Gujarat

સરકારની ‘અમૃત-20’ યોજના હેઠળ હવે પાલિકાને ટેન્ડર પ્રક્રિયા કરવાનો માર્ગ મોકળો

પાટણ શહેર અને આસપાસનાં ગામોને પીવાનું પાણી પૂરું પાડતાં 100 વિદ્યાનું વિશાળ ક્ષેત્રફળ ધરાવતા પ્રાચિન અને ઐતિહાસિક પુરાતત્વીય મહત્ત્વ ધરાવતા વોટર બોડી સિધ્ધિ સરોવરનાં રિનોવેશન અને વિકાસ માટે અમૃત યોજના 2.0 માંથી ફાળવાયેલી ગ્રાન્ટમાંથી રૂ 4.25.55.3000નાં ખર્ચે તૈયાર કરાયેલા ડિટેઈલ પ્રોજેક્ટ રિપોર્ટને અગાઉ વહીવટી મંજૂરી મળી ગયા બાદ હવે આ પ્રોજેક્ટને પ્રાદેશિક મ્યુનિસિપલ કમિશ્નરની ગાંધીનગરની […]

Gujarat

દુકાનદારોને પાઠવેલી નોટિસને કોર્ટે માન્ય રાખી, તંત્રના પક્ષમાં નિર્ણય આવતા હવે દુકાનો તોડી પાડવાની શક્યતાં

નડિયાદ પાલિકામાંથી મહાનગરપાલિકા બનતાની સાથે જ છેલ્લા ઘણા સમયથી ચાલી રહેલી કાંસ પરની દુકાનોનો મુદ્દો તંત્રના ફેવરમાં આવ્યો છે. શહેરના સરદારની પ્રતિમા પાસે કાંસ પરની 46 દુકાનોના મામલે દુકાનદારો કોર્ટમાં ગયા હતા. જ્યાં દુકાનોદારોને નિરાસા મળી છે અને કોર્ટે પણ પાલિકા દ્વારા પાઠવેલી નોટીસને માન્ય રાખી છે જેથી દુકાનદારો ચિંતામાં ગરકાવ થયા છે. આવનાર સમયમાં […]

Gujarat

ખેડા જિલ્લા ટ્રાફિક પોલીસ દ્વારા બાઈક રેલીનું આયોજન, રોડ સેફ્ટી અને અકસ્માત નિવારણ સંદર્ભે જન જાગૃતિનો સંદેશો અપાયો

નેશનલ રોડ સેફટી મંથ -જાન્યુઆરીની ઉજવણીના ભાગરૂપે ખેડા જિલ્લા કલેક્ટર કચેરીથી ઇપ્કોવાળા હોલ સુધી બાઈક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. જિલ્લા કલેકટર અમિત પ્રકાશ યાદવ અને પોલીસ અધિક્ષક રાજેશ ગઢિયા દ્વારા આ બાઈક રેલીને ફ્લેગ ઓફ કરાવવામાં આવી હતી. બાઈક રેલી કલેકટર કચેરીથી, સંતરામ સર્કલ, મહાગુજરાત સર્કલ, વાણીયાવાડ સર્કલ, કીડની હોસ્પિટલ થઈ પારસ સર્કલ ઇપ્કોવાળા […]

Gujarat

ખેલ મહાકુંભ 2.0 અંતર્ગત નડિયાદની નોલેજ હાઈસ્કૂલની શ્રેષ્ઠ શાળા તરીકે પસંદગી કરાઈ

ખેલ મહાકુંભની સ્પર્ધામાં રાજ્યની શાળાઓ બહોળી સંખ્યામાં ભાગ લેવા માટે પ્રેરિત થાય તેવા આશયને ધ્યાને લઈ ખેલ મહાકુંભની સ્પર્ધામાં રાજ્યની જે શાળા શ્રેષ્ઠ દેખાવ કરે તે શાળાને રોકડ પુરસ્કાર આપી સન્માનિત કરવાનો નિર્ણય લેવામાં આવેલ છે. ખેલ મહાકુંભ 2.0 અંતર્ગત રાજ્યકક્ષાની રમતોની સ્પર્ધામાં પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમ પ્રાપ્ત કરનાર વિજેતા ખેલાડીઓને આધારે નડિયાદની નોલેજ […]

Gujarat

સાયબર ક્રાઇમનો ભોગ બનેલા 74 લોકોને રૂ 50.83 લાખ પરત અપાયા

જિલ્લામાં પાંચ માસમાં સાયબર ક્રાઇમનો ભોગ બનેલા વ્યક્તિઓને રૂ 50.83 લાખ તેરા તુજકો અર્પણ કાર્યક્રમ અન્વયે જિલ્લા પોલીસ વડા સહિતની કર્મીઓને હાજરીમાં પરત આપ્યા હતા. આ વ્યક્તિઓ પૈકી રોકાણ કરવા જતા ભોગ બનેલા વ્યક્તિને રૂ 11 લાખ સહિત 74 વ્યક્તિઓને પૈસા પરત આપ્યા હતા. જિલ્લામાં વસતા નાગરિકો યેનકેન પ્રકારે સાયબર ક્રાઇમનો ભોગ બનતા હોય છે. […]

