આઝાદીના સમય પહેલા વર્ષ 1939થી સદંતર સમાજ માટે દિવસ રાત કામ કરી રહેલ શ્રી અખિલ હિન્દ શ્રીમાળી સોની મહામંડળની 18મી પરિષદનુ આજરોજ રવિવારે વડતાલ ખાતે આયોજન કરવામાં આવ્યું છે. જેમાં દેશ ભરમાં પથરાયેલા આ સમાજના ભાઈ-બહેનો હાજર રહ્યા હતા. આ ઉપરાંત આ પરિષદમાં નવા વરાયેલા પ્રમુખ, ઉપપ્રમુખની શપથ વિધિ લેવામાં આવી છે. વડતાલ ધામમાં ગોમતી […]
Author: Admin Admin
મૂકબધિર સગીરાને શોધવા 20 કિમીમાં આવતા 200 સીસીટીવી ફુટેજ ખંગાળ્યા
કપડવંજ પંથકમાં 12 વર્ષીય મૂકબધિર સગીરાના અપહરણ બાદ તેને બચાવી લેવામાં આવી હતી. પોલીસે સગીરાને શોધી કાઢવા માટે 21 કર્મીઓની ફોજ અને 20 કિ.મી પર આવતા 200 જેટલા સીસીટીવી ફુટેજ અને બનાવ સ્થળેથી 5 કિમીનો રસ્તો ખંગાળ્યા હતા. આ દરમિયાન સગીરાને લઇ આવતા ઇસમને વણજારીયા પાસેથી ઝડપી પાડી સગીરાને બચાવી હતી. કપડવંજ પંથકમાં રહેતી 12 […]
નડિયાદમાં પોદર ઇન્ટરનેશન સ્કૂલમાં વાર્ષિક પ્રદર્શન અને કાર્નિવલ શ્રેણી 2.0 યોજાઈ
‘વાઇબ્રન્ટ ઇન્ડિયા પ્રતિભાનુ પ્રદર્શન’ સાર્થક કરતી આકર્ષક અને સંસ્કૃતિની અનોખી ઝલક પ્રદર્શિત કરતા 8 રાજ્યોની પ્રતિકૃતિ વિદ્યાર્થી દ્વારા સર્જવામાં આવી હતી. તેમજ વિવિધ રાજ્યોના નૃત્યોની પણ રમઝટ દ્વારા મંચને ન્યાય આપવામાં આવ્યો હતો. વિદ્યાર્થીઓની સર્જનાત્મકતા, ઉત્સાહ અને પ્રતિભાનું ઉત્તમ પ્રદર્શન આ સમારોહમાં આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું માતા-પિતા તેમજ જન મેદની આ કાર્યક્રમને નિહાળવા ઉપસ્થિત રહ્યા […]
નડિયાદ સહિત સમગ્ર જિલ્લામાં ગાઢ ધુમ્મસ સાથે વાદળછાયું વાતાવરણ, કાતિલ ઠંડી સાથે ભેજનું પ્રમાણ વધ્યું
રાજ્યમાં આગામી દિવસોમાં માવઠાની આગાહી રાજ્ય હવામાન વિભાગ દ્વારા આપવામાં આવી છે. ત્યારે આજે સોમવારથી તેની અસર વર્તાઈ રહી છે. ખેડા જિલ્લામાં ગાઢ ધુમ્મસ સાથે વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું. આ ઉપરાંત કાતિલ ઠંડીની અસર વર્તાતા ગરમ વસ્ત્રો પહેરીને બહાર આવવા જવાની ફરજ પડી છે. બીજી તરફ આજે ખુલતો દિવસ હોવાથી નોકરીયાત અને વિદ્યાર્થી વર્ગ […]
પાર્કિંગ લાઈટ ચાલુ કર્યા વગર ઉભેલા ડમ્પર પાછળ બાઇક અથડાયું, ડાકોરમાં એક સપ્તાહમાં ભારે વાહનથી બીજો અકસ્માત
ડાકોરમાં ડમ્પર ચાલકની બેદરકારીએ એક નિર્દોષનો જીવ લીધો છે. રોડની સાઈડમાં પાર્કિંગ લાઈટ ચાલુ કર્યા વગર ઉભેલા ડમ્પર પાછળ મોટરસાયકલ અથડાતા મોટરસાયકલ ચાલકનું ઘટના સ્થળે મોત નિપજ્યું છે. આ બનાવ મામલે ડાકોર પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે. ડાકોર નગરમાં ડુંગરા ભાગોળ વિસ્તારમાં કૌશિકભાઈ ભલાભાઈ રાઠોડ રહે છે. તેઓની આ વિસ્તારમાં ડાકોર-મહુધા રોડ પર ચ્હા-નાસ્તાની હોટલ આવેલી […]
ખેડા જિલ્લા કોંગ્રેસ સમિતિ અને જિલ્લા કોંગ્રેસ અનુસુચિત જાતિ વિભાગના નડિયાદમાં ધરણાં યોજી અમિત શાહનો વિરોધ નોંધાવ્યો
