Gujarat

રાજકોટ રિક્ષામા પેસેન્જર બેસાડી રોકડ રૂપિયા ચોરી લેતી ગેંગના નાસતા-ફરતા આરોપીને પકડી પાડતી પેરોલ ફર્લો સ્કર્વોડ.

રાજકોટ રિક્ષામા પેસેન્જર બેસાડી રોકડ રૂપિયા ચોરી લેતી ગેંગના નાસતા-ફરતા આરોપીને પકડી પાડતી પેરોલ ફર્લો સ્કર્વોડ. રાજકોટ શહેર તા.૮/૧૨/૨૦૨૫ ના રોજ રાજકોટ શહેર તેમજ ગુજરાત રાજયના પેરોલ જમ્પ તથા નાસતા-ફરતા આરોપીઓને શોધી કાઢી કાયદેસરની કાર્યવાહી કરવા સુચના કરેલ હોય, જે સુચના અન્વયે P.I ભાર્ગવસિંહ ઝણકાટ ના માર્ગદર્શન હેઠળ જે.જી.તેરૈયા તથા પેરોલ ફર્લો સ્કર્વોડની ટીમના માણસો […]

Gujarat

રાજકોટ સ્પાની આડમાં ચાલતા કુંટણખાના પર રેઈડ કરી કાયદેસરની કાર્યવાહી કરતી એન્ટી હ્યુમન ટ્રાફિકીંગની ટીમ.

રાજકોટ સ્પાની આડમાં ચાલતા કુંટણખાના પર રેઈડ કરી કાયદેસરની કાર્યવાહી કરતી એન્ટી હ્યુમન ટ્રાફિકીંગની ટીમ. રાજકોટ શહેર તા.૮/૧૨/૨૦૨૫ ના રોજ રાજકોટ શહેર વિસ્તારમાં ‘IMMORAL TRAFFIC ACT’ અન્વયે જરૂરી તપાસ કરવા તથા આવી પ્રવૃત્તિ અટકાવવા માટે જરૂરી કાર્યવાહી કરવા માટે સૂચના આપેલ હોય જે અન્વયે, રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ન્યુ જલારામ સોસાયટી, ICICI બેન્ક, મવડી […]

Gujarat

રાજકોટ સરકીટ હાઉસ સામે રોડ ઉપરથી હ્યુન્ડાઇ વર્ના કારમાંથી ઇંગ્લીશ દારૂનો જથ્થો પકડી પાડતી PCB શાખા.

રાજકોટ સરકીટ હાઉસ સામે રોડ ઉપરથી હ્યુન્ડાઇ વર્ના કારમાંથી ઇંગ્લીશ દારૂનો જથ્થો પકડી પાડતી PCB શાખા. રાજકોટ શહેર તા.૯/૧૨/૨૦૨૫ ના રોજ રાજકોટ શહેર વિસ્તારમાં પ્રોહીબીશનની ગેરકાયદેસર પ્રવૃતિ સદંતર નેસ્ત નાબુદ કરવા અને અસરકારક કામગીરી કરવા સુચના કરેલ હોય જે અન્વયે PCB P.I એમ.આર.ગોંડલીયા ના માર્ગદર્શન હેઠળ પી.સી.બી. ના પોલીસ અધિકારી/કર્મચારીઓ પેટ્રોલીંગમાં હતા જે દરમ્યાન સંતોષભાઇ […]

Gujarat

રાજકોટ મર્ડરના ગુન્હાના આરોપીને ગણતરીની કલાકોમા પકડી પાડતી SOG ટીમ.

રાજકોટ મર્ડરના ગુન્હાના આરોપીને ગણતરીની કલાકોમા પકડી પાડતી SOG ટીમ. રાજકોટ શહેર તા.૮/૧૨/૨૦૨૫ ના રોજ રાજકોટ શહેર વિસ્તારમાં થયેલ મારામારી અને ખુન વિગેરે જેવા ગંભીર બનાવો અનડીટેકટ ન રહે તે માટે શોધી કાઢવા સૂચના કરેલ હોય. જે સૂચના અન્વયે SOG શાખાના P.I એસ.એમ.જાડેજા ના રાહબરી હેઠળ વી.કે.ઝાલા તથા ટીમના માણસો પેટ્રોલિંગમા હતા તે દરમિયાન રાજેશભાઈ […]

Gujarat

રાજકોટ નાર્કોટીક્સ ડ્રગ્સના ગેરકાયદેસર વ્યાપાર અટકાવવા ડીટેઇન કરવાની કાર્યવાહી કરતા પોલીસ કમિશનર.

રાજકોટ નાર્કોટીક્સ ડ્રગ્સના ગેરકાયદેસર વ્યાપાર અટકાવવા ડીટેઇન કરવાની કાર્યવાહી કરતા પોલીસ કમિશનર. રાજકોટ શહેર તા.૮/૧૨/૨૦૨૫ ના રોજ રાજકોટ શહેર વિસ્તારમાં અગાઉ ગેરકાયદેસર માદક પદાર્થના જથ્થા સાથે પકડાયેલ ઇસમો વિરૂધ્ધ PIT NDPS કાયદા હેઠળ દરખાસ્તો તૈયાર કરી મોકલવા રાજકોટ શહેર પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા તથા અધિક પોલીસ કમિશનર મહેન્દ્ર બગડીયા, CID ક્રાઇમ અને રેલ્વેઝ ગુજરાત રાજ્ય […]

Gujarat

સુરત શહેર આચાર્ય સંઘનું યોજાયું શૈક્ષણિક અને વહીવટી ભવ્ય વાર્ષિક અધિવેશન

સુરત શહેર આચાર્ય સંઘનું યોજાયું શૈક્ષણિક અને વહીવટી ભવ્ય વાર્ષિક અધિવેશન સુરત શહેર આચાર્ય સંઘ અને ડી.ઇ.ઓ. કચેરીના સંયુક્ત ઉપક્રમે પી.પી. સવાણી વિધાસંકુલ અબ્રામા, સુરત ખાતે છઠ્ઠી ડિસેમ્બર શનિવારે સુરતના ગ્રાન્ટેડ, નોન ગ્રાન્ટેડ તથા સુમન શાળાઓનાં 400 જેટલા આચાર્યોનું શૈક્ષણિક અને વહીવટી વાર્ષિક અધિવેશન સુરત શહેર આચાર્ય સંઘ તથા શૈક્ષણિક સંઘ સંકલન સમિતિના પ્રમુખ અને […]

Gujarat

રાજકોટ મહિન્દ્રા થાર કારમાંથી ઈંગ્લીશ દારૂનો જથ્થો પકડી પાડતી PCB શાખા.

રાજકોટ મહિન્દ્રા થાર કારમાંથી ઈંગ્લીશ દારૂનો જથ્થો પકડી પાડતી PCB શાખા. રાજકોટ શહેર તા.૪/૧૨/૨૦૨૫ ના રોજ રાજકોટ શહેર વિસ્તારમાં પ્રોહીબીશનની ગેરકાયદેસર પ્રવૃતિ સદંતર નેસ્ત નાબુદ કરવા અને અસરકારક કામગીરી કરવા સુચના કરેલ હોય જે સુચના અન્વયે PCB P.I એમ.આર.ગોંડલીયા ના માર્ગદર્શન હેઠળ પી.સી.બી. ના પોલીસ અધિકારી/કર્મચારીઓ પેટ્રોલીંગમાં હતા જે દરમ્યાન કરણભાઇ મારૂ તથા રાહુલગીરી ગૌસ્વામી […]

Gujarat

રાજકોટ ઈલેકટ્રીક ટ્રાન્સફોર્મરો માંથી કોપર તથા એલ્યુમીનીયમ વાયરોની ચોરીના ગુન્હામાં નાસતા-ફરતા આરોપીને પકડી પાડતી ક્રાઈમ બ્રાન્ચ.

રાજકોટ ઈલેકટ્રીક ટ્રાન્સફોર્મરો માંથી કોપર તથા એલ્યુમીનીયમ વાયરોની ચોરીના ગુન્હામાં નાસતા-ફરતા આરોપીને પકડી પાડતી ક્રાઈમ બ્રાન્ચ. રાજકોટ શહેર તા.૩/૧૨/૨૦૨૫ ના રોજ રાજકોટ શહેરમાં મિલ્કત સંબંધી ગુન્હાઓ અટકાવવા તેમજ નાસતા-ફરતા આરોપીઓને શોધી કાઢવા સારૂ સુચના કરેલ હોય જે સુચના અન્વયે ક્રાઇમ બ્રાન્ચના એમ.આર.ગોંડલીયા તથા એમ.એલ.ડામોર તથા સી.એચ.જાદવ ના માર્ગદર્શન હેઠળ ડી.સી.બી. પોલીસ સ્ટેશનના વી.ડી.ડોડીયા ની ટીમના […]

Gujarat

રાજકોટ અપહરણના ગુન્હાની ભોગબનનાર તથા આરોપીને શોધી કાઢતી એન્ટી હ્યુમન ટાફીકિંગ યુનીટ.

રાજકોટ અપહરણના ગુન્હાની ભોગબનનાર તથા આરોપીને શોધી કાઢતી એન્ટી હ્યુમન ટાફીકિંગ યુનીટ. રાજકોટ શહેર તા.૩/૧૨/૨૦૨૫ ના રોજ રાજકોટ શહેર માલવીયાનગર પોલીસ સ્ટેશન ભારતીય ન્યાય સહિતા કલમ-૧૩૭(૨) મુજબનો ગુનો દાખલ થયેલ હતો. જેમાં આ કામના ફરીયાદીની સગીર વયની દીકરી જેઓની ઉ.૧૭ વર્ષ મહિના વાળીને ફરીયાદીના કાયદેસરના વાલીપણામાથી કોઈ અજાણ્યો ઈસમ અપહરણ કરી લઇ ગયેલ હોય જે […]

Gujarat

રાજકોટ મકરસંક્રાંતિ (ઉતરાયણ) પર્વની ઉજવણી અન્વયે પોલીસ કમિશનરે જારી કરેલા પ્રતિબંધાત્મક આદેશો.

રાજકોટ મકરસંક્રાંતિ (ઉતરાયણ) પર્વની ઉજવણી અન્વયે પોલીસ કમિશનરે જારી કરેલા પ્રતિબંધાત્મક આદેશો. રાજકોટ શહેર તા.૨/૧૨/૨૦૨૫ ના રોજ રાજકોટ શહેરમાં મકરસંકાંતિ અને તેની નજીકના દિવસોમાં બાળકો તેમજ મોટેરાઓ પતંગ અને દોરા લૂંટવા જાહેર માર્ગો ઉપર દોડા-દોડી કરે છે. જેના કારણે અકસ્માતો સર્જાય છે અને રાહદારીઓને ગંભીર ઇજાઓ થાય છે. તેને નિવારવા અને ટ્રાફીકની અવર જવરને અવરોધના […]