Gujarat

રાજકોટ કોઠારીયા સોલવન્ટ ફાટક પરથી ઓટો રીક્ષામાંથી દેશી દારૂના જથ્થા સાથે એક ઇસમને પકડી પાડતી PCB શાખા.

રાજકોટ કોઠારીયા સોલવન્ટ ફાટક પરથી ઓટો રીક્ષામાંથી દેશી દારૂના જથ્થા સાથે એક ઇસમને પકડી પાડતી PCB શાખા. રાજકોટ શહેર તા.૧૪/૨/૨૦૨૬ ના રોજ રાજકોટ શહેર વિસ્તારમાં પ્રોહીબીશનની ગેરકાયદેસર પ્રવૃતિ સદંતર નેસ્ત નાબુદ કરવા અને અસરકારક કામગીરી કરવા સુચના કરેલ હોય, સુચના અન્વયે PCB P.I એમ.આર.ગોંડલીયા ના માર્ગદર્શન હેઠળ પોલીસ અધિકારી/કર્મચારીઓ પેટ્રોલીંગમાં હતા જે દરમ્યાન ફુલદીપસિંહ જાડેજા, […]

Gujarat

રાજકોટ ચાંદી ચોરીને અંજામ આપનાર બે આરોપીઓને મુદ્દામાલ સાથે પકડી પાડતી ક્રાઇમ બ્રાન્ચ.

રાજકોટ ચાંદી ચોરીને અંજામ આપનાર બે આરોપીઓને મુદ્દામાલ સાથે પકડી પાડતી ક્રાઇમ બ્રાન્ચ. રાજકોટ શહેર તા.૧૧/૨/૨૦૨૬ ના રોજ રાજકોટ શહેર બી.ડીવીઝન પો.સ્ટે. વિસ્તારમાંથી થયેલ આસરે ૧૩૦ થી ૧૪૦ કિલો ચાંદી કિ.રૂ.૧,૬૨,૫૦,૦૦૦ ની ચોરી થયેલ જે અનુસંધાને રાજકોટ શહેર બી.ડીવીઝન પોલીસ સ્ટેશન BNS કલમ-૩૦૫(એ),૩૩૧(૪),૩૩૧(૫) મુજબનો ગુન્હો દાખલ થયેલ હોય જે ગુન્હાને ડિટેક્ટ કરી આરોપીઓને શોધી કાઢવા […]

Gujarat

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા મિલ્કત વેરા તથા પાણી વેરા પર વ્યાજ માફી યોજના શરૂ.

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા મિલ્કત વેરા તથા પાણી વેરા પર વ્યાજ માફી યોજના શરૂ. રાજકોટ શહેર તા.૧૧/૨/૨૦૨૬ ના રોજ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરના નાગરિકોને રાહત આપવા હેતુસર મિલ્કત વેરા તથા પાણી વેરા પર વ્યાજ માફી યોજના આજે તા.૧૧/૨/૨૦૨૬ થી અમલમાં મુકવામાં આવી છે, રાજકોટ મહાનગરપાલિકાના મેયર નયનાબેન પેઢડીયા, ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા, સ્ટેન્ડીંગ કમીટી ચેરમેન જયમીનભાઈ […]

Gujarat

રાજકોટ-અમરેલી જીલ્લામાંથી ચોરેલ મોટરસાઈકલ પોકેટકોપ તથા ઈ-ગુજકોપમા સર્ચના આધારે બાળકિશોર ને પકડેલ હોય.

રાજકોટ-અમરેલી જીલ્લામાંથી ચોરેલ મોટરસાઈકલ પોકેટકોપ તથા ઈ-ગુજકોપમા સર્ચના આધારે બાળકિશોર ને પકડેલ હોય. રાજકોટ શહેર તા.૫/૨/૨૦૨૬ ના રોજ ગુજરાત રાજ્યના અન્ય જીલ્લાઓમા થયેલ મોટરસાઈકલ ચોરીના ગુન્હાઓ તાત્કાલીક ડીટેકટ કરી આરોપીઓને પકડવા સુચના કરેલ હોય જે સુચના અન્વયે ક્રાઇમ બ્રાન્ચના P.I એમ.આર.ગોંડલીયા તથા એમ.એલ.ડામોર તથા સી.એચ.જાદવ ના માર્ગદર્શન હેઠળ ડી.સી.બી. પોલીસ સ્ટેશનના ડી.પી.ઝાલા ની ટીમના પોલીસ […]

Gujarat

રાજકોટ સોનાના ચેઈનની ચિલઝડપ તથા એક્ટીવા મોટરસાઈકલ સાથે કાયદાના સંઘર્ષમાં આવેલ બાળ કિશોરી ને પકડી પાડતી ક્રાઇમ બ્રાન્ચ.