તાજેતરમાં લોકસભામાં કેન્દ્રીય ગૃહ મંત્રી અને ભાજપના વરિષ્ઠ નેતા એવા અમીત શાહે બંધારણના ઘડવૈયા ભીમરાવ આંબેડકરની ટીકા કરી હતી. જે મામલે પુરા દેશમાં વિરોધ થઈ રહ્યો છે. આજે સોમવારે નડિયાદમાં ખેડા જિલ્લા કોંગ્રેસ સમિતિ અને જિલ્લા કોંગ્રેસ અનુસુચિત જાતિ વિભાગ દ્વારા આ મુદ્દે ધરણા પ્રદર્શન યોજવામાં આવ્યા છે. નડિયાદ શહેરના સંતરામ રોડ પર આવેલ ડો.બાબાસાહેબની […]
નડિયાદના ડભાણમાં સેન્ટ અર્સલ્લા ઈંગ્લીસ મીડિયમ સ્કૂલનો ભવ્ય રંગરંગ મૂલ્યો થકી ઉત્તમ જીવન ‘સંસ્કાર’ વાર્ષિકોત્સવ ઉજવાયો
નડિયાદ સેન્ટ અર્સલ્લા ઈંગ્લીસ મીડિયમ સ્કૂલ, ડભાણ નડિયાદનો ભવ્ય રંગરંગ મૂલ્યો થકી ઉત્તમ જીવન “સંસ્કાર”વાર્ષિકોત્સવ ઉજવાયો.આ 10thવાર્ષિકોત્સવમાં ભારતીય સંસ્કૃતિની પરંપરા થકી ઉત્તમ મૂલ્યોની વિવિધ કૃતિઓ દ્વારા વિદ્યાર્થીઓએ ઝાંખી કરાવી હતી. સ્ટેજ ઉપર પારિવારિક વતાવરણ ઉભું કરી વિધાર્થીઓએ આસ્થા, અહિંસા, નિર્ભયા જેવા વિષયોની પ્રેરક કૃતિઓ રજૂ કરી હતી. કે.જી થી લઈ 12 સામાન્ય અને સાયન્સ પ્રવાહની […]
કચ્છમાં અલગ-અલગ સ્થળે ત્રણ મહિલાઓ દુષ્કર્મ અને છેડતીનો ભોગ બની હોવાની ફરિયાદ, આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ
કચ્છના અલગ અલગ સ્થળે ત્રણ મહિલા ગુનાખોરીનો ભોગ બની હોવાની ઘટના પોલીસ દફ્તરે નોંધાઈ હતી. ભુજ તાલુકાના બન્નીના એક ગામની સીમમાં 52 વર્ષીય આધેડ મહિલા અને લખપત તાલુકામાં એક યુવતી સાથે દુષ્કર્મ ગુજારાતા ફરિયાદો નોંધાઈ હતી, તો માંડવીમાં 59 વર્ષીય પ્રોઢ મહિલા ઉપર નિર્લજ્જ હુમલો કરી શારીરિક અડપલાં થયાનો ગુનો નોંધાયો હતો. ભુજના દુર્ગમ ખાવડા […]
કચ્છમાં આછેરા ધૂમમ્સનો માહોલ છવાતા વાતાવરણ ધૂંધળુબન્યું, નલિયામાં 7.2 અને ભુજમાં 11.2 ડિગ્રીથી લોકો ઠૂંઠવાયા
કચ્છમાં હવામાન વિભાગ તરફથી કમોસમી વરસાદની અગમચેતી જાહેર કરાયા વચ્ચે આજે સતત બીજા દિવસે જિલ્લામાં ધૂમમ્સ જેવો માહોલ છવાયેલો રહેવા પામ્યો છે. જિલ્લા મથક ભુજમાં વહેલી સવારે ઝાકળવર્ષા જોવા મળી હતી, જેના કારણે માર્ગો ઉપર દૂરના દ્રષ્યો જોવામાં લોકોને તકલીફ પડી હતી. ધૂમમ્સના માહોલ સાથે ઠંડીનું જોર યથાવત રહેતા લોકોની અવરજવરમાં ઘટાડો જોવા મળ્યો હતો. […]
રાજસ્થાનથી 2.53 લાખનો વિદેશી દારૂ લાવી નડિયાદના માઘરોલી ગામે લઈ જતા બે બુટલેગરો પોલીસના હાથે લાગ્યા
થર્ટી ફસ્ટ આવતા વિદેશી દારૂની બદીઓને અંકુશમાં લાવવા પોલીસે પ્રયાસો હાથ ધર્યા છે. ખાસ નાઈટ કોમ્બીગ ચેકીંગ અને પેટ્રોલીંગ હાથ ધરી આવી બદીઓને ડામવામાં આવી રહી છે. સેવાલીયા પોલીસે નડિયાદ લઇ જવાતો વિદેશી દારૂનો જથ્થો ઝડપી લીધો છે. નડિયાદના માઘરોલી ગામના બુટલેગર કાકા-ભત્રીજા રાજસ્થાનથી રૂપિયા 2.53 લાખનો વિદેશી દારૂ ભરી લાવી નડિયાદના માઘરોલી ગામે લઈ […]