અમદાવાદ-મુંબઈ નેશનલ હાઇવે (NH) પર વહેલી સવારે બે ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં અમદાવાદ તરફથી સુરત તરફ જતી એક ટ્રકનું ટાયર ફાટ્યું હતું. બાદમાં તે સાઈડમાં ઊભી હતી. તે દરમિયાન જ અચાનક પાછળથી આવી રહેલી ટ્રક આગળની ટ્રકમાં ઘૂસી ગઈ હતી, જેમાં ટ્રક ડ્રાઇવર ફસાયો હતો. આ અંગેનો કોલ ફાયરને મળતાં અઢી કલાકની […]
Author: Admin Admin
દિવાળી ગઈ, દેવદિવાળી આવી છતાં રોડ-મ્યુનિ.ના વાયદા તૂટેલા જ રહ્યા
શહેરના મોટાભાગના વિસ્તારમાં કમરતોડ રોડ રિપેર થતાં જ નથી. મ્યુનિ.એ સૌથી પહેલાં નવરાત્રિ સુધીમાં તૂટેલા રોડ સુધારી દેવાનો વાયદો કર્યો હતો. એ પછી દિવાળી સુધીમાં સૌ સારા વાના થઈ જવાની શેખી હાંકી હતી. જો કે, દેવદિવાળી નજીક આવી રહી હોવા છતાં રોડ રિપેરની વાતો માત્ર ઠાલા વચન પૂરવાર થઈ રહી છે. કેટલાક રોડ પર પેચવર્ક […]
એસટીની 8320 બસની રોજ 42 હજારથી વધુ ટ્રિપમાં 27 લાખ પેસેન્જરની મુસાફરી
10 નવેમ્બરને વિશ્વ જાહેર પરિવહન દિવસ તરીકે ઉજવવામાં આવે છે. હાલમાં એસટી નિગમે ગુજરાતના 18367 ગામડાં સુધી એટલે કે 99.34 ટકા ગામડાં સુધી એસટી બસ દોડાવી લોકોને સુવિધા પૂરી પાડી રહ્યું છે. એસટી બસ એ ગુજરાતના જાહેર પરિવહનની જીવાદોરી બની રહી છે. નિગમ દ્વારા રોજ 8320 બસ દ્વારા 42,083 ટ્રિપમાં 34.52 લાખ કિમીનો પ્રવાસ […]
45 દિવસમાં UK વર્ક પરમિટ આપવાનું કહીને 79.30 લાખ પડાવ્યા, બેંગ્લોરની કંપનીએ અમદાવાદની ઓફિસ બંધ કરી દીધી
વિદેશી જવાની ઘેલછામાં લોકો છેતરપિંડીનો ભોગ બન્યા હોય છે, ત્યારે વધુ એક કિસ્સો સામે આવ્યો છે. જેમાં એક યુવક સહિત પાંચ લોકોને યુકેના વર્ક પરમીટ વિઝા 45 દિવસમાં આપવાની કહીને પાંચ લોકો પાસેથી 79.30 લાખ પડાવવામાં આવ્યા હતા. પૈસા લીધા બાદ કંપનીની ઓફિસ બંધ કરી દેવામાં આવી હતી. આ અંગે સેટેલાઈટ પોલીસે વિઝા કંપનીના ડાયરેક્ટર […]
દહેગામના ગણેશપુરા રોડ પર બે બાઈક સામસામે અથડાઈ, દીકરાની નજર સામે માતાનું ઘટનાસ્થળે મોત નીપજ્યું
દહેગામના ગણેશપુરા રોડ ઉપર બાઈક ચાલકે પોતાનું બાઇક બેફિકરાઈથી હંકારીને સામેથી આવતા અન્ય એક બાઈકને અથડાવી દીધું હતું. આ અકસ્માતમાં એક બાઈકમાં સવાર માતા-પુત્ર ઉછળીને રોડ પર પટકાયા હતા. જેથી ગંભીર ઈજાઓ થવાના કારણે માતાનું પુત્રની નજર સામે મોત નીપજ્યું હતું. જ્યારે અકસ્માત સર્જનાર બાઈક સવાર યુવાનોને પણ શરીરે ઈજાઓ થઈ હતી. આ અંગે દહેગામ […]
રાજકોટના અગ્નિકાંડ બાદ બંધ કરેલી કમાટીબાગની જોય ટ્રેન શરૂ,પહેલા દિવસથી સહેલાણીઓનો ધસારો
