Gujarat

સુત્રાપાડા તાલુકાના મેઘપર ગામે કલાબાપા ન સાનિધ્ય માં અન્નકૂટ (56ભોગ) દર્શન  નું આયોજન કરાયું

હાર્દિક કાનાબાર પ્રાચી
હાલ ચાલી રહેલી નવરાત્રી મહોત્સવ નિમિતે  લાખાણી પરિવાર દ્વારા  મેઘપર ગામે બિરાજમાન લાખાણી પરિવાર ના  સુરાપુરા દાદા શ્રી કલાબાપા તેમજ કુળદેવી શ્રી મીણલમાં ના સાનિધ્ય માં સમૂહ અષ્ટમી હવન તેમજ  અન્નકૂટ (56 ભોગ) દર્શન તેમજ સમૂહ પ્રસાદી નું આયોજન કરવામાં આવ્યું હતું  નું  જેમાં સમસ્ત લાખાણી પરિવારે હાજરી આપી સમસ્ત લાખાણી પરિવારે  56 ભોગ ના દર્શન કરી સમૂહ પ્રસાદી લઈ ધન્યતા અનુભવી હતી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *