Gujarat

જિલ્લા પંચાયત ઉપપ્રમુખશ્રી આરતીબેન પટેલના અધ્યક્ષસ્થાને અંકલેશ્વર ખાતે ભરૂચ જિલ્લા તથા સુરત ઝોન કક્ષાનો ભૂલકા મેળો યોજાયો

તા.૦૪/૦૧૦/૨૦૨૫ *જિલ્લા પંચાયત ઉપપ્રમુખશ્રી આરતીબેન પટેલના અધ્યક્ષસ્થાને અંકલેશ્વર ખાતે ભરૂચ જિલ્લા તથા સુરત ઝોન કક્ષાનો ભૂલકા મેળો યોજાયો *માતા યશોદા, ટી.એલ.એમ., નાટ્ય કૃતિ, એવોર્ડ અને સર્ટીફીકેટનું વિતરણ કરાયું* વિવિધ કાર્ટૂનના સેલ્ફી પોઇન્ટે બાળકોમાં અનેરો આનંદ જગાવ્યો ભરૂચ – શનિવાર – વિભાગીય નાયબ નિયામક શ્રીની કચેરી સુરત ઝોન તેમજ આઈસીડીએસ શાખા, જિલ્લા પંચાયત ભરૂચના સંયુક્ત ઉપક્રમે […]

Gujarat

વન વિભાગ દ્વારા આયોજિત વન્યપ્રાણી સપ્તાહ અંતર્ગત યોજાયેલું વાઇલ્ડલાઇફ ફોટોગ્રાફી એક્ઝિબિશનનું ઉદ્ઘાટન કરાવતા ભરૂચના ધારાસભ્ય શ્રી રમેશ મિસ્ત્રી

૦૩/૧૦/૨૦૨૫ વન વિભાગ દ્વારા આયોજિત વન્યપ્રાણી સપ્તાહ અંતર્ગત યોજાયેલું વાઇલ્ડલાઇફ ફોટોગ્રાફી એક્ઝિબિશનનું ઉદ્ઘાટન કરાવતા ભરૂચના ધારાસભ્ય શ્રી રમેશ મિસ્ત્રી *વન્યજીવો આપણા જીવનનો અનિવાર્ય હિસ્સો બદલાતા યુગમાં તેમને સમજવા અને તેમનું સંરક્ષણ કરવું એ આપણી સર્વોચ્ચ જવાબદારી – ધારાસભ્ય શ્રી રમેશ મિસ્ત્રી* *વન્યજીવોના આકર્ષક ફોટોગ્રાફ્સની પ્રદર્શનીની મુલાકાત લેવા જાહેર જનતાને અપીલ* ભરૂચ – શુક્રવાર – સામાજિક […]

Gujarat

ગૃહ રાજ્ય મંત્રી શ્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં ભરૂચના દહેજ ખાતે રાવણ દહનની જેમ ડ્રગ્સ રૂપી બુરાઈ દહન : રૂા.૩૮૧ કરોડના ડ્રગ્સના જથ્થાનો નાશ કરાયો

૦૩/૧૦/૨૦૨૫ ગૃહ રાજ્ય મંત્રી શ્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં ભરૂચના દહેજ ખાતે રાવણ દહનની જેમ ડ્રગ્સ રૂપી બુરાઈ દહન : રૂા.૩૮૧ કરોડના ડ્રગ્સના જથ્થાનો નાશ કરાયો *ગુજરાત પોલીસે જીવન જોખમમાં મૂકીને ડ્રગ્સ નેટવર્ક તોડ્યું; ત્રણ વર્ષમાં અન્ય રાજ્યો કરતાં વિશેષ સફળતા- ગૃહ રાજ્ય મંત્રી શ્રી હર્ષ સંઘવી* >> ગૃહ રાજ્ય મંત્રી શ્રી હર્ષ સંઘવીએ ગુજરાત એન્ટી-નાર્કોટિક્સ […]

Gujarat

મેંદરડા : ગ્રેઈન & કીરાણા એસોસિએશન વેપારીઓ ની સરાહનીય કામગીરી

મેંદરડા : ગ્રેઈન & કીરાણા એસોસિએશન વેપારીઓ ની સરાહનીય કામગીરી સતત વરસાદ થવાના કારણે ખેત મજૂરી કામ નહી મળતા લોકો ભુખ્યા ન સુવે માટે ભરપેટ ભોજન મેંદરડા નગર સહિત આજુબાજુ ના વિસ્તારોમાં સતત પાંચ દિવસ થી અવિરત વરસાદ થતાં બહાર ગામથી મજુરી કામ અર્થ આવેલા પરિવારના આશરે ૨૫૦ કરતા વધુ લોકોને મજૂરી કામ નહીં મળતા […]

Gujarat

મેંદરડા : વિજયા દશમીના પાવન પર્વએ શાસ્ત્રોક્ત મંત્રોચ્ચાર સાથે શસ્ત્ર પુજન કાર્યકમ યોજાયો

મેંદરડા : વિજયા દશમીના પાવન પર્વએ શાસ્ત્રોક્ત મંત્રોચ્ચાર સાથે શસ્ત્ર પુજન કાર્યકમ યોજાયો વિશ્વ હિન્દુ પરિષદ પ્રખંડ બજરંગ દળ ના સંયુક્ત ઉપક્રમે કાર્યક્રમ યોજાયો મેંદરડા નગર મા શસ્ત્ર પૂજન નું આયોજન સાજે સાત વાગ્યે વિશ્વ હિન્દુ પરિષદ પ્રખંડ મેંદરડા અને બજરંગ દળ ના સયુંકત ઉપક્રમે નાઝાપુર રોડ પર આવેલ સ્વામી નારાયણ મંદિર ખાતે વિજયા દશમી […]

