Gujarat

ગળતેશ્વરમાં 1500 વિદ્યાર્થીઓને મફત શૈક્ષણિક કીટનું વિતરણ

ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના અને OBC એકતા મંચે શૈક્ષણિક ક્ષેત્રે નવી પહેલ કરી છે. સંસ્થા રાજ્યભરમાં 17 હજારથી વધુ વિદ્યાર્થીઓને વિનામૂલ્યે શૈક્ષણિક કીટનું વિતરણ કરી રહી છે. ખેડા જિલ્લાના ગળતેશ્વર તાલુકાના સેવાલીયા ખાતે વિશેષ વિતરણ કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમમાં ઠાકોર સેના પ્રમુખ અલ્પેશ ઠાકોર ઉપસ્થિત રહ્યા હતા. બાયડના ધારાસભ્ય ધવલસિંહ ઝાલા અને ઠાસરાના ધારાસભ્ય યોગેન્દ્રસિંહ […]

Gujarat

વસો તાલુકાના 12 ગામોમાં અવેરનેસ પ્રોગ્રામ બાદ 200થી વધુ ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ વળ્યા

વસો તાલુકામાં પ્રાકૃતિક કૃષિ પ્રત્યે ખેડૂતોનો ઝોક વધી રહ્યો છે. તાલુકાના 12 ગામોમાં તાજેતરમાં પ્રાકૃતિક કૃષિ જાગૃતિ કાર્યક્રમો યોજાયા હતા. આ કાર્યક્રમોમાં 8 કોમોડિટી રિસોર્સ પર્સન અને 8 કૃષિ સખીઓએ માર્ગદર્શન આપ્યું હતું. ‘આત્મા’ પ્રોજેક્ટના બ્લોક ટેક્નોલોજી મેનેજર વિપુલ પ્રજાપતિના જણાવ્યા મુજબ, દેશી ગાય આધારિત છાણીયા ખાતરથી ખેતી કરવાથી વધુ સારી ગુણવત્તાયુક્ત ઉપજ મળે છે. […]

Gujarat

591 યુવાનોમાંથી 464ને રોજગારી મળી, 20 કંપનીઓએ પસંદગી કરી

ધરમસિંહ દેસાઈ યુનિવર્સિટી, નડિયાદ ખાતે જિલ્લા કક્ષાનો ઔદ્યોગિક રોજગાર ભરતી મેળો અને સ્વરોજગાર શિબિરનું આયોજન થયું. આ મેળામાં 20 નોકરીદાતાઓએ 591 ઉમેદવારોમાંથી 464 યુવાનોની પ્રાથમિક પસંદગી કરી હતી. નડિયાદના ધારાસભ્ય પંકજભાઈ દેસાઈએ જણાવ્યું કે, ખેડા જિલ્લામાં અનુબંધન પોર્ટલ પર 15,112 રોજગારવાંચ્છુ અને 1,518 નોકરીદાતાઓની નોંધણી થઈ છે. વર્ષ 2024-25માં 194 નોકરીદાતાઓએ 2,218 યુવાનોને રોજગારી આપી […]

Gujarat

કેરા ગામથી રૂ.27.19 લાખનો વિદેશી દારૂ અને બોલેરો પિકઅપ જપ્ત

માનકુવા પોલીસે કેરા ગામની સીમમાંથી મોટી કાર્યવાહી કરતા ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો પકડી પાડ્યો છે. પોલીસને મળેલી બાતમીના આધારે બુટલેગર અનોપસિંહ અભેસિંહ રાઠોડ અને તેના માણસો દ્વારા દારૂની હેરાફેરીનું નેટવર્ક ચલાવવામાં આવતું હતું. માનકુવા પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પીઆઇ પી.પી. ગોહિલની આગેવાની હેઠળ સર્વેલન્સ સ્કોડના એએસઆઇ ઉપેન્દ્રસિંહ રાણા અને પોલીસ કોન્સ્ટેબલ કિરણકુમાર પુરોહિતને મળેલી માહિતીના […]

Gujarat

પસ્તીના વેચાણમાંથી 1100 જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને મળી શૈક્ષણિક કિટ

ભુજમાં પસ્તી ગ્રુપની અનોખી પહેલ સામે આવી છે. ગ્રુપ છેલ્લા 13 વર્ષથી શહેરમાંથી પસ્તી એકત્રિત કરી તેના વેચાણમાંથી શૈક્ષણિક કિટ બનાવે છે. આ વર્ષે 1100 જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને આ કિટનું વિતરણ કરવામાં આવ્યું છે. ભુજ નગરપાલિકાના ટાઉનહોલમાં યોજાયેલા વિતરણ કાર્યક્રમમાં ધારાસભ્ય કેશુભાઈ પટેલ અધ્યક્ષ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં જિલ્લા ભાજપના ઉપ-પ્રમુખ ડૉ. મુકેશ ચંદે અને […]

