Gujarat

રાજકોટ રેસકોર્ષ થી જ્યુબિલી ચોક સુધીની યાત્રામાં હજ્જારો લોકો જોડાયા.

રાજકોટ રેસકોર્ષ થી જ્યુબિલી ચોક સુધીની યાત્રામાં હજ્જારો લોકો જોડાયા. રાજકોટ શહેર તા.૧૨/૮/૨૦૨૫ ના રોજ પ્રભારી મંત્રી રાઘવજીભાઈ પટેલની ઉપસ્થિતિમાં રાજકોટ મહાનગરમાં આજે સવારે ભવ્ય ‘તિરંગા યાત્રા’ યોજાઈ હતી. બહુમાળી ભવન, રેસકોર્ષ ખાતેથી શરૂ થયેલી આ યાત્રામાં હજ્જારો લોકોએ તિરંગા સાથે જોડાઈ ને રાષ્ટ્રધ્વજ પ્રત્યેનો પ્રેમ વ્યક્ત કર્યો હતો. જ્યુબિલી ચોક ખાતે મહાત્મા ગાંધીજીની પ્રતિમાને […]

Gujarat

રાજકોટ શહેર જુગારનો ગણનાપાત્ર કેસ શોધી કાઢતી LCB ઝોન-૧ ટીમ.

રાજકોટ શહેર જુગારનો ગણનાપાત્ર કેસ શોધી કાઢતી LCB ઝોન-૧ ટીમ. રાજકોટ શહેર તા.૧૧/૮/૨૦૨૫ ના રોજ રાજકોટ શહેરમાં દારૂ/જુગારની પ્રવૃતી નેસ્ત નાબુદ કરવા સુચના કરેલ હોય જે અન્વયે PSI બી.વી.ચુડાસમા તથા LCB ટીમના માણસો પેટ્રોલીંગમાં હતા દરમ્યાન મનરુપગીરી ગૌસ્વામી તથા હરેશભાઇ પરમાર તથા રવિરાજભાઇ પટગીર નાઓને મળેલ સંયુકત બાતમી આધારે આજીડેમ પો.સ્ટે વિસ્તારના કાળીપાટ ગામ હનુમાનજી […]

Gujarat

રાજકોટ ૧૦૮ એમ્બ્યુલન્સ હેલ્પલાઇનની ટીમે લાખોના દાગીના અને રોકડ પરત કરીને ઈમાનદારી દાખવી.

રાજકોટ ૧૦૮ એમ્બ્યુલન્સ હેલ્પલાઇનની ટીમે લાખોના દાગીના અને રોકડ પરત કરીને ઈમાનદારી દાખવી. રાજકોટ શહેર તા.૧૧/૮/૨૦૨૫ ના રોજ ગુજરાત સરકારની ૧૦૮ એમ્બ્યુલન્સ હેલ્પલાઇન સેવા અનેક લોકોના જીવન બચાવવા માટે આશીર્વાદ સમાન બની છે. સાથ-સાથે એમ્બ્યુલન્સના સ્ટાફે પ્રામાણિકતાના અનેક દ્રષ્ટાંતો સ્થાપિત કર્યા છે. ત્યારે રાજકોટમાં વધુ એક ઘટનામાં લાખોના દાગીના અને રોકડ પરત કરીને ૧૦૮ ની […]

Gujarat

રાજકોટ ભારતીય બનાવટના ઈંગ્લીશ દારૂનો જથ્થો ભરી હેર-ફેર કરતા ઇસમને પકડી કાર્યવાહી કરતી LCB ટીમ.

રાજકોટ ભારતીય બનાવટના ઈંગ્લીશ દારૂનો જથ્થો ભરી હેર-ફેર કરતા ઇસમને પકડી કાર્યવાહી કરતી LCB ટીમ. રાજકોટ શહેર તા.૧૧/૮/૨૦૨૫ ના રોજ રાજકોટ શહેરમાં દારૂ/જુગારની પ્રવૃતી નેસ્ત નાબુદ કરવા સુચના કરેલ હોય જે અન્વયે PSI બી.વી.ચુડાસમા તથા LCB ઝોન-૧ ટીમના માણસો પેટ્રોલીંગમાં હતા દરમ્યાન હિતેશભાઇ પરમાર તથા જગદીશસિંહ પરમાર નાઓની સંયુક્ત બાતમી આધારે આજીડેમ પો.સ્ટે વિસ્તારના, કોઠારીયા […]

Gujarat

રાજકોટ બહુમાળી ચોકથી પૂજ્ય મહાત્મા ગાંધીની પ્રતિમા જ્યુબીલી ચોક સુધી “તિરંગા યાત્રા” નું ભવ્ય આયોજન.

રાજકોટ બહુમાળી ચોકથી પૂજ્ય મહાત્મા ગાંધીની પ્રતિમા જ્યુબીલી ચોક સુધી “તિરંગા યાત્રા” નું ભવ્ય આયોજન. રાજકોટ શહેર તા.૧૧/૮/૨૦૨૫ ના રોજ ભારતનો રાષ્ટ્રધ્વજ આપણા સમગ્ર દેશ માટે રાષ્ટ્રીય ગૌરવની બાબત છે. રાષ્ટ્રીય પર્વ સ્વતંત્રતા દિવસની ઉજવણીના ભાગરૂપે રાષ્ટ્રધ્વજના સન્માનમાં “હર ઘર તિરંગા” અને “તિરંગા યાત્રા” કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે. આ કાર્યક્રમ અંતર્ગત થનારી ઉજવણી અનુસંધાને […]

Gujarat

રાજકોટ મહાનગરપાલિકા હસ્તકની આંગણવાડી ખાતે “વિશ્વ સ્તનપાન દિવસ” ની ઉજવણી કરવામાં આવી.

