વિસાવદરમાં ઈદ એ મિલાદ પ્રસંગે સુન્ની તથા સમસ્ત મુસ્લિમ સમાજ દ્વારા ભવ્ય (ઝુલુસ) શોભાયાત્રા વિસાવદર ઈદ એ મિલાદ પ્રસંગે સંતો, મોલવીઓ તથા આજુબાજુ પરગણાના તમામ મુસ્લિમ બિરાદરો, પ્રતિષ્ઠિત હિન્દુ અગ્રણીઓ સાથે શણગારેલી બગીઓ દ્વારા ભવ્ય જુલુસ કાઢવામાં આવેલ. જુલુસ જૂનું પોલીસ સ્ટેશન (ગઢ)થી પ્રસ્થાન થતા પૂર્વે સુન્ની મુસ્લિમ જમાત પ્રમુખ નાસિરભાઈ મેતર, ગફારભાઈ ભોર, સિરાજભાઈ […]
Author: Admin
શંખેશ્વર-સમી હાઈવે પર ઈનોવા કારમાંથી રૂ. 1.92 લાખનાં દારૂ સાથે એક શખ્સ ઝડપાયો..
પાટણ રાધનપુર અનિલ રામાનુજ રાધનપુર શંખેશ્વર-સમી હાઈવે પર ઈનોવા કારમાંથી રૂ. 1.92 લાખનાં દારૂ સાથે એક શખ્સ ઝડપાયો.. ચાર શખ્સોને ગુનામાં વોન્ટેડ જાહેર કરી પોલીસે વધુ તપાસ હાથ ધરી… કારમાં દારૂની હેરાફેરીનો પર્દાફાશ.. પાટણ જિલ્લાના શંખેશ્વર સમી હાઈવે ઉપર એસએમસીની ટીમ પેટ્રોલિંગમાં હતી. જે દરમિયાન સમી તરફથી આવતી અને દસાડા તરફ જતી એક ઈનોવા કાર […]
પાટણ સહિત જીલ્લામાં ઈદમિલાદુન્નબીના ઝુલુસ નિકળ્યા..
પાટણ અનિલ રામાનુજ પાટણ પાટણ સહિત જીલ્લામાં ઈદમિલાદુન્નબીના ઝુલુસ નિકળ્યા.. ઉજવણીને લઈ મુસ્લીમ બિરાદરોમાં અનેરો ઉત્સાહ ઉમંગ જોવા મળ્યો : ધારાસભ્ય ડો. કિરીટ પટેલે પણ ઉપસ્થિત રહી શુભેચ્છા વ્યક્ત કરી… સમગ્ર વિશ્વની માનવજાત માટે દયા, કરુણા, રહેમત બની એકતા, પ્રેમ, બંધુત્વ અને ભાઇચારાનો ઉપદેશ આપનાર ઇસ્લામ ધર્મના મહાન અને અંતિમ પયગમ્બર હજરત મુહમ્મદ મુસ્તુફા (સ.અ.વ.)ની […]
રાધનપુર માં જશને ઈદે મિલાદુન્નબી નો ત્યોહાર શાનો સોક્ત થી યોજાયો
પાટણ રાધનપુર અનિલ રામાનુજ રાધનપુર રાધનપુર માં જશને ઈદે મિલાદુન્નબી નો ત્યોહાર શાનો સોક્ત થી યોજાયો ઉજવણીને લઇને મુસ્લિમ બિરાદરોમાં ઉત્સાહ જોવા મળ્યો.. મુસ્લિમ સમાજ ના ધર્મ ગુરુ હજરત મોહંમદ પયગમ્બર સ. અ.વ. ની સાન માં ઈદે મિલાદુન્નબી ના દિવસે મુસ્લિમ સમાજ દ્વારા ખુશીઓ મનાવી તેમની યાદમાં રાધનપુર માં સમસ્ત મુસ્લિમ સમાજ દ્વારા જુલુસ નીકાળવામાં […]
જિલ્લામાં વરસાદથી અસરગ્રસ્ત હોય તેવા રસ્તાઓના મરામત કામગીરી માટે માર્ગ અને મકાન વિભાગ કાર્યરત
જિલ્લામાં વરસાદથી અસરગ્રસ્ત હોય તેવા રસ્તાઓના મરામત કામગીરી માટે માર્ગ અને મકાન વિભાગ કાર્યરત માર્ગો પર આસ્ફાલ્ટ પેચવર્ક અને મરામતની કામગીરી પૂર્ણ મરામત કામગીરી બાકી હોય તે આગામી સમયમાં પૂર્ણ થશે *અમરેલી તા.૧૬ સપ્ટેમ્બર, ૨૦૨૪ (સોમવાર)* થોડા સમય પૂર્વે ભારે વરસાદથી અસરગ્રસ્ત થયેલ હોય તેવા રસ્તાઓના મરામત કામગીરી માટે રાજય સરકાર દ્વારા દિશાનિર્દેશો આપવામાં આવ્યા […]
દામનગર નગરપાલિકા દ્વારા સ્વચ્છતા પખવાડાની ઉજવણી
દામનગર નગરપાલિકા દ્વારા સ્વચ્છતા પખવાડાની ઉજવણી ….. જનજાગૃત્તિ અર્થે સાંસ્કૃતિક ઉત્સવ, સ્વચ્છતા રેલી, યોગ શિબિર સહિતના કાર્યક્રમો યોજાશે ….. સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત તા.૧૭ થી તા.૨૨ સપ્ટેમ્બર સુધી સાફ-સફાઈની સઘન ઝુંબેશ : નગરજનો પણ જોડાશે — તા.૧૬ સપ્ટેમ્બર, ૨૦૨૪ (સોમવાર) સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત દામનગર નગરપાલિકા દ્વારા તા.૧૭ થી તા.૨૨ સપ્ટેમ્બર દરમિયાન સ્વચ્છતા […]
દુષિત અને દુર્ગંધ રહિત પાણીની સમસ્યા ને લઇને પરેશાન બનેલ પિજારકોટ ના રહિશો નો પાલિકા સામે રોષ.