Gujarat

મુન્દ્રાના લફરાં નજીક આગ લાગી તો નખત્રાણાના વાલકા પાસે વિન્ડફાર્મનું પાંખડું તૂટીને જમીન પર પડ્યું

કચ્છ જિલ્લાના આડેસરથી અબડાસા સુધીના વિસ્તારોમાં ગ્રીન એનર્જીને પ્રોત્સાહિત કરતી પવનચક્કીઓ સતત કાર્યરત રહે છે. પરંતુ, આ પવનચક્કીઓના અવારનવાર અકસ્માતો સર્જાતા રહે છે. આજે (1 જુલાઈ) નખત્રાણા અને મુન્દ્રા તાલુકામાં બે અલગ-અલગ દુર્ઘટનાઓમાં પવનચક્કીઓમાં ગંભીર ક્ષતિઓ સર્જાતા મોટું નુકસાન થયું છે. બંને બનાવોની તપાસ સંબંધિત કંપનીઓ દ્વારા શરૂ કરવામાં આવી છે. નખત્રાણાના વાલકા ગામે પવનચક્કીનું […]

Gujarat

35 વર્ષીય શખ્સે ઝાડીમાં લઈ જઈ અડપલાં કર્યા, પોલીસે આરોપીને ઝડપી પાડ્યો, ભચાઉ કોર્ટમાં રજૂ કરાશે

કચ્છ જિલ્લાના પૂર્વ વિભાગમાં એક બાદ એક બાળકીઓ સાથે અભદ્ર ઘટનાઓથી ચિંતાનો માહોલ સર્જાયો છે. હજુ તાજેતરમાં આદિપુરના એક ગામે સગીરા સાથે દુષ્કર્મની ઘટના બની હતી ત્યાં હવે રાપરમાં ગ્રામીણ વિસ્તારમાં માત્ર 5 વર્ષની માસૂમ બાળકી સાથે છેડતીની ઘટના પોલીસ દફ્તરે નોંધાઈ છે. ગઈકાલ બનેલી ઘટનાનામાં અડપલાં કરનાર શખ્સની રાપર પોલીસે અટકાયત કરી છે. તેમજ […]

Gujarat

કેરા ગામથી રૂ.27.19 લાખનો વિદેશી દારૂ અને બોલેરો પિકઅપ જપ્ત

માનકુવા પોલીસે કેરા ગામની સીમમાંથી મોટી કાર્યવાહી કરતા ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો પકડી પાડ્યો છે. પોલીસને મળેલી બાતમીના આધારે બુટલેગર અનોપસિંહ અભેસિંહ રાઠોડ અને તેના માણસો દ્વારા દારૂની હેરાફેરીનું નેટવર્ક ચલાવવામાં આવતું હતું. માનકુવા પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પીઆઇ પી.પી. ગોહિલની આગેવાની હેઠળ સર્વેલન્સ સ્કોડના એએસઆઇ ઉપેન્દ્રસિંહ રાણા અને પોલીસ કોન્સ્ટેબલ કિરણકુમાર પુરોહિતને મળેલી માહિતીના […]

Gujarat

રાજુલામાં 2500 લીટર લાઈટ ડિઝલ ઓઈલના જથ્થા એક શખ્સ ઝડપાયો

રાજુલામાં 2500 લીટર લાઈટ ડીઝલ ઓઈલના જથ્થા સાથે એક શખ્સને પોલીસે ઝડપી લીધો હતો. તેમની પાસેથી ઈલેકટ્રીક મોટર, પીકઅપ વાહન, બેરલ અને ટીપણા સહિત મળી રૂપિયા 5,32,000નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. સાવરકુંડલા મદદનીશ પોલીસ અધિક્ષક વલય વૈધના માર્ગદર્શન હેઠળ રાજુલાના પીઆઈ એ.ડી.ચાવડાની રાહબરી નીચે સર્વેલન્સ ટીમ ગ્રામ્ય વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી. તે દરમિયાન આગરીયા ગામથી આગળ […]

Gujarat

સાવરકુંડલાની બુદ્ધવિહાર સોસાયટીનાં લોકો કાદવ કિચડથી ત્રાહિમામ

સાવરકુંડલા શહેરના મહુવા રોડ પર આવેલી બુદ્ધ વિહાર સોસાયટી સાત વર્ષથી બનેલી છે. છતાં પણ રસ્તાની સુવિધાથી વંચિત છે. આ સોસાયટીનાં લોકોને અવરજવરમાં પણ મુશ્કેલી ઉભી થાય છે. તદ્ ઉપરાંત ઇમરજન્સીની પરિસ્થિતિમાં એબ્યુલન્સ પણ સમયસરનાં પહોંચી શકે તેવી હાલત જોવા મળી રહી છે. સોસાયટીના લોકો દ્વારા તંત્રને અવારનવાર રજુઆત કરવા છતાં પણ તંત્ર ઘોર નિદ્રામાં […]