Gujarat

મેંદરડા : જુનાગઢ જિલ્લા તલાટી કમ પંચાયત મંત્રી મંડળની ચૂંટણી યોજાઈ

મેંદરડા : જુનાગઢ જિલ્લા તલાટી કમ પંચાયત મંત્રી મંડળની ચૂંટણી યોજાઈ નવનિયુક્ત હોદ્દેદારો ને ઉપસ્થિત તમામ લોકોએ અભિનંદન આપી વરણી આવકારેલ હતી જુનાગઢ જિલ્લાના તલાટી કમ પંચાયત મંત્રીમંડળની સાધારણ સભા વાડલા ફાટક પાસે આવેલ એક ફાર્મ હાઉસ ખાતે યોજાયેલ હતી જેમાં જિલ્લા મંડળના સને ૨૦૨૫-૨૬ તેમજ ૨૦૨૬-૨૭ ના વર્ષ માટે મંડળના હોદ્દેદારોની વરણી કરવા બાબતે […]

Gujarat

રાજકોટ ગેરકાયદેસર દેશી પીસ્ટલ સાથે બે ઇસમોને પકડી પાડી કાર્યવાહી કરતી ક્રાઈમ બ્રાંચ.

રાજકોટ ગેરકાયદેસર દેશી પીસ્ટલ સાથે બે ઇસમોને પકડી પાડી કાર્યવાહી કરતી ક્રાઈમ બ્રાંચ. રાજકોટ શહેર તા.૧૯/૯/૨૦૨૫ ના રોજ રાજકોટ શહેરમાં શરીર સંબંધી તથા મીલ્કત સંબંધી ગુન્હાઓ અટકાવવા અસરકારક કામગીરી કરવા સુચના કરેલ હોય જે સુચના અન્વયે ક્રાઇમ બ્રાન્ચ P.I એમ.આર.ગોંડલીયા તથા એમ.એલ.ડામોર તથા સી.એચ.જાદવ ના માર્ગદર્શન હેઠળ એ.એન.પરમાર તથા તેમની ટીમના પોલીસ સ્ટાફના માણસો સાથે […]

Gujarat

દામનગરના સ્ટુડન્ટ પોલીસ કેડેટના બાળકોનો બિન નિવાસી કેમ્પ યોજાયો

દામનગરના સ્ટુડન્ટ પોલીસ કેડેટના બાળકોનો બિન નિવાસી કેમ્પ યોજાયો ———————————- દામનગરના સ્ટુડન્ટ પોલીસ કેડેટના બાળકોનો બિન નિવાસી કેમ્પ યોજાયો ગુજરાત રાજ્યના સુરક્ષા સેતુ સોસાયટી અને અમરેલી જિલ્લા પોલીસ વિભાગ તથા દામનગર પોલીસ સ્ટેશન પોલીસ ઇન્સ્પેક્ટર વાય. આર. રાવલ ના માર્ગદર્શન તળે સ્ટુડન્ટ પોલીસ કેડેટનો ત્રણ દિવસનો બિન નિવાસી કેમ્પ એમ.સી.મહેતા હાઇસ્કુલ દામનગર ખાતે યોજાયો. આ […]

Gujarat

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના 75મા જન્મદિવસે Apex School, Amreliની અનોખી ઉજવણી

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના 75મા જન્મદિવસે Apex School, Amreliની અનોખી ઉજવણી —————————————- અમરેલી :પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના 75મા જન્મદિવસ નિમિત્તે અમરેલીની Apex Schoolમાં વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. આ અવસરે 75 વિદ્યાર્થીઓએ શહેરના 75 વેપારીઓને રૂબરૂ મળી Certificate of Appreciation આપી સન્માનિત કર્યા. આ અનોખા કાર્યક્રમમાં શિક્ષકો પણ ઉત્સાહપૂર્વક જોડાયા હતા. વિદ્યાર્થીઓએ સ્વદેશી વસ્તુઓ અપનાવવાની […]

Gujarat

વીર જવાન અમર રહો. શહીદ વીર જવાન મેહુલ ભુવા ને માદરે વતન ધામેલ ખાતે અંતિમ દર્શન બાદ પંચ મહાભૂતો માં વિલીન કરાશે.

વીર જવાન અમર રહો. શહીદ વીર જવાન મેહુલ ભુવા ને માદરે વતન ધામેલ ખાતે અંતિમ દર્શન બાદ પંચ મહાભૂતો માં વિલીન કરાશે. ————————————–દામનગર થી ધામેલ સુધી વીર જવાન અમર રહો ના નારા સાથે બાઇક રેલી રૂપે હજારો યુવાન જોડાશે ————————————– દામનગર ના ધામેલ ગામ ના વીર જવાન શહીદ મેહુલ ભુવા નો કાશ્મીર થી પાર્થિવ દેહ […]

Gujarat

જલકથા પૂર્વે તૈયારીઓનો ધમધમાટ શરૂ : ટ્રસ્ટના અગ્રેસરો અને શુભેચ્છકોની પ્રથમ બેઠક મળી

