Gujarat

કલેક્ટર કચેરીના કમ્પાઉન્ડમાં હવે દર ગુરૂવારે અોર્ગેનિક શાકભાજી વેચાશે

જૂનાગઢ જિલ્લા કલેક્ટર કચેરના કમ્પાઉન્ડમાં હવેથી દર ગુરૂવારે બપોરે 4 થી 6 દરમિયાન અર્ગેનિક શાકભાજી, ઘાણીનું તેલ, તેમજ બીજી પ્રાકૃતિક ખેતી થકી ઉગાડેલી વસ્તુઅ મળશે. પ્રાકૃતિક કૃષિનો વ્યાપ વધારવા જિલ્લા વહીવટી તંત્રએ અ પહેલ કરી છે. જિલ્લા કલેકટર અનિલ રાણાવસિયાએ આજે પ્રાકૃતિક કૃષિ હાટનો પ્રારંભ કરાવ્યો હતો. ખાસ કરીને કલેક્ટર કચેરીના અધિકારી, કર્મચારી સહિતના લોકો […]

Gujarat

કાશ્મીરમાં હિમવર્ષાના કારણે આગામી 5 જાન્યુઆરી બાદ ઠંડી જામશે, જૂનાગઢમાં વરસાદની શક્યતાઓ નહીવત

હાલ જ્યારે શિયાળાની ઋતુ શરૂ છે ઠંડીના કારણે વાતાવરણ ખુશનુમા બન્યું છે તો બીજી તરફ લોકો કડકડતી ઠંડીમાં વહેલી સવારે યોગ કસરત દોડ વ્યાયામ અને વોકિંગ પર જતા હોય છે. ત્યારે હવે પાંચ જાન્યુઆરીથી જુનાગઢ અને સૌરાષ્ટ્રમાં ઠંડીનો બીજો રાઉન્ડ શરૂ થશે.આગામી 5 જાન્યુઆરીથી તાપમાન નીચું જવાની શક્યતાઓ દેખાઈ રહી છે તો. વાતાવરણમાં મહત્તમ તાપમાન […]

Gujarat

E.M.R.I. ગ્રીન હેલ્થ સર્વિસના તમામ યુનિટના કર્મચારીઓએ નવા વર્ષે શપથ ગ્રહણ કર્યા

રાજ્યમાં ચાલી રહેલી ઈમરજન્સી સેવા પૈકી E.M.R.I. ગ્રીન હેલ્થ સર્વિસના ખેડા યુનિટ દ્વારા ખેડા જિલ્લામાં સંકળાયેલી તમામ ઈમરજન્સી સેવા જેવીકે, 108 એમ્બ્યુલન્સ, મહિલા અભયમ 181, 1968 કરુણા, ખિલખિલાટ વિગેરે સેવાના 125થી કર્મચારીઓએ આજે નવા વર્ષના બીજા દિવસે ‘પીડીતને વધુ ઝડપી સેવા મળે અને ગુણવત્તાયુક્ત સેવા મળે તે માટે કટિબદ્ધતા’ દર્શાવી શપથ લીધા છે. ઈ. એમ. […]

Gujarat

નડિયાદ મનપામાં સમાવિષ્ટ 10 ગામોના સર્વે માટે અધિકારીઓ પહોંચ્યા, પંચાયતની કાગળ અને જમીની હકીકતોની ચકાસણી કરી રીપોર્ટ તૈયાર કરાયો

નડિયાદ મહાનગરપાલિકા જાહેર કરાયા બાદ તે માટેની પ્રક્રિયા હાથધરી દેવામાં આવી છે. જે માટે આસપાસના 10 જેટલા ગામો સમાવેશ થનાર છે ત્યાં ગામના સર્વે કરવા અધિકારીઓ પહોંચ્યા છે. ગ્રામ પંચાયતની કાગળ અને જમીની હકીકતોની ચકાસણી કરી રીપોર્ટ તૈયાર કરાયો છે. જે રીપોર્ટ ડે. મ્યુનિસિપલ કમિશ્નરને સુપ્રત પણ કરાયો છે. નડિયાદ મહાનગરપાલિકાના જુદા-જુદા વિભાગો અને એન્જીનિયર […]

Gujarat

ઠાસરામાં ખેડૂત તાલીમ કેન્દ્ર ખાતે પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ યોજાયો, 1 હજાર જેટલા ખેડૂતો જોડાયા

આત્મા પ્રોજેક્ટ દ્વારા ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ અંતર્ગત ગળતેશ્વર અને ઠાસરા તાલુકાના પ્રાકૃતિક કૃષિ પરિસંવાદનું ખેડૂત તાલીમ કેન્દ્ર ઠાસરા ખાતે આયોજન કરવામાં આવ્યું. જેમાં ખેતી સાથે સંકળાયેલ વિવિધ તજજ્ઞો દ્વારા પ્રાકૃતિક ખેતી વિશે માહિતી-માર્ગદર્શન આપી ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અપનાવવા અપીલ કરવામાં આવી હતી. આ પ્રસંગે સંયુક્ત ખેતી નિયામક(વિ), અમદાવાદ એન.એમ. શુક્લ દ્વારા સરકારની યોજનાકીય […]

