Gujarat

છોટાઉદેપુરની ગુરુકૃપા સોસાયટીના વિદ્યાર્થીની ગુમ થઇ છે

છોટાઉદેપુરના ગુરુકૃપા સોસાયટીમાં રહેતા જસવંતભાઈ મુળજીભાઈ વણકરના પુત્રી નેન્સી, ઉંમર વર્ષ.૧૮, ધંધો: અભ્યાસ તા.૦૩ ઓકટો.ના રોજ સવારે પોલીટેકનીક કોલેજ જવાનું કહી ગુમ થયેલ છે જેની હજુ સુધી ભાળ મળેલ નથી. તેમની ઉંચાઈ આશરે ૪.૫ ફૂટ, આછા બદામી કલરનું ટોપ અને સફેદ કલરનું જીન્સ પહેરેલ છે. તેમનું શરીર માધ્યમ બાંધાનું અને રંગે ઘઉં વર્ણના છે. પગમાં ચપ્પલ પહેરેલ છે. હિન્દી અને ગુજરાતી ભાષા જાણે છે. આ બાબતે કોઈને જાણ થાય તો છોટાઉદેપુર પોલીસ સ્ટેશનમાં આ અંગે તપાસ કરતા હેડ કોન્સ્ટેબલ છત્રસિંહ નટુભાઈનો મો.નં.૯૯૭૯૬૪૭૮૭૭ પર સંપર્ક કરવા જણાવાયું છે.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

12-10-2022_-gum-thayel-chhe.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *