Gujarat

ભાવનગરમાં અગાઉ થયેલા ઝઘડની દાઝે મહિલા સહિત ૩ યુવાનને છરીના ઘા મારી મોતને ઘાટ ઉતાર્યો

શહેરના ખારગેટ કાજીવાડ વિસ્તારમાં આવેલ ખાન મંજિલ સામે રહેતા યુવાનની અગાઉ થયેલ ઝઘડાની દાજ રાખી એક મહિલા સહિત ત્રણે લોખંડના પાઇપ અને છરીના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી દીધી હતો.દિવાળીની રાત્રી લોહિયાળ બની હતી. આ બનાવની જાણવા મળતી વિગત મુજબ ભાવનગર શહેરના ખારગેટ કાજીવાડ વિસ્તારમાં આવેલ ખાન મંજિલ સામે રહેતા અલવાઝભાઈ મુનાફભાઈ કુરેશી ગઈકાલ રોજ […]

Gujarat

ભાવનગરના હાથબ ગામમાં ચાર શખ્સે લોખંડની પાઇપ વડે આડેધડ ઘા ઝીંકી કરપીણ હત્યા કરી

ઘોઘા તાલુકાના હાથબ ગામના વતની અને અમદાવાદના જીવરાજ બ્રીજ નજીકના વેજલપુર પાસેના અશ્વલેખા ફેલટ ખાતે રહેતા પરિવાર રાત્રિના સમયે ઘરે હતા તેવામાં બસ સ્ટેન્ડ પાસેથી ગાળા ગાળી નો આવાજ આવતા પિતા ત્યાં જાેવા માટે ગયા હતા.થોડી વાર બાદ ગાળા ગાળી નાં આવજમાં વધારો થતાં પુત્ર ત્યાં પહોંચ્યા ત્યારે ચાર શખ્સ પિતાને પકડી રાખી લોખંડના પાઇપ […]

Gujarat

રાજકોટમાં ઢાબા માલિક એક યુવક પર ફટાકડાની લુમ ફેંકતાં થયેલા ઝઘડામાં સમાધાન થઈ ગયા પછી પણ છરીનો ઘા ઝીંકી યુવકની હત્યા કરી

રાજકોટના સતત ધમધમતા સર્વેશ્વર ચોકમાં દિવાળીની રાત્રે લોહીની છોળો ઉડી હતી પંજાબી ઢાબાના માલીકે એક યુવક પર ફટાકડાની લુમ ફેંકતાં થયેલા ઝઘડામાં સમાધાન થઈ ગયા પછી પણ છરીનો ઘા ઝીંકી યુવકની હત્યા કરી નાખી હતી. જયારે અન્ય બે યુવાનો પર પણ છરીથી હુમલો કરી ઘાયલ કરી દીધા હતા. આરોપી ભાગી જતાં એ-ડિવીઝન પોલીસે તેની શોધખોળ […]

Gujarat

અમદાવાદમાં ખાડિયાની આંગડિયાનો કર્મચારી ૬૦ લાખના સોનાના પાર્સલ લઇ ફરાર થયો

ખાડિયામાં આવેલી આંગડિયા પેઢીમાં નોકરી કરતો કર્મચારી જ્વેલર્સના ત્યાંથી રૃા. ૫૯.૭૭ લાખના સોનાના પાર્સલ લઇને નાસી ગયો હતો જે પાંચ પાર્સલ મુંબઇ મોકલવાના હતા ઓફિસના બીજા કર્મચોરીએ વાહનની જરુર હોવાનું કહીને કહીને આરોપીને ફોન કરતાં તેણે આવું છું કહીને મોબાઇલ સ્વીચ ઓફ કરી દીધો હતો આરોપી કંપનીનું વાહન પણ લઇ જતો રહ્યો હતો. આ બનાવ […]

Gujarat

વડોદરાના કલાલી ગામમાં ગાળો બોલતા અસ્થિર મગજના યુવક પર આધેડ હુમલો હત્યા કરી

કલાલી ગામમાં રહેતા ૪૫ વર્ષના અસ્થિર મગજના આધેડને કૌટુંબિક સગાઓએ માર મારતા મોત થયું છે. અટલાદરા પોલીસે હત્યાનો ગુનો દાખલ કરી પાંચ આરોપીઓને ઝડપી પાડયા છે. પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ, કલાલી ગામમાં રહેતા એક શખ્સે પોલીસ કંટ્રોલ રૃમમાં કોલ કરીને જાણ કરી હતી કે, મારા ભાઇને કેટલાક લોકોએ માર મારતા તેનું મોત થયું […]