રાજકોટ મહાનગરપાલિકા હસ્તકની આંગણવાડી ખાતે “વિશ્વ સ્તનપાન દિવસ” ની ઉજવણી કરવામાં આવી. રાજકોટ શહેર તા.૧૧/૮/૨૦૨૫ ના રોજ રાજકોટ શહેર મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરા, ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર મનીષ ગુરવાની (IAS), ICDS વિભાગના ચેરમેન દિલીપભાઈ લુણાગરિયા તેમજ પ્રોગ્રામ ઓફિસર શારદાબેન દેસાઈના માર્ગદર્શન હેઠળ રાજકોટ મહાનગરપાલિકા હસ્તકની તમામ આંગણવાડી કેન્દ્ર ખાતે “વિશ્વ સ્તનપાન દિવસ” ની ઉજવણી કરવામાં આવી. તા.૧ ઓગસ્ટ-૨૦૨૫ થી ૮ […]

Gujarat

જૂનાગઢના ભેસાણ પોલીસ સ્ટેશન ખાતે-સરપંચ પરિસંવાદ કાર્યક્રમ યોજાયો.

જૂનાગઢના ભેસાણ પોલીસ સ્ટેશન ખાતે-સરપંચ પરિસંવાદ કાર્યક્રમ યોજાયો. ભેસાણ પોલીસ સ્ટેશન ના પી.આઈ સુમરા સાહેબે 42 ગામડાઓના સરપંચો સાથે સીધો સંવાદ કર્યો હતો જેમાં ગ્રામ્ય વિસ્તારોમાંથી સરપંચશ્રીઓ, આગેવાનો તથા ગ્રામજનોએ બહોળી સંખ્યામાં હાજરી આપી સક્રિય ભાગ લીધો.આ પરિસંવાદમાં પોલીસ દ્વારા માર્ગદર્શન પૂર્વ પડાયું હતું જેમાં ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારમાં કોઈ બનાવ બને ત્યારે તાત્કાલિક પોલીસને […]

Gujarat

જુનાગઢના વેચાણની સરદાર પટેલ સરકારી પ્રાથમિક શાળામાં વિશ્વ સિંહ દિવસની ભવ્ય ઉજવણી: ભેસાણમાં તાલુકા કક્ષાનો કાર્યક્રમ

જુનાગઢના વેચાણની સરદાર પટેલ સરકારી પ્રાથમિક શાળામાં વિશ્વ સિંહ દિવસની ભવ્ય ઉજવણી: ભેસાણમાં તાલુકા કક્ષાનો કાર્યક્રમ ભેસાણની પીએમ શ્રી સરદાર વલ્લભભાઈ પટેલ જીન પ્લોટ પે સેન્ટર શાળા, ભેસાણ ખાતે વિશ્વ સિંહ દિવસની તાલુકા કક્ષાની ઉજવણી અત્યંત ઉત્સાહ અને ઉમંગ સાથે યોજાઈ હતી. આ કાર્યક્રમનું આયોજન સાસણ ગીર નેશનલ પાર્કના સહયોગથી કરવામાં આવ્યું હતું, જેનો મુખ્ય […]

Gujarat

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા “રક્ષાબંધન” ના પવિત્ર તહેવાર નિમિત્તે બહેનો/મહિલાઓ માટે અનોખી ભેટ.

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા “રક્ષાબંધન” ના પવિત્ર તહેવાર નિમિત્તે બહેનો/મહિલાઓ માટે અનોખી ભેટ. રાજકોટ શહેર તા.૮/૮/૨૦૨૫ ના રોજ રાજકોટ મહાનગરપાલિકાના મેયર નયનાબેન પેઢડીયા, ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકર, મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરા, શાસક પક્ષ નેતા લીલુબેન જાદવ અને શાસક પક્ષ દંડક મનીષભાઈ રાડીયા રક્ષાબંધનના પવિત્ર તહેવાર નિમિત્તે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સંચાલિત સિટી બસ […]

Gujarat

રાજકોટ ખુલ્લા પ્લોટમાં વાહનમાંથી દેશીદારૂના જથ્થા સાથે એક ઇસમને પકડી પાડતી PCB.

રાજકોટ ખુલ્લા પ્લોટમાં વાહનમાંથી દેશીદારૂના જથ્થા સાથે એક ઇસમને પકડી પાડતી PCB. રાજકોટ શહેર તા.૮/૮/૨૦૨૫ ના રોજ રાજકોટ શહેર વિસ્તારમાં પ્રોહીબીશનની ગેરકાયદેસર પ્રવૃતિ સદંતર નેસ્ત નાબુદ કરવા અને અસરકારક કામગીરી કરવા સુચના કરેલ હોય જે સુચના અન્વયે PCB P.I એમ.આર.ગોંડલીયા ના માર્ગદર્શન હેઠળ PCB ના પોલીસ અધિકારી/કર્મચારીઓ પેટ્રોલીંગમાં હતા જે દરમ્યાન સંતોષભાઇ મોરી તથા વિરેન્દ્રસિંહ […]