મેષ આજે તમારૂં માનસિક સ્વાસ્થ્ય જાળવો-આધ્યાત્મિક જીવન માટે તે પૂર્વશરત છે. મગજએ તમારા જીવનનું પ્રવેશદ્વાર છે કેમ કે સારૂં-ખરાબ બધું જ તેના વાટે તમારા મગજમાં પ્રવેશે છે. તે જીવનની સમસ્યાઓને ઉકેલવામાં મદદ કરે છે તથા વ્યક્તિના જીવનમાં જરૂરી એવો પ્રકાશ રેલાવે છે. આજે ઘર થી નીકળતા પહેલા વડીલો નું આશીવાદ લો. આના થી તમને ધન […]
Author: JKJGS
શ્રી જલારામ મંદિર વેરાવળ ડભોર રોડ દ્વારા પૂજ્ય જલારામ બાપાની 144. પુણ્યતિથિ નિમિત્તે ઉત્સાહપૂર્વક ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી
દેને ટુકડા લેને કો હરી કા નામ શ્રી જલારામ મંદિર શ્રી લીલાભાઈ વિઠલાણી નિર્મિતજલારામ મંદિર. તેમજ. જલારામ મંદિર. પરિવાર દ્વારા આયોજિત પૂજ્ય જલારામ બાપાની પુણ્યતિથિ નિમિત્તે શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી હતી. ડભોર રોડ ખાતે જલારામ બાપાના મંદિરે ખરા હૃદયથી શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી તથા સત્સંગ નું આયોજન કરેલું હતું અને રાબેતા મુજબ. ભાવિકો દર્શને આવતા હતા […]
સાવરકુંડલામાં ૫૮ નવદંપતીઓએ પ્રભુતામાં પગલાં માંડ્યા, ભવ્ય સમૂહ લગ્ન મહોત્સવ યોજાયો
છેલ્લા ત્રણ મહિનાથી આ કાર્યક્રમને સફળ બનાવવા માટે કાર્યકરો દ્વારા સતત જહેમત ઉઠાવવામાં આવી હતી સમગ્ર અમરેલી જિલ્લાનું ધ્યાન ખેંચે તેવા સમૂહ લગ્નમાં ૫૮ નવદંપતીઓએ નવજીવનનાં મંગલાચરણ કર્યાં પંદર હજાર જેટલા લોકોએ આ તકે ભોજન પ્રસાદનો લાભ લીધો આ સમૂહ લગ્નમાં ભોજનનો સંપૂર્ણ ખર્ચ મસા પીર મોમાઈ માતાજી મઢ નાના જીંજુડા દ્વારા ઉઠાવવામાં આવ્યો હતો […]
ઉત્તર પ્રદેશ શહેરી વિકાસ મંત્રીશ્રી એ.કે. વારાણસીથી નાગરિક કાર્યોની વચ્ર્યુઅલી સમીક્ષા કર્યા પછી શર્માએ જરૂરી સૂચનાઓ આપી
ઉત્તર પ્રદેશના શહેરી વિકાસ અને ઉર્જા મંત્રી એ.કે. શર્માએ વારાણસીમાં તેમના રોકાણ દરમિયાન, તમામ શહેરી સંસ્થાઓમાં સ્વચ્છતા, લાઇટિંગ, સ્વચ્છ પાણી પુરવઠો, કચરો સંગ્રહ, કચરો વ્યવસ્થાપન અને સ્વચ્છ સર્વેક્ષણ સંબંધિત વ્યવસ્થા અને વ્યવસ્થાપન કાર્યોની વચ્ર્યુઅલી સમીક્ષા કરી અને જરૂરી સૂચનાઓ આપી. તેમણે નિર્દેશ આપ્યો કે મહાશિવરાત્રીના તહેવાર, હોળી, મહાકુંભ અને સ્વચ્છ સર્વેક્ષણને ધ્યાનમાં રાખીને, તમામ સંસ્થાઓ […]
ઝારખંડના મુખ્યમંત્રીની સૂચના પર, સુરંગમાં ફસાયેલા ઝારખંડી કામદારોની સુખાકારી વિશે માહિતી એકત્રિત કરવામાં આવી રહી છે
ચાર કામદારોના પરિવારની માહિતી શ્રમ અધિક્ષક અને જિલ્લા વહીવટીતંત્ર, ગુમલા દ્વારા ચકાસવામાં આવી હતી ૨૨ ફેબ્રુઆરી ૨૦૨૫ ના રોજ, તેલંગાણાના નાગરકુર્નૂલ જિલ્લામાં શ્રીશૈલમ લેફ્ટ બેંક કેનાલ ટનલ અકસ્માતમાં ઝારખંડ અને અન્ય રાજ્યોના કેટલાક કામદારો ફસાયા હોવાની માહિતી મળી. મુખ્યમંત્રી શ્રી હેમંત સોરેનની સૂચના પર, રાજ્ય સ્થળાંતર નિયંત્રણ ખંડે તેલંગાણા સરકારનો સંપર્ક કર્યો છે. ગુમલા ઉપરાંત, […]
અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ખાસ ઝુંબેશ શરૂ કરવામાં આવી
