Gujarat

જિલ્લા કલેક્ટરશ્રી ગૌરાંગ મકવાણાએ સોશિયલ મીડિયા પ્રભાવકો સાથે વિકાસ સપ્તાહ અંતર્ગત કર્યો વાર્તાલાપ

૧૧/૧૦/૨૦૨૫ વિકાસ સપ્તાહ – ભરૂચ જિલ્લા કલેક્ટરશ્રી ગૌરાંગ મકવાણાએ સોશિયલ મીડિયા પ્રભાવકો સાથે વિકાસ સપ્તાહ અંતર્ગત કર્યો વાર્તાલાપ કલેક્ટરશ્રીએ ભરૂચ જિલ્લાની અપાર ક્ષમતાઓ અને વિકાસની બ્લુપ્રિન્ટ રજૂ કરી, વિકસિત ભારત@47ના હેતુઓથી પ્રભાવકોને અવગત કરાવ્યા હતા. ભરૂચ – શનિવાર – ભારતના વડાપ્રધાન અને ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીએ ૨૪ વર્ષ પહેલાં ૭ ઓક્ટોબર ૨૦૦૧ ના રોજ […]

Gujarat

રાજકોટ ગેરકાયદેસરની દેશી બનાવટની પીસ્ટલ સાથે એક ઇસમને પકડી પાડતી PCB શાખા.

રાજકોટ ગેરકાયદેસરની દેશી બનાવટની પીસ્ટલ સાથે એક ઇસમને પકડી પાડતી PCB શાખા. રાજકોટ શહેર તા.૧૧/૧૦/૨૦૨૫ ના રોજ રાજકોટ શહેર વિસ્તારના લોકોની જાનમાલનુ રક્ષણ થાય અને ગુન્હાખોરી ઉપર અંકુશ રહે તે હેતુસર રાજકોટ શહેરમાં શરીર સંબંધી તથા મીલ્કત સંબંધી ગુન્હાઓ અટકાવવા અને અસરકારક કામગીરી કરવા સુચના કરેલ હોય જે અન્વયે PCB P.I એમ.આર.ગોંડલીયા ના માર્ગદર્શન હેઠળ […]

Gujarat

રાજકોટ “વ્હેલ માછલીની ઉલ્ટી (એમ્બરગ્રીસ) સાથે એક ઇસમને પકડી પાડતી SOG શાખા.

રાજકોટ “વ્હેલ માછલીની ઉલ્ટી (એમ્બરગ્રીસ) સાથે એક ઇસમને પકડી પાડતી SOG શાખા. રાજકોટ શહેર તા.૧૧/૧૦/૨૦૨૫ ના રોજ રાજકોટ શહેર આજુ-બાજુ દરીયાઇ વિસ્તાર આવેલ હોય જેથી વન્યપ્રાણી સંરક્ષણ અધિનીયમો ભંગ કરનાર ઇસમો ઉપર વોચ રાખી તેમની વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા સુચના આપેલ હોય, રાજકોટ શહેર વિસ્તારના નજીકના જીલ્લાઓ દરીયાઇ વિસ્તાર ધરાવે છે જેથી આ દરીયાઇ વિસ્તાર […]

Gujarat

વિકાસ સપ્તાહ ઉજવણી અંતર્ગત ‘વિકાસ પદયાત્રા’નું સફળ આયોજન

તા. ૧૦/૧૦/૨૦૨૫ વિકાસ સપ્તાહ ઉજવણી અંતર્ગત ‘વિકાસ પદયાત્રા’નું સફળ આયોજન ધારાસભ્યશ્રી રમેશ મિસ્ત્રી, જિલ્લા કલેક્ટરશ્રી ગૌરાંગ મકવાણા અને જિલ્લા વિકાસ અધિકારીશ્રીએ વિકાસ પદયાત્રાને પ્રસ્થાન કરાવી શક્તિનાથ સર્કલથી માતરિયા તળાવ સુધીના રૂટ પર સૌએ સ્વદેશીના સૂત્રોચ્ચાર દ્વારા પોતાનો સંદેશ અસરકારક રીતે લોકો સુધી પહોંચાડ્યો જનવિકાસ, જનવિશ્વાસના સમર્થન થકી મુખ્યમંત્રી અને પ્રધાનમંત્રી તરીકે સેવા આપતા ગુજરાતને સુશાસિત […]

Gujarat

ભરૂચના વાગરા ગામે વિકાસ સપ્તાહની ઉજવણી કરાઈ

તા. ૧૦/૧૦/૨૦૨૫ વિકાસ સપ્તાહ: ભરૂચ ભરૂચના વાગરા ગામે વિકાસ સપ્તાહની ઉજવણી કરાઈ ગ્રામજનોએ વિકાસ રથના માધ્યમથી સરકારી યોજનાઓ અને વિકાસની ઝાંખી મેળવી સ્વદેશી ઉત્પાદનોના ઉપયોગને પ્રોત્સાહન આપવા તેમજ આત્મનિર્ભર ભારતના નિર્માણ માટે પ્રતિજ્ઞા લીધી ભરૂચ – શુક્રવાર – વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીના સુશાસનના ૨૪ વર્ષ પૂર્ણ થવા નિમિત્તે સમગ્ર ગુજરાતની સાથે ભરૂચ જિલ્લામાં ‘વિકાસ સપ્તાહની’ […]

Gujarat

મહિલાઓ માટે દુ:ખની પરિસ્થિતિમાં સુખરૂપી છાંયો બનેલું – સખી વન સ્ટોપ સેન્ટર”

૧૦/૧૦/૨૦૨૫ “મહિલાઓ માટે દુ:ખની પરિસ્થિતિમાં સુખરૂપી છાંયો બનેલું – સખી વન સ્ટોપ સેન્ટર” WhatsApp Hareshbhai Purohit Press Bha @ मारुं प्रेमा… ભરૂચ મામલતદારશ્રી માધવી મિસ્ત્રીના અધ્યક્ષસ્થાને સખી વન સ્ટોપ સેન્ટર ખાતે કાર્યક્રમ યોજાયો સખી વન સ્ટોપ સેન્ટરને નેરોલેક પેઈન્ટ કંપનીએ પોતાના CSR અંતર્ગત ખૂબ જ ઉપયોગી સહાય પૂરી પાડી ભરૂચ- શુક્રવાર – વિકટ પરિસ્થિતિ, ઘરેલું […]

Gujarat

રાજકોટમાં ડો. કુમાર વિશ્વાસની ‘જલકથા’ પૂર્વે દેશની પવિત્ર 111 નદીઓના જલનું થશે શાસ્ત્રોક્ત પૂજન

રાજકોટમાં ડો. કુમાર વિશ્વાસની ‘જલકથા’ પૂર્વે દેશની પવિત્ર 111 નદીઓના જલનું થશે શાસ્ત્રોક્ત પૂજન ● કથા પ્રારંભે દેશની નદીઓના જલકુંભોને સામૈયા સ્વરૂપે કથા સ્થળે લવાશે ● જલકથાને સફળ બનાવવા માટે મહિલાઓ સહિત સર્વસમાજના આગેવાનોનો પરિશ્રમ રાજકોટ ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા આગામી ડિસેમ્બર માસમાં યોજાનાર ડો. કુમાર વિશ્વાસની ત્રણ દિવસીય ‘જલકથા : અપને અપને શ્યામ કી’ […]

Gujarat

ઝેડ એમ અજમેરા ગર્લ્સ હાઇસ્કૂલ ના દક્ષાબેન સોલંકી એ (પી.એસ.ડી) ની પદવી પ્રાપ્ત

ઝેડ એમ અજમેરા ગર્લ્સ હાઇસ્કૂલ ના દક્ષાબેન સોલંકી એ (પી.એસ.ડી) ની પદવી પ્રાપ્ત કરી ————————————— દામનગર શહેર માં મહાત્મા ગાંધી ના આદર્શો ને અનુચરતી તાલુકા કલ્યાણ મંડળ ટ્રસ્ટ સંચાલિત શ્રી ઝેડ એમ અજમેરા ઉચ્ચતર માધ્યમિક ગુજરાતી વિષય માં ગર્લ્સ સ્કૂલ માં ફરજ બજાબતા દક્ષાબેન સોલંકી એ તા.૦૯/૧૦/૨૫ રોજ મહારાજા કૃષ્ણકુમારસિંહજી યુનિ ભાવનગર ખાતે “મહાભારત” વિશે […]

Gujarat

સ્વ જાદવજીબાપા મોજડીવાળાનાં નામની પદ્મશ્રી જગદીશ ત્રિવેદી દ્વારા શાળા બનાવશે

સ્વ જાદવજીબાપા મોજડીવાળાનાં નામની પદ્મશ્રી જગદીશ ત્રિવેદી દ્વારા શાળા બનાવશે —————————— ગઢડા સ્વામીના સાંજણાવદર ખાતે ધાર્મિક અને માર્મિક ટકોર ના નિર્દોષ મનોરંજન ના આવિષ્કારી સ્વ જાદવબાપા ની સ્મૃતિ માં પદ્મશ્રી જગદીશ ત્રિવેદી દ્વારા શાળા નિર્માણ કરાશે સ્વ જાદવજીબાપા મોજડી વાળાનાં નામની શાળા બનાવશે જાણીતા હાસ્યકલાકાર અને સમાજસેવક ડો. જગદીશ ત્રિવેદી બોટાદ જીલ્લાના સાંજણાવદર ગામમાં ગઢડાનાં […]

Gujarat

વિકાસ સપ્તાહ ઉજવણી-૨૦૨૫: ભરૂચ

તા. ૦૯/૧૦/૨૦૨૫ વિકાસ સપ્તાહ ઉજવણી-૨૦૨૫: ભરૂચ હાંસોટ તાલુકાના મોઠીયા- શેરા અને ઉત્તરાજ ખાતે વિકાસ સપ્તાહની ઉજવણી નિમિત્તે ગ્રામજનોએ ‘ભારત વિકાસ પ્રતિજ્ઞા’ લીધી ગામે વિકાસ રથનું ઉમળકાભેર સ્વાગત : લાભાર્થીઓએ ઘરઆંગણે યોજનાકીય લાભો મળવાની ખુશી વ્યક્ત કરી ભરૂચ – ગુરૂવાર- શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતના ૧૪મા મુખ્યમંત્રી તરીકે તા.૭ ઓક્ટોબર, ૨૦૦૧ના દિવસે શપથ લઈને રાજ્યની વિકાસ યાત્રાને […]