Gujarat

સૌરાષ્ટ્રના ૮૩ ઉમેદવારોને પોસ્ટમાં અને બે ઉમેદવારોને રેલવેમાં નોકરીના નિમણૂક પત્રો એનાયત થયા

“સરકારી નોકરીઓ હવે પારદર્શક સરળ રીતે મળી રહી છે; સરકારી સેવા ખરા અર્થમાં પ્રજાના સેવક બનવાનું ઉત્તમ માધ્યમ” – કેન્દ્રીય જળ શક્તિ મંત્રીશ્રી સી.આર. પાટીલ વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીની  વર્ચ્યુલ ઉપસ્થિતિમાં દેશના વિવિધ ૪૦ સ્થળોએથી ૫૧,૦૦૦થી વધુ ઉમેદવારોને સરકારના વિવિધ વિભાગો માટે નિમણૂક પત્રો એનાયત કરાયા હતા. જેમાં રાજકોટમાં સરદાર પટેલ કલ્ચરલ ફાઉન્ડેશન ખાતે કેન્દ્રીય જળ શક્તિ […]

Gujarat

સાવરકુંડલા એસ. ટી. ડેપોના ડ્રાયવર તરીકે અયુબખાન પઠાણે એ.ટી.આઈ.ની લેખિત પરીક્ષા પાસ કરીને પ્રમોશન મળતાં આનંદની લહેર છવાઈ 

સાવરકુંડલા એસ.ટી.ડેપોના ડ્રાઈવર તરીકે અયુબખાન અલ્લારખભાઈ પઠાણને એ.ટી.આઈ.ની લેખીત પરીક્ષા પાસ કરીને વિભાગીય પરિવહન શાખા ખાતે ATI (Assistant Traffic Inspector) તરીકે પ્રમોશન મળતાં તેમને અમરેલી ડેપોમાં હાજર થતાં સાવરકુંડલા ડેપો મેનેજર શ્રી નથવાણી સાહેબ ટી.આઈ પુનીતભાઈ,એ.ટી.આઇ. મહેબુબભાઈ ,સંકલન સમિતિ ના હોદે્દારો દ્વારા ભાવભરી વિદાય આપવામાં આવેલ. સાવરકુંડલા એસ.ટી ડેપોમાં એસ.ટી ડ્રાઇવર તરીકે ૨૮ વર્ષથી વફાદારી […]

Gujarat

ઝાલોદ ધાવડીયા ચેક પોસ્ટ પર થી પથ્થરના પાઉડરની આડમાં 15,63,000 ના વિદેશી દારૂ સાથે એક વ્યક્તિની અટકાયત કરાઈ 

ઝાલોદ નગરમાં તેમજ સમગ્ર ગુજરાતમાં દિવાળીનો માહોલ જામી રહેલ છે તેવામાં દિવાળીના તહેવારોમાં અમુક અસામાજિક તત્વો ગેરકાયદેસર રીતે ગુજરાતમાં યેનકેન પ્રમાણે વિદેશી દારૂ ઘુસાડી મોટા પ્રમાણમાં રૂપિયા કમાવવાની ફીરાકમા છે તેવામાં ઝાલોદ પોલિસ દ્વારા નગરની ચેક પોસ્ટ તેમજ દરેક વિસ્તારોમાં અસામાજિક પ્રવૃત્તિ કરતા ઇસમો પર સતત વોચ રાખી તેમને પકડી પાડવા પ્રયાસ કરી રહેલ છે. […]

National

વાર્ષિક રાશિફળ

મેષ રાશિ મેષ રાશિ વાળા લોકો માટે આવનારા વર્ષમાં આરોગ્ય, શિક્ષા, વેપાર-વેવસાય, નોકરી, આર્થિક પક્ષ,પૂર્વ, લગ્ન, લગ્ન જીવન, ઘર, જમીન, વાહન વગેરે માટે કેવું રહેવાનું છે, આના સિવાય આ વર્ષ ના ગોચર ના આધારે તમને થોડા ઉપાય પણ જણાવીશું જેને અપનાવીને સંભવિત પરેશાનીઓ કે દુવિધા ને હલ પણ કરી શકશો. મેષ રાશિ વાળા,આરોગ્ય ના દ્દ્રષ્ટિકોણ થી મેષ રાશિફળ તમારા માટે મિશ્રણ કે પછી થોડું કમજોર […]

Gujarat

દિવાળીના તહેવારોમાં ખેતાણી પરિવારનો માનવસેવાનો મહાયજ્ઞ

દિવાળીના પાવન પર્વે સાવરકુંડલા શહેરમાં ભગવાન મહાવીર સ્વામીના અનુયાયી માતૃશ્રી વિમળાબેન ચંપકલાલ ખેતાણી પરિવાર દ્વારા જરૂરિયાતમંદો માટે જીવન જરૂરિયાતનુ કરિયાણું તેમજ મીઠાઈઓની કીટનું વિતરણ કરીને દિવાળીની ઉજવણીમાં મીઠાશ ઉમેરી છે. આ  પરિવાર દ્વારા છેલ્લા ૭ વર્ષથી સમાજસેવાના ક્ષેત્રે બ્લડ ડોનેશન કેમ્પ, વિના મૂલ્ય છાશ કેન્દ્ર, ગરમ કપડાનું વિતરણ, કરિયાણાની કીટ, શિક્ષણ, મેડિકલ અને આરોગ્ય જેવી […]

