અહેવાલ :
સોની હરેશભાઈ પી સતીકુંવર વેરાવળ
સોમનાથ કાર્તિક પૂર્ણિમા ના મેળા માં દર વર્ષે ભજીયા મન મુકી ને મેળા માં આકર્ષણ હોય છે જેમા વર્ષ ૨૦૨૨ માં પણ સુધ્ધ સિંગતેલમાં માં
તૈયાર કરી રાજકોટ મધ્યસ્થ જેલ ના બંદિવાન કેદી ઓ દ્વારા ગરમા ગરમ પિરસવામાં આવેલ જેમા ૧૦ વધુ કેદી ઓ સાથે રાજકોટ જેલર કિરણ સિંહ સિશોદિયા અને હવાલ દાર મનિષ ભાઈ રાઠોડ દ્વારા ગરમા ગરમ ૫ દિવસ સુધી મેળામાં પિરસવામાં આવશે હોવાની વિગતો રાજકોટ મધ્યસ્થ જેલ ના
જેલર કિરણ સિંહ સિસોદિયા ઍ પત્રકાર સોની હરેશભાઇ સતીકુંવર ને આપેલ મુલાકાત માં જણાવ્યું હતું