સોશિયલ મીડિયામાં હથિયારો સાથે, વાંધાનજક પોસ્ટ મૂકીને ભયનો માહોલ ફેલાવનાર લોકો માટે વિશેષ એક્શન પ્લાન તૈયાર હમણાં છેલ્લા થોડા દિવસોથી સોશિલય મીડિયામાં રોફ જમાવવા, ભયનો માહોલ ફેલાવા, શાંતિનો ભંગ થાય તેવા વીડિયો બનાવીને અમુક લોકો દ્વારા પોસ્ટ કરવામાં આવી રહી છે, ત્યારે આવા વીડિયો સોશિયલ મીડિયામાં તરત વાયરલ પણ થઈ જતાં હોય છે. સામાન્ય રીતે […]
મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્ર પટેલે દિલ્હીના નવ નિયુક્ત મુખ્યમંત્રી શ્રીમતી રેખા ગુપ્તાની શુભેચ્છા મુલાકાત લીધી
ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્ર પટેલે દિલ્હીના નવ નિયુક્ત મુખ્યમંત્રી શ્રીમતી રેખા ગુપ્તાની શુભેચ્છા મુલાકાત નવી દિલ્હીમાં લીધી હતી. ભારતીય જનતા પાર્ટીને દિલ્હી વિધાન સભા ચૂંટણીમાં મળેલા પ્રચંડ વિજય અંગે પણ મુખ્યમંત્રીશ્રીએ અભિનંદન પાઠવ્યા હતા. શ્રી ભૂપેન્દ્ર પટેલે દિલ્હીના મુખ્યમંત્રી તરીકેના શ્રીમતી રેખા ગુપ્તાના કાર્યકાળમાં દિલ્હી વિકાસના નવા શિખરો કરે તેવી શુભેચ્છાઓ આપી હતી. આરોગ્ય મંત્રી […]
ગુજરાતનો વૈશ્વિક વિકાસ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની વિઝનરીશીપ લીડરશિપને આભારી છેઃ મુખ્યમંત્રીશ્રી
પાંચજન્ય આયોજિત સાબરમતી સંવાદમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની પ્રેરક ઉપસ્થિતિ વિકસિત ભારતજ્ર૨૦૪૭ માટે વિકસિત ગુજરાતના નિર્માણમાં કેચ ધ રેઇન, એક પેડ મા કે નામ અને સ્વચ્છતા સૌનો સહજ સ્વભાવ બનેઃ મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે પાંચજન્ય આયોજિત સાબરમતી સંવાદનું સમાપન કરાવતા ગુજરાતના વૈશ્વિક વિકાસની પ્રભાવક ગાથા પ્રસ્તુત કરી હતી. મુખ્યમંત્રીશ્રીએ આ સંદર્ભમાં સ્પષ્ટપણે […]
ર્વાષિક અંદાજે ૨૫ લાખ મેટ્રિક ટન અનાજ ૩૫૦ ગોડાઉનથી ૧૭ હજાર સસ્તા અનાજની દુકાનો સુધી પહોંચે છે
કેન્દ્રિય ગૃહ મંત્રી અમિત શાહની અધ્યક્ષતામાં યોજાયેલી વેસ્ટર્ન ઝોનલ કાઉન્સિલ બેઠકમાં કેન્દ્રિય ગૃહ અને સહકારિતા મંત્રી અમિતભાઈ શાહનાં અધ્યક્ષસ્થાને પૂનામાં યોજાયેલી વેસ્ટર્ન ઝોનલ કાઉન્સિલની બેઠકમાં ગુજરાતનાં સપ્લાય ચેઈન ઓટોમેશન પ્રેઝન્ટેશને બેસ્ટ પ્રેક્ટિસીસ અંતર્ગત સરાહના મેળવી હતી. આ બેઠકમાં સહભાગી ગુજરાત, ગોવા, મહારાષ્ટ્ર અને કેન્દ્ર શાષિત પ્રદેશ દીવ-દમણ, દાદરા-નગર હવેલીની એક-એક બેસ્ટ પ્રેક્ટિસીસનું પ્રસ્તુતિકરણ વેસ્ટર્ન ઝોનલ […]
સમૂહ લગ્નએ આજનાં સમાજ અને સમયની માંગ છે : મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ
કડી તાલુકાનાં નારોલા ખાતે રાજપૂત સમાજ સમૂહ લગ્નોત્સવમાં હાજરી આપતા મુખ્યમંત્રી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મહેસાણા જિલ્લાના કડી તાલુકાના નારોલા ખાતે ચાવડા – ડાભી – રાઠોડ રાજપૂત સમાજ દ્વારા આયોજિત ૩૦મા સમૂહ લગ્નોત્સવમાં હાજરી આપી હતી. આ પ્રસંગે સમાજના અગ્રણીઓ દ્વારા મુખ્યમંત્રીનું ફૂલહાર, પાઘડી, તલવાર અને મોમેન્ટો દ્વારા સ્વાગત સન્માન કરવામાં આવ્યું હતું. મુખ્યમંત્રીએ નવદંપતીઓને શુભઆશિષ […]










