મધ્ય ગુજરાત વીજ કંપની લિમિટેડ, નડિયાદ દ્વારા ડિસેમ્બર મહિનો ઊર્જા બચત મહિના તરીકે ઉજવાય છે. તે નિમિત્તે 10 ડિસેમ્બરના રોજ નડિયાદ નગરપાલિકા પ્રાંગણથી સરદાર પટેલ સ્ટેચ્યુ થઈ સંતરામ મંદિર સુધી “Energy Conservation Day” રેલીનું આયોજન કરવામાં આવ્યું. જેમાં બસ સ્ટેશન સ્થિત સરદાર સાહેબની પ્રતિમાને સુતરની આંટી પેહરવવામાં આવી હતી. અધિક્ષક ઈજનેર ટી.સી.વ્યાસે, રેલીને પ્રસ્થાન કરાવ્યું […]
Author: Admin Admin
ભુજના હમીરસર તળાવમાં સવારની કડકડતી ઠંડીમાં સ્નાન કરી તરવૈયાઓ આપે છે ‘સ્વચ્છતાનો સંદેશ’
કચ્છમાં બે દિવસ કોલ્ડવેવની આગાહી વચ્ચે ઠંડીનું જોર હજુ વધવાની સંભાવના છે, ત્યારે તીવ્ર ઠંડીનો અનુભવ કરતા કચ્છવાસીઓમાં અગાહીને લઈ ચિંતાનો સંચાર થયો છે. જોકે ભુજ શહેરના હૃદયસ્થ હમીરસર તળાવમાં કાયમ સ્નાન કરતા તરવૈયાઓ જાણે ઠંડી સામે યુદ્ધે ચડ્યા હોય તેમ પોતાની સ્નાન ક્રિયા કળકળટી ટાઢમાં પણ યથાવત રાખી છે. હાલ 12 થી 15 જેટલા […]
ખાવડાના ભીરંડીયારા માર્ગે બે ટ્રક વચ્ચે અકસ્માત, કેબિનમાં ફસાયેલા ચાલકને પતરાં કાપી ફાયરની ટીમે બહાર કાઢ્યો
ભુજથી ખાવડાના 100 કિલોમીટર લાંબા ધોરીમાર્ગે દિવસ રાત માલવાહક વાહનોની અવરજવર સતત રહેતી હોય છે. ખાસ કરીને મીઠું ભરેલા ઓવરલોડ વાહનોના કારણે અવારનવાર ગમખ્વાર અકસ્માતની ઘટના છાસવારે બનતી રહે છે, જેમાં વાહન ચાલકો ખુદ ભારેથી અતિભારે ઇજાઓ પામતા હોય છે. આજે સવારે વધુ એક માર્ગ અકસ્માતની ઘટના સર્જાઈ હતી. ખાવડાના ભીરંડીયારા નજીક બે ટ્રક સામસામે […]
આદિપુરની ડીએવી પબ્લિક સ્કૂલમાં સાયબર સેલ દ્વારા વિદ્યાર્થીઓને ડીજીટલ ફ્રોડ અંગે માહિતગાર કરાયા
આદિપુર ખાતે આવેલી ડીએવી પબ્લિક સ્કૂલમાં પૂર્વ કચ્છ સાયબર સેલ દ્વારા સાયબર ક્રાઇમ અવરનેસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં શાળાના શિક્ષકો તથા વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. પીઆઇ જાડેજા તથા સ્ટાફે સાઇબર ક્રાઇમ શું છે, તેના પ્રકાર અને મોડસ ઓપરેન્ડી બાબતે તેમજ ટેકનોલોજીના ફાયદા, નુકશાન, ઓનલાઇન ગેમિંગથી ઉભી થતી મુશ્કેલી, સોશિયલ મીડિયા ક્રાઇમ, […]
જિલ્લાના 7 હજારથી વધુ શિક્ષકોએ મહિનામાં બે થી ત્રણ વાર વાલીનો સંપર્ક કરી બાળકીઓના અભ્યાસ અંગે પ્રોત્સાહિત કરતા પરિણામ મળ્યું
જિલ્લામાં ધો-1 થી 8 માં છેલ્લા 6 વર્ષમાં 7.64 લાખ દીકરીઓએ પોતાનો અભ્યાસ સફળતાપૂર્વક પરિપૂર્ણ કર્યો છે. સતત ઘટી રહેલા ડ્રોપ આઉટ રેશિયો પાછળ સૌથી વધુ પરિવાર નો ટેકો જવાબદાર છે. કારણ કે જિલ્લાના 7 હજાર થી વધુ શિક્ષકો એક માસમાં બે થી ત્રણ વાર દીકરીઓના માતા- પિતાનો સંપર્ક કરી સતત અભ્યાસ માટે પ્રોત્સાહિત કરતા […]
ખેડા જિલ્લામાં 5 પાલિકા, બે તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણીને લઈને રાજકારણ ગરમાયું, રાજકીય પક્ષોએ પૂર્વ તૈયારીઓ આરંભી