રાજકોટમાં ટીઆરપી ઝોન અગ્નિકાંડ બાદ રાજ્યમાં વડોદરા સહિત અલગ-અલગ શહેરમાં એમ્યૂઝમેન્ટ પાર્ક, એડવેન્ચર પાર્ક, ગેમ ઝોનને બંધ કરવામાં આવ્યા હતા. જેના 5 મહિના અને 12 દિવસ બાદ હવે નવા નિયમો અનુસાર ડોક્યુમેન્ટની પૂર્તતા કરાતાં કમાટીબાગની જોય ટ્રેન શરૂ કરવામાં આવી છે. ટ્રેન શરૂ થતાં જ સહેલાણીઓમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. ગત મે મહિનાના રાજકોટ […]
ખતરનાક કિલરને આપી હતી સોપારી, 7 દિવસમાં ટ્રમ્પને ઢાળી દેવાનો પ્લાન હતો
અમેરિકાએ ઈરાન પર ડોનાલ્ડ ટ્રમ્પની હત્યાનું કાવતરું ઘડવાનો ગંભીર આરોપ લગાવ્યા છે. અમેરિકન ગુપ્તચર એજન્સી એફબીઆઈએ ષડયંત્રનો પર્દાફાશ કરતા મેનહટન કોર્ટમાં કેસ દાખલ કર્યો છે. આ કેસ યુએસ જસ્ટિસ ડિપાર્ટમેન્ટની મદદથી નોંધવામાં આવ્યો છે. અમેરિકાના જસ્ટિસ ડિપાર્ટમેન્ટે રાષ્ટ્રપતિની ચૂંટણી પહેલા ડોનાલ્ડ ટ્રમ્પની હત્યાના કાવતરા પાછળ ઈરાનનો હાથ હોવાના આરોપ લગાવ્યા છે. શુક્રવારે મેનહટનની ફેડરલ કોર્ટમાં […]
ભારત સરકારના સૂત્રોએ રંધાવાના કેનેડામાં ખાલિસ્તાન સહાનુભૂતિ ધરાવતા લોકો સાથેના સંબંધોનો સંકેત આપ્યો હતો
કથિત માસ્ટરમાઇન્ડ, ગગનપ્રીત સિંહ રંધાવા, જે હાલમાં કેનેડિયન પોલીસ કસ્ટડીમાં છે, તેના પર કન્ટ્રોલ્ડ ડ્રગ્સ એન્ડ સબસ્ટન્સ એક્ટ અને કેનેડાના ક્રિમિનલ કોડ હેઠળ સાત ડ્રગ્સ અને ફાયર આર્મ્સ સંબંધિત ગુનાનો આરોપ મૂકવામાં આવ્યો છે. દરમિયાન, ભારત સરકારના સૂત્રોએ રંધાવાના કેનેડામાં ખાલિસ્તાન સહાનુભૂતિ ધરાવતા લોકો સાથેના સંબંધોનો સંકેત આપ્યો હતો. તેઓએ ધ્યાન દોર્યું કે આ સમાચારે […]
સુપ્રીમ કોર્ટે કહ્યું- લીક થયેલા ઓડિયોમાં અવાજ CMનો છે કે નહીં તેની તપાસ માટે તૈયાર
મણિપુરના કુકી સંગઠને કેટલીક ઓડિયો ક્લિપ્સને ટાંકીને સુપ્રીમ કોર્ટમાં અરજી કરી છે, જેમાં દાવો કરવામાં આવ્યો છે કે CM બિરેન સિંહે મણિપુરમાં હિંસા ભડકાવી છે. આ અરજી પર શુક્રવારે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થઈ હતી. કોર્ટે કહ્યું કે લીક થયેલા ઓડિયોમાં અવાજ મુખ્યમંત્રી બિરેન સિંહનો છે કે નહીં તેની તપાસ થવી જોઈએ. અમે આ તપાસ માટે […]
રિકલ્ટને 104 મીટરમાં છગ્ગો માર્યો, ક્રુગરે 11 બોલની ઓવર ફેંકી; મોમેન્ટ્સ
ભારતે પ્રથમ T20માં દક્ષિણ આફ્રિકાને 61 રને હરાવ્યું હતું. ડરબનના કિંગ્સમીડ સ્ટેડિયમમાં રમાયેલી એકતરફી મેચમાં સંજુ સેમસને સતત બીજી સદી ફટકારી હતી અને 107 રનની ઇનિંગ રમી હતી. ભારતે દક્ષિણ આફ્રિકાને 203 રનનો ટાર્ગેટ આપ્યો હતો. જવાબમાં પ્રોટીઝ ટીમ 17.5 ઓવરમાં 141 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. વરુણ ચક્રવર્તી અને રવિ બિશ્નોઈને 3-3 વિકેટ મળી […]