ગીર સોમનાથ જિલ્લામાં આજે સિવિલ ડિફેન્સની “ઓપરેશન શિલ્ડ” મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું છે. આ મોકડ્રીલ સોમનાથ મંદિર ખાતે સાંજે 5:30 કલાકે, વેરાવળ કોસ્ટ ગાર્ડ સ્ટેશન અને કોડીનાર છારા પોર્ટ ખાતે સાંજે 6:30 કલાકે યોજાશે. મોકડ્રીલ દરમિયાન સાંજે 7:45થી 8:15 સુધી બ્લેકઆઉટ રહેશે, જેમાં નાગરિકોને સહયોગ આપવા વહીવટી તંત્રે અપીલ કરી છે. આ કવાયત દરમિયાન દુશ્મન […]
Author: Admin Admin
મુસાફરોમાં રાહત પ્રસરી, ધારસભ્ય સહિતના આગેવાનો, લોકો ઉપસ્થિત રહ્યાં’તા
આંકોલવાડી તાલાલા સુરત રૂટ માટે એસટી વિભાગ દ્વારા નવી એ સી વોલ્વો બસ શરૂ કરતા તાલાલા પંથક ની મુસાફર જનતા ને સવલત મળી છે સુરત થી આવેલ બસ નું તાલાલા ના માધુપુર અને આંકોલવાડી ગામ ખાતે સ્વાગત કરવા માં આવ્યું હતું. તાલાલા ના ધારાસભ્ય ભગવાન ભાઈ બારડ સહિત ના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા તાલાલા થી […]
વેપારીઓને કાપડની થેલીનું વિતરણ, પાલિકા આગામી દિવસોમાં દંડાત્મક કાર્યવાહી કરશે
વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી અંતર્ગત વેરાવળ નગરપાલિકાએ પ્લાસ્ટિક મુક્ત શહેર અભિયાનની શરૂઆત કરી છે. આ અભિયાન હેઠળ કોડીનારના વેપારીઓ સાથે વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. વેરાવળ નગરપાલિકાના ચીફ ઓફિસર પાર્થિવ પરમાર અને સેક્રેટરી દિગંત દવેની આગેવાનીમાં શહેરની મુખ્ય બજારોમાં જાગૃતિ અભિયાન હાથ ધરવામાં આવ્યું. વિવિધ સંસ્થાઓના પ્રતિનિધિઓ અનિષ રાચ્છ, મુકેશ ચોલેરા, અરવિંદ સોની અને વિવેક […]
4 જિલ્લાના પ્રતિનિધિઓ સાથે વિકાસ અંગે મંથન, કલેકટરે તૈયારીઓની સમીક્ષા કરી
સોમનાથના સાગર દર્શન હોલ ખાતે ગુજરાત રાજ્ય ઈન્સ્ટિટ્યૂશન ફોર ટ્રાન્સફોર્મેશન (જી.આર.આઈ.ટી) દ્વારા રિજિયોનલ માસ્ટર પ્લાન તૈયાર કરવા માટે રિજીયોનલ સ્ટેકહોલ્ડર કન્સલ્ટેશન વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું છે. કલેકટર એન.વી. ઉપાધ્યાયે સાંજે સ્થળની મુલાકાત લઈને વર્કશોપની તૈયારીઓની વિગતવાર સમીક્ષા કરી. તેમણે રજીસ્ટ્રેશનથી માંડીને ચર્ચાસત્રના આયોજન સુધીની તમામ બાબતોની માહિતી સંબંધિત વિભાગો પાસેથી મેળવી હતી. આ વર્કશોપમાં જૂનાગઢ, […]
સિવિલ ડિફેન્સની ‘ઓપરેશન શિલ્ડ’ મોકડ્રિલ અંતર્ગત ડભાણ અને યોગીનગરમાં રાત્રે 8 વાગ્યે અંધારપટ
ભારત સરકારના ગૃહ મંત્રાલયની સૂચના મુજબ ખેડા જિલ્લામાં આવતીકાલે 31 મે ના રોજ સિવિલ ડિફેન્સની ‘ઓપરેશન શિલ્ડ’ મોકડ્રિલનું આયોજન કરવામાં આવ્યું છે. જિલ્લા કલેક્ટર અમિત પ્રકાશ યાદવના જણાવ્યા અનુસાર, રાત્રે 8થી 8:15 દરમિયાન નડિયાદના ડભાણ અને યોગીનગર વિસ્તારમાં સંપૂર્ણ બ્લેકઆઉટ રહેશે. આ મોકડ્રિલમાં સિવિલ ડિફેન્સ વોલેન્ટિયર્સ, એર રેઇડ સામે સુરક્ષા, માસ ઇન્જરીના કિસ્સામાં આરોગ્ય સુવિધાઓની […]
