Gujarat

જિલ્લામાં રોગચાળો ફેલાય નહી તે માટે દવા છંટકાવ તથા ક્લોરિનેશનની કામગીરી શરૂ કરાઈ

ભરૂચ – ગુરુવાર – સમગ્ર રાજ્ય સહિત દક્ષિણ ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદ વરસ્યો હતો. જેના પગલે ભરૂચ વહિવટી તંત્ર, પોલીસ વિભાગ સહિત, જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન વિભાગ એલર્ટ મોડમાં છે. ત્યારે ભરૂચ જિલ્લામાં પડતા અનાધાર વરસાદના પગલે તંત્ર એકશન મોડમાં કામગીરી કરી રહ્યું છે. જેને અનુલક્ષીને જિલ્લા સમાહર્તાના માર્ગદર્શન હેઠળ વરસાદના કારણે પ્રભાવિત થયેલા […]

Gujarat

vવરસાદી આપત્તિમાં કોઈ પણ નાગરિક અન્ન-જળ જેવી પાયાની જરૂરિયાતો થી વંચિત ન રહે તેની કાળજી લેતું જિલ્લા વહીવટીતંત્ર

ભરૂચ –ગુરુવાર -વરસાદી આપત્તિમાં કોઈ પણ નાગરિક અન્ન-જળ જેવી પાયાની જરૂરિયાતોથી વંચિત ન રહે તે માટે ભરૂચ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા જહેમત ઉઠાવવામાં આવી છે. ભરૂચ જિલ્લામાં ઈન્દીરા નગર, બંબુસર, કરગાટ, પરિએજ,જંગાર અને જંબુસરના સામોદ વગેરે સ્થળોના સ્થળાંતરિત આશ્રિતો માટે ભોજન અને નિવાસની ઉત્તમ સુવિધા ઉભી કરાઈ હતી. ગત રોજ ૨૪મીએ ભરૂચ જિલ્લામાં ધોધમાર વરસાદ અને […]

Gujarat

થામ ગામનો ૮ વર્ષનો બાળક નહેરમાં ડૂબ્યો, ફાયર બ્રિગેડે મૃતદેહને શોધી કાઢ્યો

ભરૂચના થામ ગામનો ૮ વર્ષીય માસુમ બાળક વરસાદી નહેરના પાણી જોવા નહેરમાં જ ડૂબી ગયો હતો.આ ઘટનાની જાણ થતાં ભરૂચ ફાયર બ્રિગેડના લાશ્કરોએ દોડી આવી બાળક ના મૃતદેહને બહાર કાઢ્યો હતો.સ્થાનિક પોલીસે બાળકના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે મોકલી તપાસ હાથ ધરી છે. ભરૂચ જિલ્લા ગતરોજ પડેલા ૭ ઇંચ મુશળધાર વરસાદના કારણે ભરૂચના શહેરી અને ગ્રામ્ય વિસ્તાર […]

Gujarat

ગઢડા તાલુકાના મેઘવડીયા ગામે દબાણો ન હટે ત્યાં સુધી ગ્રામજનોનો પરિવાર સાથે મામલતદાર કચેરી સામે ઉપવાસ પર બેઠસવાનો નિર્ણય

ગઢડા તાલુકાના મેઘવડીયા ગામે સરકારી જમીનમાં કેટલાક લોકોએ મકાનો તેમજ વાડાઓ બનાવી સરકારની લાખો રૂપિયાની જમીન પર દબાણો કરેલા છે. જે મામલે ગ્રામજનો દ્વારા અનેકવાર તંત્રને રજૂઆત કરાઈ હતી, પરંતુ તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં નહિ આવતા મેઘવડીયા ગામના ગ્રામજનો પોતાના પરિવારો સાથે મામલતદાર કચેરીએ ઉપવાસ પર બેઠા છે. તેમજ જ્યાં સુધી તંત્ર દ્વારા દબાણો […]

Gujarat

એર ઇન્ડિયાની અમદાવાદથી દિલ્હી જતી ફ્લાઇટ રદ્દ; અનેક ફ્લાઇટને અસર થતાં હજારો મુસાફરોને હાલાકી

