Gujarat

સાવરકુંડલાના વંડામાં પી.પી.એસ. હાઇસ્કૂલ ખાતે પ્રવેશોત્સવ યોજાયો

સાવરકુંડલા તાલુકાના વંડા ગામે પી.પી.એસ. હાઇસ્કૂલમાં શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજવામા આવ્યો હતો. કાર્યક્રમ દરમિયાન ધારાસભ્ય મહેશભાઇ કસવાલા, પરશોત્તમભાઈ ઉમટ, પ્રકાશભાઈ પાનસુરીયા, વંડા સરપંચ વાલાભાઈ સાટીયા વગેરે અગ્રણીઓ દ્વારા દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું. હાઈસ્કૂલના મેનેજીંગ ટ્રસ્ટી મનજીબાપા તળાવિયા દ્વારા નવા પ્રવેશ મેળવનાર આંગણવાડી, બાલવાટીકા, પ્રાથમિકશાળા, તેમજ ધોરણ 9 અને 11નાં વિધાર્થીઓને શૈક્ષણિક કીટ તેમજ પાઠ્ય […]

Gujarat

185 વિદ્યાર્થીને પ્રવેશ, બાળમંદિર અને ધોરણ-1ના બાળકોને સ્કૂલ બેગ અને સ્ટેશનરી કિટનું વિતરણ

ગોધરા શહેરની શારદા મંદિર ગૃપ ઓફ સ્કૂલ્સમાં આજે શાળા પ્રવેશોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી. રાજ્યભરમાં ચાલી રહેલા શાળા પ્રવેશોત્સવના ભાગરૂપે આ કાર્યક્રમનું આયોજન કરાયું હતું. આ પ્રસંગે કુલ 185 વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવ્યો. બાળમંદિરમાં 112 અને ધોરણ-1માં 73 વિદ્યાર્થીઓનો સમાવેશ કરાયો છે. શાળાના મેનેજિંગ ટ્રસ્ટી સંજયભાઈ રોહિતભાઈ દેસાઈએ બાલમંદિરના વિદ્યાર્થીઓને સ્કૂલ બેગનું વિતરણ કર્યું. કાર્યક્રમમાં […]

Gujarat

બાલવાટિકા અને ધોરણ 1માં 16 બાળકોને પ્રવેશ, શૈક્ષણિક કીટનું વિતરણ

શહેરા તાલુકાની નાડા અને દલવાડા પ્રાથમિક શાળામાં પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી. નાડા મુખ્ય પ્રાથમિક શાળામાં જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના જનરલ મેનેજર રાજેન્દ્ર પટેલ અને CRC કો-ઓર્ડિનેટર જયપાલસિંહ બારિયાની ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાયો. દલવાડા પ્રાથમિક શાળામાં તાલુકા વિકાસ અધિકારી પાર્થ પટેલની હાજરીમાં બાલવાટિકામાં 14 અને ધોરણ 1માં 2 બાળકોને પ્રવેશ આપવામાં આવ્યો. તમામ […]

Gujarat

બે ટ્રક વચ્ચે ટક્કર થતાં આગ લાગી, એક ચાલકનું મોત

ખેડા-ધોળકા રોડ પર ગાંધીપુરા નજીક બે ટ્રક વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો છે. અકસ્માત બાદ બંને વાહનોમાં આગ લાગી હતી. આ દુર્ઘટનામાં એક ટ્રક ચાલકનું મોત નિપજ્યું છે. અકસ્માતની તીવ્રતા એટલી હતી કે એક ટ્રક ચાલક વાહનમાંથી બહાર નીકળી શક્યો નહીં. તે આગમાં ફસાઈ ગયો હતો. ઘટનાની જાણ થતાં ખેડા અને નડિયાદ ફાયર બ્રિગેડની ટીમો તુરંત […]

Gujarat

9 કિમીના રૂટ પર ફરી ભક્તોને દર્શન આપશે, ગોમતીની પ્રદક્ષિણા બાદ મંદિરે પરત ફરશે

યાત્રાધામ ડાકોરમાં પુષ્યનક્ષત્ર પ્રમાણે ઠાકોરજીની 253મી રથયાત્રા આજે શનિવારે નીકળી છે. પંરપરાગત રીતે દર વર્ષે નીકળતી આ રથયાત્રામાં ગુજરાત ભરમાંથી શ્રધ્ધાળુઓ ઉમટે છે. આજે ભવ્ય ઠાઠ સાથે નીકળેલી આ રથયાત્રા નિયત કરેલા 9 કીમીના રૂટ પર ફરી ભગવાન ભક્તોના દ્વારે પહોંચી દર્શન આપે છે. આ પ્રસંગે ભક્તો પણ હરખાયા છે અને ભગવાનના દર્શન કરી ધન્યતા […]