ખેડા જિલ્લામાં જાન્યુઆરી અથવા ફેબ્રુઆરીમાં સંભવિત જિલ્લા પંચાયત અને 5 પાલિકા અને તાલુકા પંચાયતની ચૂંટણી યોજાવાની છે. જેને લઈને જિલ્લાના રાજકીય પક્ષોએ પૂર્વ તૈયારીઓ આરંભી દીધી છે. બે મહત્વના પક્ષ ભાજપ અને કોંગ્રેસે તમામ તૈયારીઓ શરુ કરી દીધી છે. જેથી જિલ્લામાં કડકડતી ઠંડીના ચમકારા વચ્ચે ગરમાવો આવી ગયો છે. ખેડા જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો માહોલ […]
કપડવંજના નવાબોભા પ્રાથમિક શાળામાં દાનનો ત્રિવેણી સંગમ, દાતા દ્વારા બાળકોને ચપ્પલ, શાળા માટે પંખા અને ટ્યુબ લાઈટનું દાન કર્યુ
કપડવંજ તાલુકાની નવાબોભા પ્રાથમિક શાળામાં પરેશભાઈ રાવલ દ્વારા તમામ બાળકોને ચપ્પલનું દાન કરવા સાથે શાળાના વર્ગખંડો માટે ટ્યૂબલાઈટ અને પંખા પણ આપવામાં આવ્યા હતા. દાતા દ્વારા શાળાના તમામ બાળકોને તિથિ ભોજન પણ કરાવવામાં આવ્યું હતું. શાળા પરિવાર તરફથી પરેશભાઈનું સન્માન કરવામાં આવ્યું હતું. પરેશભાઈ અવારનવાર આ શાળામાં દાન કરે છે.આચાર્ય તથા શાળા પરિવારે દાતા પરેશભાઈનો […]
કચ્છના ધોરડોમાં રણોત્સવ સાથે સખી ક્રાફ્ટ બજારનું આયોજન
ગુજરાત સરકારના ગ્રામ વિકાસ વિભાગ હેઠળ, ગુજરાત લાઈવલીહુડ પ્રોમોશન કંપની લિમિટેડ દ્વારા સખી મંડળની બેહનો માટે દર વર્ષે માર્કેટિંગના ભાગ રૂપે રાષ્ટ્રીય કક્ષાના 2 સરસ મેળા અને પ્રાદેશિક કક્ષાના 10-12 સરસ મેળાઓ કરવામાં આવે છે. પણ આ વર્ષે એમાં વધારો કરીને શોપિંગ ફેસ્ટિવલ, મોટા મોલમાં સખી માર્કેટ, ફ્લી માર્કેટ, ઇન્ડેક્સ્ટ-સીના મેળાઓ, ટૂરિઝમના કાર્યક્રમો વગેરેમાં પણ […]
માંડવીની મેડિકલ પડતર ભાવે દવા આપી આશીર્વાદરૂપ બનશે
મોંઘવારીના સમયમાં દવાઓના ભાવ આસમાને પહોંચી ગયા હોવાથી નાછુટકે મોંઘા ભાવની દવાઓ સામાન્ય વર્ગના લોકોને ખરીદવી પડતી હોવાથી તેમાંથી છુટકારો મળે તેવું સરાહનીય પહેલમાં પ્રથમ વખત ચેરિટી ટ્રસ્ટ દ્વારા ‘નહીં નફો નહીં નુકસાન’ના સિધ્ધાંત સાથે પડતર ભાવે તમામ દવાઓ આશીર્વાદ મેડિકલમાં મળી શકશે, જેનો પ્રારંભ 20 ડિસેમ્બરથી માંડવીમાં થવા જઇ રહ્યો છે, જે આર્થિક રીતે […]
મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે સંસ્કૃતિને ઉજાગર કરતા સાંસ્કૃતિક કાર્યક્રમને નિહળી, મધ્યમવર્ગીય પરિવારો માટે રૂ. 54 કરોડના ખર્ચે 460 ટેન્ટની સુવિધા ઊભી કરાશે
રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સફેદ રણ ધોરડો ખાતે ગુજરાત પ્રવાસન નિગમ લિમિટેડ દ્વારા આયોજિત સાંસ્કૃતિક કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. કચ્છી કલા અને સંસ્કૃતિને રજૂ કરતી વિવિધ પ્રસ્તુતિઓને મુખ્યમંત્રીએ નિહાળી હતી અને ઉપસ્થિત મહાનુભાવોની સાથે ભારતીય પોસ્ટલ વિભાગ દ્વારા બહાર પાડવામાં આવેલા “રણોત્સવ” થીમ આધારિત નવીન વિશેષ પોસ્ટલ કવરનું અનાવરણ કર્યું હતું. અખંડ […]