ખેડા માર્ગ-મકાન વિભાગે વૃક્ષારોપણ કરી પ્લાસ્ટિક મુક્તિનો સંદેશ આપ્યો
વિશ્વ પર્યાવરણ જન જાગૃતિ પખવાડિયા અંતર્ગત ખેડા માર્ગ-મકાન વિભાગે વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કર્યું. વર્ષ 2025માં વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી “સમગ્ર વિશ્વમાં પ્લાસ્ટિક પ્રદુષણ નાબુદી” થીમ સાથે કરવામાં આવી રહી છે. કાર્યક્રમમાં એન્જીનીયર્સ, વર્ક આસિસ્ટન્ટ્સ, સુપરવાઇઝર્સ અને વહીવટી કર્મચારીઓએ ભાગ લીધો. તેમને પ્લાસ્ટિક પ્રદૂષણની ગંભીર અસરો વિશે માહિતગાર કરવામાં આવ્યા. પ્લાસ્ટિક કચરો જમીન, પાણી અને વન્યજીવન […]
181 અભયમ ટીમે કપડવંજ નજીકના ગામની મહિલાને શોધી, પરિવાર સાથે મિલન કરાવ્યું
નડિયાદના સંતરામ રોડ પર એક મહિલા મુશ્કેલીમાં બેઠેલી જોવા મળી હતી. જાગૃત નાગરિકે 181 મહિલા હેલ્પલાઈનને જાણ કરતાં ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. મહિલા સાથે વાતચીત કરતાં જાણવા મળ્યું કે તે કપડવંજ નજીકના એક ગામની રહેવાસી છે. તેણે પતિ અને સાસુના ત્રાસથી ઘર છોડ્યાની વાત કરી હતી. અભયમ ટીમે મહિલા પાસેથી સરનામું મેળવી તેના […]
વચ્ચે પડેલા 60 વર્ષીય વૃદ્ધની પિતા-પુત્રએ લોખંડની પાઈપથી હત્યા કરી
ખેડા તાલુકાના ચાંદણા ગામમાં પાણી ઢોળવાના મામૂલી મુદ્દે થયેલો ઝઘડો હત્યામાં પરિણમ્યો છે. પટેલ ખડકી વિસ્તારમાં રહેતા રીતેશભાઈ ઉર્ફે બીરેન પટેલની પત્ની સાથે પાડોશી મુકેશ પટેલે ગાળાગાળી કરી હતી. મુકેશ પટેલ અને તેમના પુત્ર ભાર્ગવે લોખંડની પાઈપ અને લાકડી લઈને રીતેશભાઈની પત્ની પર હુમલો કર્યો હતો. પત્નીને બચાવવા રીતેશભાઈ દોડી આવ્યા હતા. ઝઘડાનો અવાજ સાંભળીને […]
કપડવંજમાં પતિએ પત્નીનું ગળું દબાવ્યું, ગળતેશ્વરમાં ત્રણ દીકરીઓની માતા પર ત્રાસ
ખેડા જિલ્લામાં પરિણિતાઓ પર અત્યાચારના બનાવો દિનપ્રતિદિન વધી રહ્યા છે. આજે એકી સાથે બે જૂદા-જૂદા બનાવો સામે આવ્યા છે. જેમાં પુત્રની ઘેલાછાએ બે સાસરીયાઓએ બે પરિણિતા પર ત્રાસ વર્તાવ્યો છે. કપડવંજ ગ્રામ્યમાં બનેલા બનાવે તો તમામ હદ વટાવી અને આ બાબતે પતિએ પત્નીનું ગળુ દબાવી મારમારીની ઘટના સામે આવી છે. સાસુ, સસરા અને નણંદની પણ […]
મુન્દ્રામાં ગૌધનના હિતમાં પ્લાસ્ટિકનો ઉપયોગ ટાળો
મુન્દ્રા બારોઇને સંયુક્તપણે નગરપાલિકાનો દરજ્જો મળ્યા બાદ વિકાસકાર્યો શરૂ કરાયા છે. તેવામાં મહાનુભાવોના હસ્તે 12 કરોડના વિવિધ વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરાયું હતું. સ્થાનિકેના ડાકબંગલા પરિસર મધ્યે આયોજિત કાર્યક્રમનો પ્રારંભ દીપપ્રાગટ્ય દ્વારા કરી પાલિકા પ્રમુખ રચનાબેન જોષીએ વિકાસકાર્યોની રૂપરેખા વર્ણવી હતી. જેમાં પ્રથમ અદાણી ફાઉન્ડેશનના સહયોગથી નેવું લાખના ખર્ચે ભૂખી અને કેવડી નદીની સફાઈ સાથે […]