Gujarat

કલેક્ટરની હાજરીમાં 29 વિદ્યાર્થીઓએ શિક્ષણની નવી શરૂઆત કરી

મહુધા તાલુકાની ભૂમસ પ્રાથમિક શાળામાં કલેકટર અમિત પ્રકાશ યાદવની ઉપસ્થિતિમાં કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં આંગણવાડી, બાલવાટિકા, પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિકના 29 વિદ્યાર્થીઓને શાળા પ્રવેશ અપાયો. કલેકટરે નાના બાળકોને વધામણા કીટ આપી પ્રોત્સાહિત કર્યા. તેમણે જણાવ્યું કે, આ કાર્યક્રમનો હવે મુખ્ય ઉદ્દેશ વિદ્યાર્થીઓમાં ઇનોવેટિવ એજ્યુકેશનનો અભિગમ કેળવવાનો છે. શિક્ષકોને […]

Gujarat

BLOની કામગીરી સામે રોષ, જિલ્લા તંત્રને આવેદનપત્ર આપ્યું

પંચમહાલ જિલ્લામાં આંગણવાડી કાર્યકર્તાઓને બુથ લેવલ ઓફિસર (BLO)ની કામગીરી સોંપવામાં આવતા વિરોધનો સૂર ઉઠ્યો છે. આંગણવાડી કર્મચારી સંઘ સંલગ્ન ભારતીય મજદૂર સંઘે જિલ્લા સંકલિત બાળ વિકાસ અધિકારીને આવેદનપત્ર સુપરત કર્યું છે. આંગણવાડી કાર્યકર્તાઓએ જણાવ્યું કે તેમની મુખ્ય જવાબદારી ICDS યોજના હેઠળ છ વર્ષથી નાના બાળકો, સગર્ભા બહેનો, ધાત્રી માતાઓ અને કિશોરીઓના આરોગ્ય અને પોષણની દેખરેખની […]

Gujarat

આર્યુવેદિક વૃક્ષારોપણ અને પેરેન્ટિંગ સેમિનાર સાથે કન્યા કેળવણી મહોત્સવની ઉજવણી

નડિયાદ તાલુકાના સલુણ સ્થિત આર.સી. મિશન શાળામાં કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવની વિશિષ્ટ રીતે ઉજવણી કરવામાં આવી. કાર્યક્રમમાં શિક્ષણવિદ શૈલેષ રાઠોડ અને સભાપુરોહિત તથા મેનેજર ફા. અરુલ ઉપસ્થિત રહ્યા હતા. શાળા પરિસરમાં આર્યુવેદિક મહત્વ ધરાવતા વૃક્ષોનું રોપણ કરવામાં આવ્યું. લીંબુ, જામફળ અને મીઠી લીમડી જેવા વૃક્ષોના આર્યુવેદિક ફાયદાઓની માહિતી આપવામાં આવી. વક્તા શૈલેષ રાઠોડે […]

Gujarat

ખેડા-આણંદમાં 10 વર્ષમાં 500થી વધીને 1,477 થઈ, યુપીએલના સંરક્ષણ કાર્યક્રમને સફળતા મળી

ખેડા, આણંદ જિલ્લામાં તાજેતરમાં સારસ ક્રેન પક્ષીની દસમી વાર્ષિક ગણતરી હાથ ધરવામા આવી હતી. સારસ ક્રેનનો વિશાળ સમૂહ બારેય મહિના પાણી ભરાઈ રહેતું હોય તેવા વિસ્તારો આસપાસ એકત્રિત થાય છે જે વસ્તીનું ચોક્કસ મૂલ્યાંકન કરવાની અનોખી તક પૂરી પાડે છે. વર્ષ 2025-26ની ગણતરીમાં કુલ 1,477 સારસ ક્રેન નોંધાયા છે. જે 2015-16ના મૂળ વર્ષથી 195 ટકાનો […]

Gujarat

નડિયાદમાં રસ્તા, પાણી-લાઇટની સુવિધા નહીં મળતા રહીશોનો ડે.કમિશનરનો ઘેરાવો

નડિયાદ શહેરમાં વોર્ડ નંબર 4,5,6 પરત્વે તત્કાલીન નગરપાલિકા બાદ હવે મહાનગરપાલિકા દ્વારા પણ ઓરમાયું વર્તન દાખવી પાયાની સુવિધાઓ પણ આપવામાં આવી રહી ન હોવાના આક્રોશ સાથે આ વિસ્તારના રહીશો દ્વારા આ મહાનગરપાલિકાની કચેરીએ પહોંચી જઈને નગરપાલિકા ચોર છે ના સૂત્રોચ્ચાર સાથે ડેપ્યુટી કમિશ્નરનો ઘેરાવો કર્યો હતો. નડિયાદ શહેરમાં આવેલ વોર્ડ નંબર 4, 5, 6 માં […]