Gujarat

લઈ લ્યો રે ભાઈ લઈ લ્યો હું તમારા ઘરને રોશન કરવા દીવડાંઓ લઈને આવું છું

દિવાળીનાં રૂડા પર્વ પર આપના ઘર દીવડાંઓથી ઝગમગી ઉઠે એ માટે માટીના દીવડાંઓ આપના ઘર સુધી મળી રહે એ માટે પ્રસ્તુત તસવીરમાં એક લારીમાં દીવડાંઓ લઈને વેચનાર સાવરકુંડલા શહેરની ગલીઓમાં, સોસાયટીમાં ફરતાં જોવા મળે છે. બિપીન પાંધી

Sports

ગેરી કર્સ્ટને પાકિસ્તાનની ટીમ છોડી દીધી

પાકિસ્તાનની ODI અને T૨૦ ટીમના કોચ ગેરી કર્સ્ટને રાજીનામું આપી દીધું છે. ગેરી કર્સ્ટને આ વર્ષે એપ્રિલમાં પાકિસ્તાન ક્રિકેટ સાથે બે વર્ષનો કરાર કર્યો હતો. પરંતુ, તે કરાર માત્ર ૬ મહિનામાં જ સમાપ્ત થઈ ગયો છે. ગેરી કર્સ્ટનના રાજીનામાનું કારણ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ સાથેના તેમના મતભેદો હોવાનું માનવામાં આવે છે. ઓસ્ટ્રેલિયા પ્રવાસ પહેલા ગેરી કર્સ્ટનનું […]

Entertainment

રોહિત શેટ્ટી અને અજય દેવગણે પણ સલમાન ખાનની બિગ બોસ ૧૮માં તેમની ફિલ્મનો વ્યાપક પ્રચાર કર્યો હતો

૧૦ વર્ષ બાદ અજય દેવગન ફરી એકવાર ‘સિંઘમ અગેઇન’માં બાજીરાવ સિંઘમના રોલમાં જાેવા મળશે. રોહિત શેટ્ટી અને અજય દેવગન હાલમાં પોતાની ફિલ્મના પ્રમોશનમાં વ્યસ્ત છે. તાજેતરમાં, તેણે સલમાન ખાનની બિગ બોસ ૧૮ માં તેની ફિલ્મનું ખૂબ પ્રમોશન પણ કર્યું હતું. વાસ્તવમાં, રોહિત શેટ્ટી અને અજય દેવગન તેમની ફિલ્મોના પ્રમોશન માટે ઘણી વખત બિગ બોસના મંચ […]

Entertainment

પંજાબના જાલંધરની રશેલ ગુપ્તાએ થાઈલેન્ડમાં યોજાયેલી મિસ ગ્રાન્ડ ઈન્ટરનેશનલનો તાજ જીત્યો

પંજાબના જાલંધરની રશેલ ગુપ્તાએ તાજેતરમાં થાઈલેન્ડમાં યોજાયેલ મિસ ગ્રાન્ડ ઈન્ટરનેશનલનો તાજ જીત્યો છે. બે વર્ષ પહેલા ‘મિસ સુપર ટેલેન્ટ ઓફ ધ વર્લ્ડ’ની વિજેતા બનેલી રશેલ ગુપ્તા હંમેશા આંતરરાષ્ટ્રીય પ્લેટફોર્મ પર પોતાના દેશનું પ્રતિનિધિત્વ કરવા માંગતી હતી. મિસ ગ્રાન્ડ ઈન્ટરનેશનલના નેશનલ કોસ્ચ્યુમ રાઉન્ડમાં રશેલ ગુપ્તાએ પહેરેલો ડ્રેસ તેના માટે આ સૌંદર્ય સ્પર્ધાનો ટર્નિંગ પોઈન્ટ સાબિત થયો. […]

Gujarat

એક કૉલ અને એકાઉન્ટમાંથી ૧૬ લાખ ઉડી ગયા, સાયબર પોલીસે કેસ નોંધીને તપાસ શરૂ કરી

સાયબર ફ્રોડની નવી ટેક્નિકથી બચીને રહેજાે..! હજુ સમય છે બાકી ચેતી જજાે આપણાં દેશમાં દરરોજ સાયબર ગુનેગારો લોકોને છેતરવાના અલગ-અલગ હથકંડા અપનાવે છે. સામાન્ય રીતે સાયબર ગુનેગારો લોકો સાથે છેતરપિંડી કરે છે અને તેમની અંગત માહિતી મેળવે છે અને તેમના બેંક ખાતા ખાલી કરે છે. પરંતુ દિલ્હીમાં એક કિસ્સો પણ સામે આવ્યો છે જેમાં અજાણ્યા […]