સ્વચ્છતાના આગ્રહી બનીને સૌને સ્વચ્છ ભારત નિર્માણમાં સહભાગી બનવા અનુરોધ કરતા મુખ્યમંત્રીશ્રી મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્ર પટેલ વિજાપુર તાલુકાના વસઈ ખાતે લઘુરુદ્ર યજ્ઞ તથા બહેન-દીકરી અને જમાઈશ્રીઓના સન્માન સમારોહમાં સહભાગી થયા હતા. આ પ્રસંગે મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, તેમના આજના દિવસની શરૂઆત ૩૦૦ વર્ષ જુના રામેશ્વર મહાદેવ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અને મહારુદ્રી યજ્ઞ તેમજ […]
Author: JKJGS
ગુજરાત અને ઓડિશામાં જૂના કચરાનો નિકાલ થતો નથી : NGT
નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ એ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં કચરા વ્યવસ્થાપનની સ્થિતિની સમીક્ષા કરતી વખતે, ગુજરાત અને ઓડિશામાં ઘણી ખામીઓ નોંધી હતી. આ બંને રાજ્યો દ્વારા રજૂ કરાયેલ પ્રોગ્રેસ રિપોર્ટનું વિશ્લેષણ કર્યા પછી, દ્ગય્એ તેમના દ્વારા લેવામાં આવેલા પગલાઓમાં ઘણી ખામીઓનો ઉલ્લેખ કર્યો છે. ગયા વર્ષે, ટ્રિબ્યુનલે કચરાના વ્યવસ્થાપનમાં ખામીઓ બદલ ગુજરાતને રૂ. ૨,૧૦૦ કરોડનો પર્યાવરણીય […]
કેનેડામાં હિન્દુ મંદિર પર થયેલા હુમલા પર કોંગ્રેસ નેતા ઉદિત રાજે જસ્ટિન ટ્રૂડોને ઘેર્યા
આ દિવસોમાં કેનેડા અને ભારત વચ્ચે તણાવ જાેવા મળી રહ્યો છે. આ દરમિયાન કેનેડામાં ફરી એકવાર મંદિર પર હુમલો થયો છે. જેના કારણે કોંગ્રેસના નેતા ઉદિત રાજે આ હુમલાની નિંદા કરી હતી. આ હુમલા બાદ ઉદિત રાજે દેશના વડાપ્રધાન જસ્ટિન ટ્રૂડોને ઘેર્યા અને કહ્યું, એક તરફ ટ્રૂડો નિંદા કરે છે તો બીજી તરફ પ્રમોટ કરે […]
૩૭૦ રદ્દ કરવા વિરુદ્ધ PDP ધારાસભ્યનો પ્રસ્તાવ, CM ઓમરે કહ્યું- તેનું કોઈ મહત્વ નથી
જમ્મુ-કાશ્મીરમાં વિધાનસભા સત્રનો પ્રથમ દિવસ જમ્મુ-કાશ્મીરમાં વિધાનસભા સત્રનો આજે પ્રથમ દિવસ હતો. આજે જ સ્પીકરની પસંદગી કરવામાં આવી હતી. સત્રના પહેલા જ દિવસે, પીડીપી ધારાસભ્ય વહીદ ઉર રહેમાન પરાએ કલમ ૩૭૦ નાબૂદ કરવા વિરુદ્ધ પ્રસ્તાવ રજૂ કર્યો હતો. ભાજપના ધારાસભ્યોએ આ પ્રસ્તાવનો વિરોધ કર્યો હતો. આ પછી ઘરમાં ભારે હોબાળો થયો હતો. જમ્મુ-કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર […]
પદ્મનાભ સ્વામી મંદિર પર ૭ વર્ષથી GST બાકી, ૧.૫૭ કરોડની નોટિસ મળી
કેરળના તિરુવનંતપુરમમાં પદ્મનાભ સ્વામી મંદિર છે. આ મંદિર વર્ષોથી ભક્તો માટે આસ્થાનું કેન્દ્ર રહ્યું છે. હવે ય્જી્ વિભાગે મંદિર મેનેજમેન્ટને નોટિસ મોકલીને ૧.૫૭ કરોડ રૂપિયાના બાકી ય્જી્ની ચૂકવણીની માંગ કરી છે. નોટિસમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે મંદિર પર સાત વર્ષથી જીએસટી બાકી છે. વિભાગ દ્વારા મોકલવામાં આવેલી નોટિસ મુજબ મંદિરને અનેક રીતે આવક થાય […]