Gujarat

ડાકોર રોડ પરના કોલેજ ગ્રાઉન્ડ ખાતે ઉજવણીનું આયોજન, જિલ્લા કલેક્ટરના અધ્યક્ષસ્થાને બેઠક મળી

આગામી 26 જાન્યુઆરી પ્રજાસત્તાક દિનની જિલ્લા કક્ષાની ઉજવણી કોલેજ ગ્રાઉન્ડ, ડાકોર રોડ, કપડવંજ ખાતે કરવામાં આવશે. જે સંદર્ભે કાર્યક્રમના સફળ અમલીકરણ અને સુચારું આયોજન માટે કલેક્ટર કચેરી નડિયાદ ખાતે જિલ્લા કલેકટરના અધ્યક્ષ સ્થાને એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં કાર્યક્રમ સ્થળે પોલીસ પરેડની વ્યવસ્થા, કાયદો અને વ્યવસ્થાની જાળવણી, વૃક્ષારોપણની વ્યવસ્થા, આમંત્રિત મહેમાનોની બેઠક […]

Gujarat

નડિયાદ બેઠકની છોટાલાલ વ્યાસ સહકારી વ્યવસ્થા કેન્દ્ર ખાતે, અન્ય બેઠકોની તાલુકા મથકે મામલતદાર કચેરીમાં ચૂંટણી પ્રક્રિયા હાથ ધરાઇ

ખેડા જિલ્લા સહકારી માળખામાં દબદબો ધરાવતી ખેડા જિલ્લા સહકારી સંઘની સંચાલક મંડળના સભ્યોની ચૂંટણી આજે યોજાઈ છે. કુલ 13 બેઠક પૈકી 8 બેઠકો બિનહરીફ આવી હતી અને બાકીની 5 બેઠકો પર 12 ઉમેદવારો વચ્ચે ચૂંટણી યોજાઈ રહી છે. માતર બેઠક પર ભાજપના પૂર્વ ધારાસભ્યએ અપક્ષ ઉમેદવારી નોંધાવતા આ ચૂંટણી રસપ્રદ બની છે. ખેડા જિલ્લા સહકારી […]

Gujarat

ખેડા જિલ્લાના સાયબર ક્રાઇમનો ભોગ બનેલા 74 વ્યક્તિઓને રૂપિયા 50.83 લાખ પરત અપાયા

ખેડા જીલ્લાના સાયબર ફ્રોડના ભોગ બનેલ નાગરિકો પૈકી કુલ-74 અરજદારોને રૂપિયા ‌50 લાખ 83 હજાર 449 પરત અપાવવા કોર્ટના હુકમો મેળવી જીલ્લાના અરજદારોના ખાતામાં નાણા જમા કરાવવા માટે સાયબર ક્રાઇમ સેલે તેરા તુજકો અર્પણ કાર્યક્રમ યોજ્યો હતો. ખેડા જીલ્લાના નાગરિકો સાથે સાયબર ફ્રોડ થતા તેઓ સાયબર ક્રાઇમ હેલ્પ લાઇન નંબર ઉપર કોલ કરી પોતાની નોંધાવેલ […]

Gujarat

મઢડા દર્શન કરવા ગયેલાં ખેડૂતના મકાનમાંથી ધોળા દિવસે રૂ. 10.32 લાખની મત્તાની ચોરી

કેશોદના ખમીદાણા ગામે નવા વર્ષની શરૂઆત થતાં પ્રથમ દિવસે તસ્કરોએ મઢડા સોનલ બીજની ઉજવણી કરવા ગયેલ ખેડૂતના બંધ મકાનમાં ગેરકાયદેસર ઘુસી જઈ તસ્કરી કરી હતી. ધોળે દિવસે આવેલાં તસ્કરોએ ખેડૂતના અંદરના લોખંડના ડેલા પર તાળું જોઈ તેને ઓળંગી ગયાં હતાં અને ઘરની ગ્રીલ અને દરવાજાના તાળા તોડી ઘરમાં પ્રવેશ કર્યો હતો. જેમાં તસ્કરોએ એક લોખંડની […]

Gujarat

વંથલીના ટીનમસ ફાટકે ફોરટ્રેક ઉપર સર્કલ બનાવવાનો ફરી વાયદો કરાતા આંદોલન મૌકૂફ

વંથલી તાલુકાના ટીનમસ ફાટકે અવારનવાર અકસ્માત બનવાથી અનેક લોકોએ જીવ ગુમાવ્યા છે જેને લઇ ગ્રામજનો તેમજ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા 26 ડિસેમ્બરના રોજ કલેકટર,મામલતદાર, કાર્યપાલક ઇજનેર સહિત લેખિત રજૂઆત કરી 1 જાન્યુઆરી સુધીમાં સર્કલ બનાવવા રજૂઆત કરી હતી પણ આ અંગે કોઈ કાર્યવાહી કરવામાં ન આવતા આજરોજ ગ્રામજનો દ્વારા સવારે 10 કલાકે ટીનમસ ફાટકે ગાંધી […]