પાટણ.. અનિલ રામાનુજ પાટણ.. દુષિત અને દુર્ગંધ રહિત પાણીની સમસ્યા ને લઇને પરેશાન બનેલ પિજારકોટ ના રહિશો નો પાલિકા સામે રોષ.. *ચોવીસ કલાકમાં સમસ્યાનું નિરાકરણ નહીં આવે તો પાલિકામાં હલ્લાબોલ કરવાની ચિમકી..* પાટણ નગરપાલિકા દ્વારા જ્યારથી શહેરમાં ભૂગર્ભ ગટરની સુવિધા કાર્યરત બનાવવામાં આવી છે ત્યારથી જ શહેરના વિવિધ વિસ્તારોમાં અવાર નવાર ભૂગર્ભ ગટરો ચોક અપ […]
રોટરી ક્લબ અને રોટરેક્ટ ક્લબ ઓફ પાટણ દ્વારા અંબાજી પદયાત્રા કરતા ભાવિકો માટે સેફ્ટી માટે પ્રોજેક્ટ કરાયો..
પાટણ રાધનપુર અનિલ રામાનુજ રાધનપુર રોટરી ક્લબ અને રોટરેક્ટ ક્લબ ઓફ પાટણ દ્વારા અંબાજી પદયાત્રા કરતા ભાવિકો માટે સેફ્ટી માટે પ્રોજેક્ટ કરાયો.. રોટરી ક્લબ અને રોટરેક્ટ ક્લબ ઓફ પાટણ દ્વારા ગત રાત્રી શુક્રવારના રોજ અંબાજી પદયાત્રીઓની રાત્રિ દરમિયાન સુરક્ષા કરી શકાય તે માટે સેફ્ટી રેડિયમ સ્ટીકર લગાવવાનો પ્રોજેક્ટ સફળતાપૂર્વક પૂર્ણ કરાયો હતો. રાત્રે ભાવિકો ચાલતા […]
રાધનપુર તાલુકાના છાણિયાથર ગામે વરસાદના પાણી 600 હેક્ટર જમીનમાં ભરાઈ રહેતા ખેડૂતોએ વાવેતર કરેલા તમામ પાકો નિષ્ફળ…
પાટણ રાધનપુર અનિલ રામાનુજ રાધનપુર રાધનપુર તાલુકાના છાણિયાથર ગામે વરસાદના પાણી 600 હેક્ટર જમીનમાં ભરાઈ રહેતા ખેડૂતોએ વાવેતર કરેલા તમામ પાકો નિષ્ફળ… *ખેતરોમાં વાવેતર કરેલ બાજરી જુવાર અડદ કઠોળ એરંડા સહિતના વાવેતર કરેલ પાકો નિષ્ફળ જતાં ગામમાં સર્વે કરાવી ખેડૂતોને થયેલ નુકસાનનું વળતર આપવા સરકાર સમક્ષ ખેડૂતોની માંગ..* પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના છાણીયાથર ગામ ખાતે […]
પાટણ જિલ્લામાં ક્ષતિગ્રસ્ત થયેલા રસ્તાઓના રિપેરિંગની કામગીરી પુરજોશમાં
પાટણ રાધનપુર અનિલ રામાનુજ રાધનપુર પાટણ જિલ્લામાં ક્ષતિગ્રસ્ત થયેલા રસ્તાઓના રિપેરિંગની કામગીરી પુરજોશમાં *માર્ગ અને મકાન વિભાગ (રાજય) દ્વારા જિલ્લાનાં વિવિધ રાજ્ય ધોરીમાર્ગોની મરામત-ડામર પેચવર્કની કામગીરી કરાઈ* તાજેતરમાં રાજ્ય સહિત પાટણ જિલ્લામાં પડેલ ભારે વરસાદ બાદ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જિલ્લા, તાલુકા, શહેર અને ગામોને જોડતા નાના-મોટા રોડ/રસ્તાઓ ઉપર થયેલ નુકસાનને કારણે નાગરિકોને મુશ્કેલી ભોગવવી […]








