Gujarat

કેબિનેટ મંત્રીશ્રી રાઘવજીભાઈ પટેલે જામનગર જીલ્લાના વિવિધ ગામોની મુલાકાત લઇ લોકો સાથે સંવાદ કર્યો 

મંત્રીશ્રીએ રણજીતપર, ખીલોસ, મોટી લાખાણી, નાની લાખાણી, જામવંથલી અને વરણા ગામોની મુલાકાત લઇ નાગરિકોની રજૂઆતોના સુખદ સમાધાન માટે આશ્વાસન આપ્યુ રાજ્યના કૃષિ, પશુપાલન, ગૌસંવર્ધન, મત્સ્યોધ્યોગ, ગ્રામવિકાસ અને ગ્રામ ગૃહનિર્માણ વિભાગના મંત્રીશ્રી રાઘવજીભાઈ પટેલ જામનગર જિલ્લાના વિવિધ ગામડાઓમાં ગ્રામજનો સાથે મુલાકાત કરી નાગરિકોની સુખાકારી વધે તે માટે સતત કાર્યશીલ રહે છે. ગામડાઓમાં વસતા નાગરિકોની રજૂઆતોનો સકારાત્મક […]

Gujarat

પ્રસાલી શ્રી કૃપાલુ શૈક્ષણિક સંકુલ ખાતે પરીક્ષા માર્ગદર્શન સેમિનાર યોજાયો 

પ્રાસલી આવેલી શ્રી કૃપાલૂ શૈક્ષણિક સંકુલ ખાતે  ધોરણ 10 અને 12 માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે  બોર્ડ પરીક્ષા ને ધ્યાને રાખી પરીક્ષા માર્ગદર્શન સેમિનાર યોજાયો હતો જેમા  ગીર સોમનાથ જિલ્લા પંચાયત ઉપપ્રમુખ શ્રી રાજવીરસિંહ ઝાલા, સંકુલના ટ્રસ્ટી શ્રી વીરાભાઇ ઝાલા ,સંકુલના પ્રમુખ શ્રી ભાવસિંહભાઈ ઝાલા , તેમજ મોટીવેશનલ સ્પીકર વિજય સુબા ,તેમજ  તમામ શિક્ષક સ્ટાફ […]

Gujarat

છોટાઉદેપુર જિલ્લા પંચાયત દ્વારા ભવ્ય ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરાયું હતું

જિલ્લા પંચાયત દ્વારા આયોજિત ક્રિકેટ ટુર્નામેન્ટની પૂર્ણાહુતિ થઈ હતી જિલ્લા પંચાયત દ્વારા આયોજિત ક્રિકેટ ટુર્નામેન્ટમાં ફાઇનલ મેચમાં જિલ્લા પંચાયતની ટીમ વિજેતા બની હતી. જિલ્લા પંચાયત દ્વારા વહીવટી પાંખ ક્રિકેટ ટુર્નામેન્ટનું સુંદર આયોજન થતા ક્રિકેટ રસિકોમાં આનંદ સાથે ખુશી જોવા મળી હતી. છોટાઉદેપુર જિલ્લા પંચાયત દ્વારા છોટાઉદેપુર નગરમાં આવેલ ખુટાલીયા આર્ચરી ગ્રાઉન્ડ ખાતે વહીવટી પાંખ ક્રિકેટ […]

Gujarat

સાસુ વહુના ઝગડાનું સમાધાન કરાવતી છોટાઉદેપુર અભયમ ટીમ

છોટાઉદેપુર જલ્લાના પાવીજેપુર તાલુકાના ગ્રામિણ વિસ્તાર માંથી પીડિત મહિલાનો ફોન આવતા જણાવ્યુ કે, તેમના સાસુ હેરાનગતિ કરે છે. મહિલા સાથે ઝઘડો કરી ઘરની બહાર કાઢી મુકેલ છે. 181 અભયમની મદદની જરૂર છે. તેથી 181 અભયમ ટીમ ધટના સ્થળે પોહચતાં જાણવા મળેલ કે પીડિત મહિલા તેમના પતિ સાથે અલગ રહે છે. બે બાળકો છે. મહિલાના પતિ […]

Gujarat

પોસ્ટ વિભાગની પહેલ – મહાશિવરાત્રી પર સ્પીડ પોસ્ટથી મેળવો શ્રી સોમનાથ, શ્રી કાશી વિશ્વનાથ અને શ્રી મહાકાલેશ્વર જ્યોતિર્લિંગનો પ્રસાદ

મહાશિવરાત્રી પર શિવજીની આરાધના કરવાનો વિશેષ મહિમા છે. દરેક ભક્ત ભગવાન શિવના જ્યોતિર્લિંગ સ્વરૂપના દર્શન કરવા અને આશીર્વાદ સ્વરૂપે પ્રસાદ મેળવવાની ઇચ્છા રાખે છે. આ ઇચ્છા પરિપૂર્ણ કરવાં પોસ્ટ વિભાગની પહેલના ભાગરૂપે સ્પીડ પોસ્ટ સેવા દ્વારા, લોકો દેશના કોઈપણ ખૂણામાં, ગુજરાતના શ્રી સોમનાથ મંદિર, વારાણસીના શ્રી કાશી વિશ્વનાથ મંદિર, અને ઉજ્જૈનના શ્રી મહાકાલેશ્વર મંદિર નો […]

