દ્ર કોઠીવાલા સહિતના નગર સેવકોએ પાલિકા પ્રમુખ અમિત ચાવડાને મળી રૂબરૂ રજૂઆત કરી હતી અને પશ્ચિમ વિસ્તારમાં બાકી કામગીરી દિન 10મા પૂર્ણ કરવા રજૂઆત કરી હતી. જે રજૂઆતને ધ્યાનમાં રાખી પાલિકા પ્રમુખે વહેલી તકે કામગીરી પૂર્ણ કરવાની ખાતરી આપી હતી. જો દિન 10મા કામગીરી પૂર્ણ નહી કરવામાં આવે તો પાલિકાને તાળાબંધી કરવાની ચીમકી ઉચ્ચારી છે તો વિપક્ષના નેતાએ લઘુમતી મોરચાના પ્રમુખના આક્ષેપોને નકારી કાઢી નગર પાલિકામાં ભાજપની બહુમતી હોવા છતાં કામો નહી થતા હોય તો તેઓએ કોંગ્રેસનો હાથ પકડી લેવાની જણાવ્યું હતું.

રી ખાતે આ અંગે રજૂઆત કરી હતી. જેને પગલે આજરોજ જીલ્લા યુથ કોંગ્રેસ પ્રમુખ શકીલ અકુજી અને વિપક્ષના નેતા સમશાદ અલી સૈયદ,સલીમ અમદાવાદી,હેમેન્દ્ર કોઠીવાલા સહિતના નગર સેવકોએ પાલિકા પ્રમુખ અમિત ચાવડાને મળી રૂબરૂ રજૂઆત કરી હતી અને પશ્ચિમ વિસ્તારમાં બાકી કામગીરી દિન 10મા પૂર્ણ કરવા રજૂઆત કરી હતી. જે રજૂઆતને ધ્યાનમાં રાખી પાલિકા પ્રમુખે વહેલી તકે કામગીરી પૂર્ણ કરવાની ખાતરી આપી હતી. જો દિન 10મા કામગીરી પૂર્ણ નહી કરવામાં આવે તો પાલિકાને તાળાબંધી કરવાની ચીમકી ઉચ્ચારી છે તો વિપક્ષના નેતાએ લઘુમતી મોરચાના પ્રમુખના આક્ષેપોને નકારી કાઢી નગર પાલિકામાં ભાજપની બહુમતી હોવા છતાં કામો નહી થતા હોય તો તેઓએ કોંગ્રેસનો હાથ પકડી લેવાની જણાવ્યું હતું.

IMG-20221004-WA0119.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *