Gujarat

રાજકોટ ૭૯મા સ્વાતંત્ર્ય પર્વની જિલ્લાકક્ષાની તરઘડી ખાતે ગૌરવભેર ઉજવણી, ભાનુબેન બાબરીયા.

રાજકોટ ૭૯મા સ્વાતંત્ર્ય પર્વની જિલ્લાકક્ષાની તરઘડી ખાતે ગૌરવભેર ઉજવણી, ભાનુબેન બાબરીયા. રાજકોટ શહેર તા.૧૫/૮/૨૦૨૫ ના રોજ રાજ્યનાં સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી ભાનુબહેન બાબરીયાની ઉપસ્થિતિમાં ૭૯મા સ્વાતંત્ર્ય પર્વની રાજકોટ જિલ્લાકક્ષાની ઉજવણી પડધરી તાલુકાના તરઘડી ખાતે ગૌરવભેર રીતે થઈ હતી. આ અવસરે મંત્રી દ્વારા પડધરી તાલુકાના વિકાસ માટે રૂ.૨૫ લાખનો ચેક જિલ્લા કલેક્ટર ડૉ.ઓમ પ્રકાશને અર્પણ […]

Gujarat

નસીંગ પરિવાર જામનગર દ્વારા રક્ષા બંધન પર્વની ઉજવણી

નસીંગ પરિવાર જામનગર દ્વારા રક્ષા બંધન પર્વની ઉજવણી નર્સીગ પરિવાર જામનગર દ્વારા રક્ષા બંધન પર્વની ઉજવણી કરવામાં આવી હતી. નર્સીગ પરિવારે જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુ તથા નાયબ પોલીસ અધિક્ષક પંડયા તથા પોલીસ કર્મચારીઓએ રાખડી બાંધી હતી. આ તકે જી.જી. હોસ્પિટલના નર્સીગ અધિક્ષક દિપીકા ગામીત, મદદનીશ નર્સીગ અધિક્ષક હેડ નર્સ, સ્ટાફ નર્સ, ટીએનએઆઇ ગુજરાત સ્ટેટ […]

Gujarat

લાઠી પ્રાંત બ્રહ્મભટ્ટ ની અધ્યક્ષતા માં જન સંવાદ કાર્યક્રમ નું આયોજન

લાઠી પ્રાંત બ્રહ્મભટ્ટ ની અધ્યક્ષતા માં જન સંવાદ કાર્યક્રમ નું આયોજન લાઠી પ્રાંત કચેરી ખાતે પ્રાંત નાયબ કલેકટર વ પ્રાંત અધિકારી નીરવ બ્રહ્મભટ્ટ ની અધ્યક્ષતા માં જન સંવાદ કાર્યક્રમ યોજાયો સ્થાનિક ધારાસભ્ય નગરપાલિકા ના પ્રમુખો સભ્યો ખાનગી અને સરકારી આરોગ્ય સંસ્થાઓ ના તબીબો ની હાજરી માં આરોગ્ય સેવાઓ ને લગતા જનસંવાદ કાર્યક્રમ નું આયોજન કરવા […]

Gujarat

કૃષિ ના ઋષિ પ્રફુલભાઈ સેજલિયા ના જન્મ દિવસ ની અનોખી ઉજવણી.

કૃષિ ના ઋષિ પ્રફુલભાઈ સેજલિયા ના જન્મ દિવસ ની અનોખી ઉજવણી. અમરેલી જિલ્લા ના મોટા માંડવડા ગામ ના, પ્રાકૃતિક કુષિ અભિયાન ના પ્રણેતા એવા કિસાન આગેવાન શ્રી પ્રફુલ્લ ભાઈ સેજળિયા ની ૭૨ મી વર્ષગાંઠ નિમિત્તે, વિશ્વ વાત્સલ્ય માનવ સેવા ટ્રસ્ટ બગસરા અને પ્રફુલ્લ ભાઈ સેજળિયા શુભેચ્છક પરીવાર મોટાં માંડવડા ના સંયુક્ત ઉપક્રમે, અભિવાદન અને પ્રાકૃતિક […]

Gujarat

આરોપીઓને પોલસ પકડે એ પહેલા જ સીધા કોર્ટમાં હાજર થયા : મેંદરડા પંથકમાં અભૂતપૂર્વ ઘટના…

આરોપીઓને પોલસ પકડે એ પહેલા જ સીધા કોર્ટમાં હાજર થયા : મેંદરડા પંથકમાં અભૂતપૂર્વ ઘટના… પ્રાપ્ત વિગતો મુજબ તા. ૧૧/૦૭/ર૦રપ ના રોજ મેંદરડા તાલુકાનાં માનપુર ગામે રહેણાંક મકાન માંથી ઈન્ગલીશ દારૂનો મોટો જથ્થો પકડાયેલ હતો. જે બાબતે પોલીસે માનપુર ગામનાં શખ્સ પરાગ પ્રવિણ સોંદરવા તથા મેંદરડાનાં શખ્સ પ્રિયાન ઉર્ફે ભોલો મકવાણા વિરૂધ્ધ દારૂ બંધીનાં કાયદાઓ […]

Gujarat

મેંદરડા : હર ધર તિરંગા અભિયાન અંતર્ગત શહેરમાં તિરંગા પદ યાત્રા નું આયોજન કરવામાં આવ્યું

મેંદરડા : હર ધર તિરંગા અભિયાન અંતર્ગત શહેરમાં તિરંગા પદ યાત્રા નું આયોજન કરવામાં આવ્યું રાજકીય,સામાજિક સંસ્થાઓ,આગેવાનો, અધિકારી ઓ,વિધાર્થીઓ,સહિત ગ્રામજનો મોટી સંખ્યામાં તિરંગા પદયાત્રામાં જોડાયા જુનાગઢ જિલ્લાના મેંદરડા શહેર ખાતે આવનાર 15 મી ઓગસ્ટની ઉજવણીના ભાગરૂપે દેશની આન બાન અને શાન એવા તિરંગાનું ગૌરવ ગાન કરવા આજરોજ ભવ્ય તિરંગા પદયાત્રા નું આયોજન કરવામાં આવ્યું હતું. […]

Gujarat

દામનગર અક્ષર ગ્રુપ આયોજિત જન્માષ્ટમી મહોત્સવ નું પ્રસ્થાન કરાવશે આંતર રાષ્ટ્રીય હિન્દૂ પરિષદ ના ડો તોગડિયા

દામનગર અક્ષર ગ્રુપ આયોજિત જન્માષ્ટમી મહોત્સવ નું પ્રસ્થાન કરાવશે આંતર રાષ્ટ્રીય હિન્દૂ પરિષદ ના ડો તોગડિયા —————————————- દામનગર શહેર મા ગાયત્રી મંદિર ખાતે બેઠક મળી હતી આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ રાષ્ટ્રીય બજરંગદળ રાષ્ટ્રીય કિસાન પરીષદ ની આગામી દિવસોમાં તા.૧૬/૦૮/૨૫ દામનગર મા જન્માષ્ટમી મહોત્સવ શોભાયાત્રા નીકળશે તેમનુ પ્રસ્થાન ડો.પ્રવિણભાઇ તોગડીયા રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી દ્વારા કરવામાં આવે છે […]

Gujarat

આંતરરાષ્ટ્રીય શાંતિ પુરસ્કારથી સન્માનિત થતા આચાર્ય લોકેશજીને કર્ણાટકના રાજ્યપાલે શુભેચ્છા પાઠવી

આંતરરાષ્ટ્રીય શાંતિ પુરસ્કારથી સન્માનિત થતા આચાર્ય લોકેશજીને કર્ણાટકના રાજ્યપાલે શુભેચ્છા પાઠવી શ્રી શ્રી રવિશંકરજીએ શાલ ઓઢાડીને આચાર્ય લોકેશજીને સન્માનિત કર્યા પરમાણુ નિશસ્ત્રીકરણ અને શાંતિપૂર્ણ વિશ્વ માટે રાષ્ટ્રપ્રમુખો અને આધ્યાત્મિક ગુરુ એકસાથે બેઠા – આચાર્ય લોકેશજી બેંગ્લોરું વિશ્વ શાંતિ કેન્દ્ર અને અહિંસા વિશ્વ ભારતીના સ્થાપક આચાર્ય લોકેશજી લંડનમાં યોજાયેલા “પરમાણુ નિશસ્ત્રીકરણ અને શાંતિપૂર્ણ વિશ્વ માટેના આંતરરાષ્ટ્રીય […]

Gujarat

દામનગર ત્રિકોણ બાગ ખાતે છભાડ પરિવાર દ્વારા પૂજ્ય સંતો ની ઉપસ્થિતિ માં ગાય અને વાચરડી ની પ્રતિમા અનાવરણ કરાય

દામનગર ત્રિકોણ બાગ ખાતે છભાડ પરિવાર દ્વારા પૂજ્ય સંતો ની ઉપસ્થિતિ માં ગાય અને વાચરડી ની પ્રતિમા અનાવરણ કરાય ——————————– દામનગર શહેર ની પૃષ્ટ્રિયમાર્ગીય શ્રી મદન મોહન લાલજી મહારાજ ની હવેલી પાસે સરદાર ચોક સામે જુના ગોદરા માં બનેલ ત્રિકોણ બાગ ખાતે માલધારી અગ્રણી ઓધડભાઈ ગોકળભાઈ છભાડ પરિવાર દ્વારા પૂજ્ય સંતો ની ઉપસ્થિતિ માં ગાય […]

Gujarat

વ્હેલ માછલીની ઉલ્ટી (એમ્બરગ્રીસ) વજન ૨.૯૧૦ કિલોગ્રામ કિં.રૂ. ૨,૯૧,૦૦,૦૦૦/- (બે કરોડ એકાણુ લાખ) ના મુદ્દામાલ સાથે બે ઇસમોને પકડી પાડતી અમરેલી એલ.સી.બી

વ્હેલ માછલીની ઉલ્ટી (એમ્બરગ્રીસ) વજન ૨.૯૧૦ કિલોગ્રામ કિં.રૂ. ૨,૯૧,૦૦,૦૦૦/- (બે કરોડ એકાણુ લાખ) ના મુદ્દામાલ સાથે બે ઇસમોને પકડી પાડતી અમરેલી એલ.સી.બી. ભાવનગર રેન્‍જ આઇ.જી.પી ગૌતમ પરમાર નાઓએ ભાવનગર રેન્‍જના જિલ્લાઓમાં વન્યપ્રાણી સંરક્ષણ અધિનિયમનો ભંગ કરનાર ઇસમો ઉપર વોચ રાખી તેમના વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા સુચના આપેલ હોય, અમરેલી જિલ્લો જંગલ અને દરીયાઇ વિસ્તાર ધરાવે […]