રાજકોટ સોનાના ચેઈનની ચિલઝડપ તથા એક્ટીવા મોટરસાઈકલ સાથે કાયદાના સંઘર્ષમાં આવેલ બાળ કિશોરી ને પકડી પાડતી ક્રાઇમ બ્રાન્ચ. રાજકોટ શહેર તા.૫/૨/૨૦૨૬ ના રોજ રાજકોટ શહેર વિસ્તારમાં થયેલ વાહન ચોરી, ઘરફોડ ચોરી, ચીલઝડપ, લુંટ વિગેરે અન-ડીટેકટ ગુન્હાઓ શોધી કાઢવા સુચના કરેલ હોય જે અન્વયે ક્રાઇમ બ્રાન્ચ P.I એમ.આર.ગોંડલીયા તથા એમ.એલ.ડામોર તથા સી.એચ.જાદવ ના માર્ગદર્શન હેઠળ ડી.સી.બી. […]

Gujarat

જોડિયા તાલુકાના : હડિયાણામાંથી 192 બોટલ દારૂ ઝડપાયો: LCB પોલીસે 8.64 લાખના મુદ્દામાલ સાથે બે શખ્સોને પકડયા

જામનગર LCB પોલીસે જોડિયા તાલુકાના હડિયાણા ગામની સીમમાંથી વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. પોલીસે કુલ ₹8,64,700ના મુદ્દામાલ સાથે બે શખ્સોની ધરપકડ કરી છે. ઝડપાયેલા મુદ્દામાલમાં 192 બોટલ વિદેશી દારૂનો સમાવેશ થાય છે, જેની કિંમત ₹2,59,200 આંકવામાં આવી છે. આ ઉપરાંત, બે મોબાઈલ ફોન (કિંમત ₹5,500) અને એક મારુતિ સ્વિફ્ટ કાર (કિંમત ₹6,00,000) પણ […]

Gujarat

સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ નો ૬૭ મો સમૂહ લગ્ન સમારોહ યોજાયો

સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ નો ૬૭ મો સમૂહ લગ્ન સમારોહ યોજાયો સમૂહ લગ્નના માધ્યમથી સામાજીક ક્રાંતિનો શંખ ફૂકનાર શ્રી સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ સુરત તરફથી આજે યોજાયેલા ૬૭માં સમૂહ લગ્ન સમારોહમાં ૭૧ યુગલો લગ્ન ગ્રંથીથી જોડાયા છે. આજે ચાર દાયકા પહેલા સમૂહ લગ્ન પ્રવુતિનો પ્રારંભ થયો હતો. ૧૯૮૩ માં પ્રથમ સમુહ લગ્ન સમારોહ યોજાયો હતો. […]

Gujarat

રાજકોટ અપહરણ/દુષ્કર્મ તથા એટ્રોસીટીનાં ગુન્હામાં નાસતા-ફરતા આરોપીને પકડી પાડતી પેરોલ ફર્લો સ્કર્વોડ.

રાજકોટ અપહરણ/દુષ્કર્મ તથા એટ્રોસીટીનાં ગુન્હામાં નાસતા-ફરતા આરોપીને પકડી પાડતી પેરોલ ફર્લો સ્કર્વોડ. રાજકોટ શહેર તા.૧/૨/૨૦૨૬ ના રોજ ગુજરાત રાજયના પેરોલ જમ્પ તથા નાસતા-ફરતા આરોપીઓને શોધી કાઢી કાયદેસરની કાર્યવાહી કરવા સુચના કરેલ હોય, જે સુચના અન્વયે P.I ભાર્ગવસિંહ ઝણકાટ ના માર્ગદર્શન હેઠળ જે.જી.તેરૈયા તથા પેરોલ ફર્લો સ્કર્વોડ ની ટીમના માણસો સતત પ્રયત્નશીલ હતા. દરમ્યાન હ્યુમન સોર્સ […]

Gujarat

રાજકોટ માદક પદાર્થ ગાંજાના જથ્થા સાથે એક ઈસમને પકડી પાડતી SOG શાખા.

રાજકોટ માદક પદાર્થ ગાંજાના જથ્થા સાથે એક ઈસમને પકડી પાડતી SOG શાખા. રાજકોટ શહેર તા.૧/૨/૨૦૨૬ ના રોજ રાજકોટ શહરે વિસ્તારમાં યુવાધન નશાના રવાડે ન ચડે તથા નાકોટીકસ પદાર્થોનું વેચાણ અટકાવવા ‘SAY NO TO DRUGS” મિશન અંતર્ગત નાર્કોટીક્સ પદાર્થોનું ખરીદ-વેચાણ કે સેવન કરનારા ઇસમો વિરુધ્ધ કડક કાર્યવાહી કરવા સુચના આપેલ હોય. જે સબંધે રાજકોટ શહેર SOG […]

Gujarat

રાજકોટ શંકાસ્પદ વ્હેલ માછલીની ઉલ્ટી(એમ્બરગ્રીસ) ના મુદ્દામાલ સાથે બે ઇસમોને પકડી પાડતી માલવીયાનગર પોલીસ.

રાજકોટ શંકાસ્પદ વ્હેલ માછલીની ઉલ્ટી(એમ્બરગ્રીસ) ના મુદ્દામાલ સાથે બે ઇસમોને પકડી પાડતી માલવીયાનગર પોલીસ. રાજકોટ શહેર તા.૩૧/૧/૨૦૨૬ ના રોજ રાજકોટ શહેર વિસ્તારના નજીકના જીલ્લાઓ દરીયાઇ વિસ્તાર ધરાવે છે જેથી આ દરીયાઇ વિસ્તાર તેમજ દરીયાઇ વિસ્તાર વન્યપ્રાણી સંરક્ષણ અધીનીયમ અન્વયે વન્યજીવોના તથા દરીયાઇ જીવોના અવશેષોના વેચાણ સંગ્રહ અને હેરા-ફેરીની ગેરકાયદેસર પ્રવૃતી કરતા ઇસમો ઉપર વોચ ગોઠવી […]