Gujarat

સ્વચ્છતા હી સેવા ૨૦૨૫’ અંતર્ગત “સ્વચ્છોત્સવ” અભિયાનની ઉજવણી

તારીખ ૦૨/૧૦/૨૦૨૫ *’સ્વચ્છતા હી સેવા ૨૦૨૫’ અંતર્ગત “સ્વચ્છોત્સવ” અભિયાનની ઉજવણી *જિલ્લા વિકાસ પ્રમુખ શ્રી મહેન્દ્રસિંહ વાંસદિયાના અધ્યક્ષસ્થાને ભરૂચ જિલ્લા પંચાયત ખાતે સ્વચ્છ ભાર દિવસની ઉજવણી કરાઈ ભરૂચ- ગુરુવાર – ‘સ્વચ્છતા હી સેવા ૨૦૨૫’ અંતર્ગત “સ્વચ્છોત્સવ” અભિયાનની ઉજવણી અભિયાનના ભાગ આજરોજ જિલ્લા વિકાસ પ્રમુખ શ્રી મહેન્દ્રસિંહ વાંસદિયાના અધ્યક્ષસ્થાને ભરૂચ જિલ્લા પંચાયત ખાતે પૂજ મહાત્મા ગાંધીજીના જન્મ […]

Gujarat

ભરૂચ નગરપાલિકા દ્વારા ‘સ્વચ્છોત્સવ’ની ઉજવણી

૦૨/૧૦/૨૦૨૫ના રોજ ભરૂચ નગરપાલિકા દ્વારા ‘સ્વચ્છોત્સવ’ની ઉજવણી 1દિવસ-એક કલાક- એક સાથે શ્રમદાનમાં ભાગ લેનાર શાળાઓ, NGO’s તથા અન્ય વિવિધ સંસ્થાઓને એવોર્ડ આપી સન્માનિત કરાયા. ગુરુવાર- દેશભરમાં સ્વચ્છ ભારત મિશનના ૧૧ વર્ષ પૂર્ણ થવા નિમિત્તે ‘સ્વચ્છતા હી સેવા-૨૦૨૫’ અભિયાન ચાલી રહ્યું છે. જેના ભાગરૂપે ભારત સરકાર દ્વારા ગત તા. ૧૭ સપ્ટેમ્બરથી આગામી તા. ૦૨ ઓક્ટોબર, ૨૦૨૫ […]

Gujarat

થવા ખાતે ગ્રામ નિર્માણ કેળવણી મંડળના શૈક્ષણિક સંકુલમાં નશાબંધી અને આબકારી ખાતા દ્વારા લોકજા= કેળવવા નશાબંધી કાર્યક્રમ ઉજવાયો

૦૨/૧૦/૨૦૨૫ થવા ખાતે ગ્રામ નિર્માણ કેળવણી મંડળના શૈક્ષણિક સંકુલમાં નશાબંધી અને આબકારી ખાતા દ્વારા લોકજા= કેળવવા નશાબંધી કાર્યક્રમ ઉજવાયો ભરૂચ – ગુરુવાર- ભરૂચ જિલ્લા નશાબંધી સમિતિ તેમજ નશાબંધી અને આબકારી અધિક્ષકની કચેરી દ્વારા ત ઓક્ટોબરથી તા.૮ ઓક્ટોબર દરમિયાન નશાબંધી સપ્તાહની ઉજવણી કરાશે. વ્યસનથી સમાજમાં અનેક પ્રકારના દુષણોનો જન્મ થાય છે. પરિણામે સમાજ અને રાષ્ટ્રને નુકસાન […]

Gujarat

અંકલેશ્વર નગર પાલિકા દ્વારા સ્વચ્છ ભારત દિવસની ઉજવણી કરાઈ…

૦૨/૧૦/૨૦૨૫.. અંકલેશ્વર નગર પાલિકા દ્વારા સ્વચ્છ ભારત દિવસની ઉજવણી કરાઈ… સફાઈ અભિયાનમાં યોગદાન આપવા બદલ શ્રેષ્ઠ સફાઈ કામદાર અને શૈક્ષણિક અને સામાજિક સંસ્થાઓનું સન્ન કરાયું ભરૂચ – ગુરુવાર – અંકલેશ્વર નગર પાલિકા દ્વારા શારદા ભવન ટાઉન હોલ ખાતે ગાંધીજયંતી નિમિત્તે સ્વચ્છતા સેવા અંતર્ગત નગર પાલિકાના પ્રમુખ લલીતાબેન રાજપુરોહિતના અધ્યક્ષસ્થાને સ્વસ્થ ભારત દિવસની ઉજવ કરવામાં આવી […]

Gujarat

નેચરવેલી હોમ્સ સોસાયટી સારોલી સુરતમાં આહીરાણી મહારાસના ગીતના તાલે બહેનો ગરબે ઘૂમી…

મુકેશ જીંજાળા પત્રકાર સુરત દ્વારા… નેચરવેલી હોમ્સ સોસાયટી સારોલી સુરતમાં આહીરાણી મહારાસના ગીતના તાલે બહેનો ગરબે ઘૂમી…. નેચરવેલી હોમ્સ સોસાયટી સારોલી મુકામે ભવ્ય નવરાત્રીનું આયોજન થાય છે માં જગદંબાના આઠમાં નોરતે મહા પ્રસાદ અને મહાઆરતીનું આયોજન હોય છે આજના દિવસે સમગ્ર સોસાયટીના મહિલાઓ પારંપરિક ડ્રેસમાં તૈયાર થઈ ગરબે ઘૂમે છે અહીં રમઝટ જેવું જ વાતાવરણ […]