Gujarat

સાંસદશ્રી પરસોત્તમભાઈ રૂપાલાની અધ્યક્ષતામાં રાજકોટ જિલ્લાકક્ષાનો કિસાન સન્માન સમારોહ યોજાયો

સરકારી તિજોરીમાંથી દર વર્ષે ધરતીપુત્રોના બેંક ખાતામાં વચેટિયા વિના સીધા રૂ. ૬૦૦૦ની સહાય જમા થાય છે, જેનો શ્રેય વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીને જાય છે મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલની આગેવાનીમાં ‘કૃષિ પ્રગતિ’ની પહેલ ડીજીટલ કૃષિ સિસ્ટમના હૃદય સમાન કામ કરશે વિશ્વભરમાં કૃષિ ક્ષેત્રે ભારત અગ્રેસર રાષ્ટ્ર હોવાનો જશ ખેડૂતોની હથેળીમાં છે ભારત સરકારના કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલય […]

Gujarat

ગોલાગામડી કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતે સાંસદ જશુભાઇ રાઠવાના અધ્યક્ષતામાં ‘કિસાન સન્માન સમારોહ’ યોજાયો

મહાનુભાવોના હસ્તે છોટાઉદેપુર જિલ્લાના પ્રાકૃતિક કૃષિના પ્રગતિશીલ ૬ ખેડૂતો સન્માનિત છોટાઉદેપુર જિલ્લાના ખેડૂતોને મળ્યો પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિનો ૧૯મો હપ્તો છોટાઉદેપુર જિલ્લાના સંખેડા તાલુકાના ગોલાગામડી ગામના કૃષિ વિજ્ઞાન કેન્દ્ર મંગળભારતી ખાતે ‘કિસાન સન્માન સમારોહ’ સાંસદ જશુભાઇ રાઠવાના અધ્યક્ષસ્થાને યોજાયો હતો. PM KISAN યોજનાના ૧૯માં હપ્તા પેટે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના વરદ્હસ્તે PM KISAN યોજના અન્વયે ગુજરાતના […]

Gujarat

રાજકોટ સમુહ લગ્નની ચોંકાવનારી હ્રદયદ્રાવક ઘટના બાદ સેવાભાવીઓનો માનવતાવાદી અભિગમ

સાવરકુંડલાવાળા કૃણાલભાઈ ચોલેરાએ કરિયાવર આપી અદભુત સેવા કરી..  રઘુવંશીની ઉદારતાનું પ્રેરણાદાયી ઉદાહરણ પૂરૂ પાડતાં સાવરકુંડલાવાળા કૃણાલભાઈ ચોલેરા. અંતે તો નાવલીનું ખમીર અને વળી રઘુવંશી એટલે પછી પૂછવું જ શું?  અન્ય જ્ઞાતિ સમાજે પ્રેરણા લેવા જેવું ઉતમ માનવતાવાદી સેવાકાર્ય ખૂબ જ ટૂંકા સમયમાં આ ઘટનાની જાણ થયે માત્ર એક કલાકની અંદર અઠયાવીસ સેટ ખરીદીને એ નવદંપતીઓને […]

Gujarat

કોટડાસાંગાણી તાલુકા ના વેરાવળ ની શ્રી હરિ નગર હાઉસિંગ સોસાયટી ના રહીશો ની સરાહનીય કામગીરી 

વર વધુ ની લગ્નવિધિ કરાવી આપી સોસાયટી ના રહીશો નુ અનેરું દાન  રાજકોટ ખાતે ગત રોજ રવિવાર ના દિવસે રેલનગર માં સેનવંશી સમાજ ના સમૂહ લગ્નોત્સવ નુ ભવ્ય જાજરમાન આયોજન કરવામાં આવેલ હતું. જેમાં સમુહલગ્નોત્સવ ના આયોજકો એ નિર્ધારિત રકમ પડાવીને બાદમાં લગ્ન આયોજકો ફરાર થય જતા માંડવીયાઓ ની હાલત બહુ ખરાબ કફોડી થય જવા […]

Gujarat

કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, ગીર સોમનાથ ખાતે કિસાન સન્માન સમારોહ યોજાયો

પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો 19મો હપ્તો આજરોજ બિહારના ભાગલપુર ખાતે આયોજિત કાર્યક્રમમાં માનનીય વડાપ્રધાનશ્રી દ્વારા રિલિજ કરવામાં આવ્યો હતો. જેનું જીવંત પ્રસારણ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, અંબુજાનગર ખાતે જીલ્લા ખેતીવાડી વિભાગ, ગીર સોમનાથના સંયુક્ત ઉપક્રમે કિસાન સમ્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં શ્રીમતી મંજુલાબેન મુછાળ, માન. પ્રમુખશ્રી, જિલ્લા પંચાયત, ગીર સોમનાથ, શ્રી સ્નેહલ […]