Gujarat

સુરતમાં પોલીસ ભવન નજીક ડિવાઇડર સાથે બાઇક અથડાતા એક યક્તિનું મોત થયું

રેલવે સ્ટેશન ચા પી ને બાઇક પર ઘરે આવતા બે મિત્રોની બાઇક ડિવાઇડ સાથે અથડાતા એક મિત્રનું મોત થયું હતું. જ્યારે અન્ય મિત્ર હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. નવાપુરા ગોદડિયા વાસમાં રહેતો આકાશ કિરણભાઇ ફતેગંજના સેવનસીઝ મોલમાં નોકરી કરે છે. ગઈકાલે રાતે બે વાગ્યે તેના મિત્ર પ્રેમ સુરેશભાઇ કાઠિયાવાડી સાથે બાઇક પર રેલવે સ્ટેશન ચા પીવા […]

Gujarat

વડોદરામાં છેલ્લા ત્રણ દિવસમાં એસટી ડિવિઝનની આવકમાં ૨૨ લાખનો વધારો થયો

દિવાળીના કારણે વતન જવા અને બહારગામ જવા માટે થઈ રહેલો ધસારો વડોદરા એસટી ડિવિઝનને ફળી રહ્યો છે.દિવાળીના તહેવારો શરુ થતા જ એસટી ડેપો પર મુસાફરોનો ધસારો જાેવા મળી રહ્યો છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ પંચમહાલ, છોટાઉદેપુર, રાજકોટના રુટ પર લોકોનો ભારે ધસારો જાેવા મળી રહ્યો છે. એસટી વિભાગ દ્વારા વધારાની બસો મૂકવામાં આવી […]

Gujarat

વડોદરામાં દિવાળીની રાતે આગ લાગવાનાં ૨૧ બનાવ સામે આવ્યા તેમાં તમાકુની ખળી,૫ મકાનો અને કચરાના ઠગલામાં આગલાગી

દિવાળીની રાતે આગ લાગવાના એક પછી એક બનાવો બનતાં ફાયર બ્રિગેડને ભારે દોડધામ કરવી પડી હતી.આ પૈકીના મોટાભાગના બનાવો ફટાકડાને કારણે બન્યા છે. કોયલી ગામે ડોરવાળા ફળિયામાં આવેલી ખળીમાં રાતે આગ લાગતાં લોકટોળાં જામ્યાં હતા.ખળીમાં સ્ક્રેપ મૂકવામાં આવ્યો હોવાથી આગે વિકરાળરૃપ ધારણ કર્યું હતું.પાંચ ફાયર એન્જિનો કામે લાગતાં ત્રણ કલાકે આગ કાબૂમાં આવી હતી. અકોટા […]

Gujarat

ગુજરાતમાં ઠંડીની ધીમી શરૂઆત, આ રાજ્યોમાં બે દિવસ ગાજવીજ સાથે વરસાદ પડશે

આ સાથે જ મહત્તમ તાપમાનમાં પણ એકથી બે ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો નોંધાયો છે. કારતક મહિનાની શરૂઆતથી શિયાળાની શરૂઆત થઈ ગઈ છે. દેશભરમાં શીત લહેર વધવા લાગી છે. દિલ્હીમાં ધુમ્મસની ચાદર છવાઈ ગઈ છે. પર્વતોમાં હિમવર્ષા અને ઉત્તર ભારતમાં તીવ્ર ઠંડીને લઈને એલર્ટ પણ જારી કરવામાં આવ્યું છે. ભારતીય હવામાન વિભાગ અનુસાર કેરળ અને તમિલનાડુમાં આજે […]

Gujarat

ભાવનગરના ડોક્ટર શિવરાજ લાખાણીના હત્યારાની ધરપકડ કરવામાં આવી

ભાવનગરમાં વરતેજમાં ડોક્રટર શિવરાજ લાખાણીની ત્યાં જ રહેતા પ્રકાશ રાજુ ખોખર, ભાવેશ ઉર્ફે ભાવિન પંડ્યા, કિશન ઉર્ફે કે.પી. ડગલા, રિતેશ ઉર્ફે ભાલુ ખેસ્તી, દેવ ઉર્ફે અગુ ચુડાસમા તથા અન્યોએ લાકડીઓ વડે માર માર્યા પછી છરીના ઘા મારી હત્યા કરી હતી. ભાવનગરમાં વરતેજમાં ડોક્રટર શિવરાજ લાખાણીની ત્યાં જ રહેતા પ્રકાશ રાજુ ખોખર, ભાવેશ ઉર્ફે ભાવિન પંડ્યા, […]