જલકથા પૂર્વે તૈયારીઓનો ધમધમાટ શરૂ : ટ્રસ્ટના અગ્રેસરો અને શુભેચ્છકોની પ્રથમ બેઠક મળી —— જલકથાની સુચારૂ વ્યવસ્થા માટે વિવિધ કમિટીઓનું ગઠન : કથા પૂર્વે અનેકવિધ કાર્યક્રમો કરવા નિર્ણય —————————— સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં જળસંચય માટે સંકલ્પિત સંસ્થા ગીરગંગા પરિવાર ટ્રસ્ટ આયોજિત ડો. કુમાર વિશ્વાસની ‘જલકથા : અપને અપને શ્યામ કી’ની તૈયારીઓનો ધમધમાટ શરૂ થયો છે. રાજકોટના […]

Gujarat

શિશુવિહાર ના ઉપક્રમે સતત પંદરમાં વર્ષે શહેરની ૩૧૬ આંગણવાડી ને સાધન સહાય ૯૦૦ કુપોષિત બાળકો ની કાળજી લેતા અભિયાન નો પ્રારંભ

શિશુવિહાર ના ઉપક્રમે સતત પંદરમાં વર્ષે શહેરની ૩૧૬ આંગણવાડી ને સાધન સહાય ૯૦૦ કુપોષિત બાળકો ની કાળજી લેતા અભિયાન નો પ્રારંભ — ભાવનગર સર્વ પિતૃ શ્રાદ્ધ પ્રસંગે શિશુવિહારના ઉપક્રમે સતત પંદરમાં વર્ષે ૨૨૦ બાળકોને ભોજન. શહેરની ૩૧૬ આંગણવાડી ને સાધન સહાય. તેમજ ઘટક એક અને બે ના ૧૨ તંદુરસ્ત બાળકો અને તેના વાલીઓને પુરસ્કૃત કરવામાં […]

Gujarat

જૂનાગઢના ભેસાણ સરકારી હોસ્પિટલમાં રાષ્ટ્રીય આયુર્વેદિક દિવસના દિવસે આરોગ્ય સંવર્ધન કેમ્પ યોજાયો

જૂનાગઢના ભેસાણ સરકારી હોસ્પિટલમાં રાષ્ટ્રીય આયુર્વેદિક દિવસના દિવસે આરોગ્ય સંવર્ધન કેમ્પ યોજાયો જૂનાગઢના ભેસાણની રેફરલ હોસ્પિટલ ખાતે ગાંધીનગર આયુષ્યની કચેરીના માર્ગદર્શન હેઠળ જૂનાગઢ જિલ્લા આયુર્વેદિક હોસ્પિટલદ્વારા આયુર્વેદ હોમીઓપેથીક અને કેમિસ્ટ એન્ડ ડ્રગિસ્ટ ના ખ્યાતનામ 26 જેટલા ડોક્ટરો દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે આરોગ્ય સંવર્ધન શિબિર નિદાન ઔષધીય યોગ નારી સશક્ત અભિયાન અંતર્ગત સ્વાસ્થ્ય […]

Gujarat

રાજકોટ ભારતીય બનાવટનો વિદેશીદારૂ નો મોટો જથ્થો પકડી પાડતી રાજકોટ શહેર ગાંધીગ્રામ પોલીસ સ્ટેશન.

રાજકોટ ભારતીય બનાવટનો વિદેશીદારૂ નો મોટો જથ્થો પકડી પાડતી રાજકોટ શહેર ગાંધીગ્રામ પોલીસ સ્ટેશન. રાજકોટ શહેર તા.૧/૯/૨૦૨૫ ના રોજ રાજકોટ શહેરમાં દારૂ/જુગારની ગેરકાયદેસર પ્રવૃતિ નાબુદ કરવા સુચના કરેલ હોય, P.I એચ.એન.પટેલ ના માર્ગદર્શન મુજબ ડી-સ્ટાફ એન.વી.ચાવડા તથા કર્મચારીઓ નાઓ પ્રયત્નશીલ હોય દરમ્યાન પો-સ્ટાફના કર્મચારીઓ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા. દરમ્યાન વાય.ડી.ભગત તથા પુષ્પરાજસિંહ ગોહિલ તથા […]

Gujarat

રાજકોટ મહાનગરપાલિકાની વેબસાઈટ નાગરિકો માટે બનાવવામાં આવેલ મોબાઈલ એપ્લીકેશન “RMC Citizen App” પરથી જાણી શકાશે

રાજકોટ મહાનગરપાલિકાની વેબસાઈટ નાગરિકો માટે બનાવવામાં આવેલ મોબાઈલ એપ્લીકેશન “RMC Citizen App” પરથી જાણી શકાશે. રાજકોટ શહેર તા.૧/૯/૨૦૨૫ ના રોજ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આધારની કામગીરીનું વિકેન્દ્રીકરણ કરતા મહાનગરપાલિકાના તમામ વોર્ડનં.૧ થી ૧૮ ની વોર્ડ ઓફિસ ખાતે આધારની કામગીરી ચાલુ કરવામાં આવેલ છે, રાજકોટ શહેરના નાગરિકો પોતાના વોર્ડના આધાર કેન્દ્ર અંગેના સ્થળ વિશેની માહિતી મહાનગરપાલિકાની વેબસાઈટ https://www.rmc.gov.in અને […]