સુપ્રીમ કોર્ટે ઠગ સુકેશની પત્નીને ફટકાર લગાવી, તેને ૫૦,૦૦૦ રૂપિયાનો દંડ ફટકાર્યો
સુપ્રીમ કોર્ટે કોનમેન સુકેશ ચંદ્રશેખરની પત્ની પર ૫૦ હજાર રૂપિયાનો દંડ ફટકાર્યો છે. વારંવાર અરજી દાખલ કરવા બદલ કોર્ટે આ દંડ ફટકાર્યો છે. આ દરમિયાન કોર્ટે ચંદ્રશેખરના વકીલને પણ ફટકાર લગાવી હતી. જસ્ટિસ બેલા એમ ત્રિવેદી અને જસ્ટિસ સતીશ ચંદ્ર શર્માની બેન્ચમાં સુનાવણી થઈ હતી. વાસ્તવમાં સુકેશની પત્નીએ સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી. આ અરજીમાં […]
દિલ્હી-NCRમાં પ્રદૂષણના વધતા સ્તર પર સુપ્રીમ કોર્ટે નારાજગી વ્યક્ત કરી
દિલ્હી-દ્ગઝ્રઇમાં પ્રદૂષણના વધતા સ્તર પર સુપ્રીમ કોર્ટે નારાજગી વ્યક્ત કરી છે. સોમવારે થયેલી સુનાવણીમાં સુપ્રીમ કોર્ટે પ્રતિબંધ છતાં દિલ્હીમાં ફટાકડા ફોડવા પર નારાજગી વ્યક્ત કરી હતી. કોર્ટે કહ્યું કે ફટાકડા પરના પ્રતિબંધને ભાગ્યે જ લાગુ કરવામાં આવ્યો હતો તેમાં કોઈ વિવાદ ન હોઈ શકે. સુપ્રીમ કોર્ટે દિલ્હી સરકાર અને દિલ્હી પોલીસ કમિશનરને એફિડેવિટ દાખલ કરવાનો […]
સુરતમાં ભાઈબીજના દિવસે માંગરોળમાં છ વાહનો વચ્ચે ટક્કર થતાં અકસ્માતમાં બે લોકોના મોત થયાં
ભાઈબીજના તહેવાર પર રાજ્યમાં ત્રણ ગોઝારા અકસ્માત સર્જાયા છે. સુરતના માંગરોળના વાંકલ નજીક એકસાથે છ વાહનો વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં ૨ કાર અને ૪ બાઇક વચ્ચે ટક્કર થઈ હતી. અકસ્માતની ઘટનામાં ૨ લોકોના મોત નિપજ્યા હતા, જ્યારે પાંચથી વધુ લોકો ઈજાગ્રસ્ત થતાં સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા હતા. મળતી માહિતી અનુસાર, સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના […]
ભાવનગરમાં લુખ્ખાઓનો આતંક ચાર દિવસમાં છ જીવલેણ હુમલા થયાં ત્રણ લોકોની હત્યા થઇ
ભાવનગર શહેરમાં જીવલેણ હુમલાના કિસ્સાઓ વધી રહ્યાં છે, ત્યારે લોકોમાં ડરનો માહોલ છવાયો છે. એક તરફ, ભાવનગરમાં દિવાળીની લોહિયાળ રાતની ચાર જીવલેણ હુમલાની ઘટનામાં ત્રણ લોકોની હત્યાની ઘટના હજુ તાજી છે. તેવામાં, ભાવનગર શહેરમાં વધુ બે જીવલેણ હુમલાની ઘટના સામે આવી છે. જેમાં આજે ભાવનગર શહેરના શિશુવિહાર સર્કલ અને ખારગેટ વિસ્તારમાં બબાલમાં કુલ ચાર લોકો […]
મહેસાણામાં ફટાકડાં ફોડવા મામલે બબાલ થતાં ફાયરિંગમાં ૨ને ગોળી મારતાં એક મહિલાનું મોત
પ્રકાશના મહાપૂર્વ દિવાળી તથા નવા વર્ષની ધામધૂમથી ઉજવણી થઈ રહી હતી. પરંતુ મહેસાણામાં આ ખુશીઓનો તહેવાર દુઃખમાં ફેરવાઈ ગયો હતો. નવા વર્ષની રાત્રે ફટાકડા ફોડવાને લઈને પાડોશીઓ વચ્ચે બબાલ થઈ હતી. આ નજીવી બાબતે થયેલા ઝઘડામાં પાંચ રાઉન્ડ ફાયરિંગ થયું હતું. જેમાં ફાયરિંગ કરનારની પત્નીને ધક્કો લાગતા માથામાં ગભીર ઈજા પહોંચતા તેનું ઘટનાસ્થળે જ મૃત્યુ […]