ગઈકાલે સાંજે અને મોડી રાત્રે મુંબઇમાં ભારે વરસાદ ખાબક્યો હતો. લગભગ 6 કલાક જેટલા સમયગાળામાં 11 ઇંચ કરતા વધુ વરસાદ પડતા જનજીવન પર અસર પડી છે. ભારે વરસાદને કારણે મુંબઈ એરપોર્ટના રનવે પરથી ઉડાન ભરતી દેશ-વિદેશની ડોમેસ્ટિક અને ઇન્ટરનેશનલ ફ્લાઇટ અને મુંબઈ ઉતરાણ કરવાની હતી, તે તમામને અસર થઈ છે. હજારો મુસાફરો અટવાઈ ગયા હતા. […]

Gujarat

લનપુર તાલુકા PI દ્વારા માનપુર પ્રાથમિક શાળામાં એકથી પાંચ ધોરણના બાળકોમાં સ્કૂલ બેગનું વિતરણ કરાયું

પાલનપુર તાલુકાના માનપૂર પ્રાથમિક શાળામાં પાલનપુર તાલુકા પીઆઇ બારોટ દ્વારા શાળાના બાળકોને કુલ બેગો આપવામાં આવી હતી. પીઆઇ દ્વારા બાળકોની સ્કૂલ ભેટ આપવામાં આવતા શાળાના બાળકોમાં ખુશી જોવા મળી હતી. પાલનપુર તાલુકાના માનપૂર ગામમાં આવેલી પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા બાળકોને પાલનપુર તાલુકા પીઆઇ દ્વારા સ્કૂલ બેગનું વિતરણ કરવામાં આવ્યું હતું. પાલનપુર તાલુકાના રામપુર ગામમાં શાળામાં […]

Gujarat

પાલનપુરની વિદ્યામંદિર ટ્રસ્ટ સંચાલિત શાળાઓમાં ‘શાળા પંચાયત’ની ચૂંટણી યોજાઈ, 3 હજારથી વધુ વિદ્યાર્થીઓએ હોદેદાર નક્કી કરવા મતદાન કર્યું

બનાસકાંઠા જિલ્લાના પાલનપુરમાં વિદ્યામંદિર ટ્રસ્ટ સંચાલિત શાળાઓમાં શાળા પંચાયત માટે વિદ્યાર્થી પ્રમુખ, ઉપપ્રમુખ, મંત્રી, સહમંત્રી અને એલ.આર માટેની ચૂંટણી યોજવામાં આવી હતી. શાળામાં પ્રથમવાર ઇવીએમ વિદ્યાર્થીઓ દ્વારા વોટ આપવામાં આવતા વિદ્યાર્થીમાં ખુશી જોવા મળી હતી. જોકે શાળાના વિદ્યાર્થીઓનું કહેવું છે કે, ઇવીએમ વોટિંગથી પેપરની બચત થાય છે અને પર્યાવરણની જાળવણી પણ થાય છે. પાલનપુર વિદ્યામંદિર […]

Gujarat

દીવના વણાકબારા ખાતે ફાયર બોટમાં અચાનક લાગ લાગતાં સ્થાનિકોમાં અફરાતફરી મચી

દીવના વણાકબારા ખાતે ફાયબરની બોટમાં અચાનક લાગી આગતાં આજુબાજુના સ્થાનિક લોકોને જાણ થતાં તાત્કાલિક ઘટનાસ્થળે દોડી જઇ આગ પર પાણીનો મારો ચલાવી આગને બૂઝાવી હતી. ઘટનાની જાણ ફાયબ્રિગેડને કરાતાં તેમની ટીમ ઘટનાસ્થળે પહોંચી આગને કાબૂમાં લેતાં લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. આગની જાણ દીવ કલેક્ટરને થતાં તેઓ સ્થળ પર પહોંચ્યા હતાં. વણાકબારામાં એક બોટમાં અચાનક […]

Gujarat

સોમનાથ વેણેશ્વર સોસાયટી નજીક દીપડાએ દેખા દેતાં સ્થાનિકો ભયભીત

સોમનાથ મહાદેવ મંદિર નજીક વેણેશ્વર સોસાયટીમાં ફરી દીપડાએ દેખા દેતાં સ્થાનિકોમાં ફફડાટ ફેલાયો છે. અગાઉ પણ અહીંથી દીપડાઓ પાંજરે પુરાઈ ચૂક્યા છે. સોમનાથ મંદિર નજીક પાર્કિગ પાછળ વિસ્તાર અવાવરું હોય અને અનેકવાર દીપડા આ વિસ્તારમાં શિકારની શોધમાં આવી ચડે છે. તાજેતરમાં ફરી સાંજના સમયે આ વિસ્તારમાં દીપડો દેખાયો હતો. સ્થાનિક લોકો દ્વારા દીપડાની હલચલને મોબાઈલ […]