Gujarat

નડિયાદ, મહુધા, માતર, કઠલાલ અને કપડવંજ બેઠક પર 12 ઉમેદવારો વચ્ચે જંગ જામશે

ખેડા જિલ્લા સહકારી માળખામાં દબદબો ધરાવતી ખેડા જિલ્લા સહકારી સંઘની સંચાલક મંડળના સભ્યોની ચૂંટણી આવતીકાલે 4 જાન્યુઆરીના રોજ યોજાવાની છે. કુલ 13 બેઠક પૈકી 8 બેઠકો બિનહરીફ આવી છે. અને બાકીની 5 બેઠકો પર 12 ઉમેદવારો વચ્ચે ચૂંટણી યોજાવાની છે. તેમાં પણ નડિયાદ અને માતર બેઠકો પર રસાકસીનો જંગ જામ્યો છે. કારણ કે નડિયાદ બેઠક […]

Gujarat

નડિયાદની સી.બી.પટેલ આર્ટસ કોલેજના 55થી વધુ વિદ્યાર્થીઓએ પોતાના બિનઉપયોગી ગરમ વસ્ત્રોને એકઠા કરી જરૂરિયાતમંદોને આપ્યા

‘વૈષ્ણવ જન તો તેને રે કહીએ જે પીડ પરાયી જાણે રે…’ આ ઉક્તિને સાચા અર્થમાં નડિયાદની કોલેજમાં અભ્યાસ કરતા યુવાનોએ સાર્થક કરી છે. ધી નડિયાદ એજ્યુકેશન સોસાયટી સંચાલિત સી.બી.પટેલ આર્ટસ કોલેજના અંદાજે 55થી વધુ વિદ્યાર્થીઓએ પોતાના ઘરે બિનઉપયોગી ગરમ વસ્ત્રોને એકઠા કરી સ્વચ્છ કરી જરૂરિયાતમંદોને આપી માનવતાનું ઉત્તમ ઉદાહરણ પુરુ પાડ્યું છે. નડિયાદમાં આવેલ સી.બી.પટેલ […]

Gujarat

લઘુતમ તાપમાનનો પારો ઊંચકાતા લોકોએ ફુલગુલાબી ઠંડીનો અહેસાસ કર્યો, નલિયામાં 10, ભુજમાં 13.4 અને કંડલામાં 16 ડિગ્રી તાપમાન નોંધાયું

કચ્છમાં આ વખતે નવેમ્બર માસ સુધી શિયાળાની ખાસ અસર વર્તાઈ ના હતી, જોકે ડિસેમ્બર માસ પહેલાજ દેશના ઉત્તરી વિસ્તારોમાં શરૂ થયેલી હિમ વર્ષાની અસર તળે ડીસેમ્બર માસના પ્રારંભ સાથેજ ઠંડીનો ચમકારો કચ્છવસીઓએ અનુભવ્યો હતો જે લગાતાર નવા વર્ષના પ્રારંભ સુધી યથાવત રહેતા જનજીવન ભારે પ્રભાવિત થયું હતું. અલબત્ત છેલ્લા બે દિવસથી લઘુત્તમ તાપમાનમાં વધારો થતાં […]

Gujarat

કપડવંજના પીરોજપુર ગામે 200 ઊંટોની વિનામુલ્યે સારવાર કરાઇ, જિલ્લા કલેક્ટરે કામગીરીનું નિરીક્ષણ કર્યુ

પ્રતિ વર્ષની જેમ આ વર્ષે પણ પશુપાલન વિભાગ, ખેડા જિલ્લા પંચાયત તથા કપડવંજ પશુ દવાખાના દ્વારા અંતરિયાળ વિસ્તાર વાત્રક નદી અને માજમ નદીના સંગમ સ્થાને આવેલા પીરોજપુર (લાલ માંડવા) ગામે માલધારી સમાજના તમામ ઊંટોને એક જ સ્થળે ભેગા કરી તમામ કચ્છી,મારવાડી,માલવી ઊંટોને ચકરી, કૃમિ અને ચામડીના રોગો સામે રસી આપવાની કામગીરી કરવામાં આવી. જે અંતર્ગત […]

Gujarat

કચ્છમાં નવા વર્ષેય ઠંડીનો ચમકારો યથાવત, ભુજમાં 11.4 અને નલિયામાં 6.4 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું

કચ્છમાં ઠંડીના લઘુતમ પારામાં આજે સામાન્ય વધઘટ છતાં શિત લહેર અંકબંધબરહેવા પામી છે. ભુજમાં ગઇકાલની સરખામણીએ લઘુતમ પારો એક ડીગ્રી વધીને 11.4ના સ્તરે નોંધાયો છે, તો શિત મથક નલિયામાં 6 ડીગ્રી ન્યૂનતમ તાપમાન નોંધાયું છે. જ્યારે કંડલા ખાતે પણ ઠંડીમાં આંશિક રાહત સાથે લઘુતમ પારો 14 ડિગ્રીએ અંકિત થયો છે. ભુજમાં ઠંડીના પારામાં સામાન્ય વધારો […]