ચીનના લોકો એક વર્ષમાં ૧૦ હજાર ટનથી વધુ સાપ ઝાપટી ગયા, દક્ષિણ ચીનના રેસ્ટોરન્ટમાં લોકો દરરોજ ૨૦ ટન સાપ ખાય છે : ચાઈના વાઈલ્ડલાઈફ કન્ઝર્વેશન એસોસિએશનના રિપોર્ટમાં ખુલાસો તમે ચીનના લોકોની ખાવાની આદતો વિશે તો સાંભળ્યું જ હશે. ત્યાંના લોકો કોઈપણ જીવને ખાવામાં શરમાતા નથી. કૂતરા અને સાપ તેમનું પ્રિય ભોજન છે. ચીનમાં સાપનો વપરાશ […]
Author: JKJGS
સાઉથના સુપરસ્ટાર વિજયે પોતાની TVK પાર્ટી બનાવ્યા બાદ પહેલું જાહેર ભાષણ કર્યું
સાઉથના સુપરસ્ટાર વિજયે આઠ મહિના પહેલા પોતાની પાર્ટી બનાવી હતી. તેમણે પાર્ટીનું નામ તમિલદુ વેત્રી કઝગમ રાખ્યું છે. રાજનીતિમાં આવ્યા બાદ વિજયે હવે પોતાનો રોડમેપ જનતા સમક્ષ મુક્યો છે. એટલું જ નહીં, તેણે કહ્યું છે કે રાજકારણમાં તેના બે દુશ્મન કોણ હશે જેની સાથે તેને લડવું પડશે. આ ઉપરાંત પાર્ટીના સિદ્ધાંતો શું હશે તેની પણ […]
જ્ઞાતિની વસ્તી ગણતરી અંગે કોંગ્રેસનો પ્રશ્ન : જાતિની વસ્તી ગણતરી કરાવવાની જવાબદારી કેન્દ્ર સરકારની છે
કોંગ્રેસના દિગ્ગજ નેતા જયરામ રમેશે સોશિયલ મીડિયા હેન્ડલ ઠ પર પોસ્ટ કરીને કહ્યું કે, જાતિ ગણતરી કરાવવાની જવાબદારી કેન્દ્ર સરકારની છે. જયરામ રમેશે કહ્યું કે, રજિસ્ટ્રાર જનરલ અને સેન્સસ કમિશનરના કાર્યકાળને લંબાવવાની સૂચના હમણાં જ આપવામાં આવી છે. આનો અર્થ એ થયો કે ૨૦૨૧ માં યોજાનારી વસ્તી ગણતરી, જે લાંબા સમયથી વિલંબિત છે, હવે આખરે […]
કર્ણાટકમાં વકફ જમીન અંગે ખેડૂતોને આપવામાં આવેલી નોટિસ પાછી ખેંચી લેવામાં આવશે
કર્ણાટકના વિજયપુરા જિલ્લામાં ખેડૂતોની જમીન વકફ મિલકત તરીકે ઓળખવામાં આવી સરકારનો ખેડૂતોની જમીનને વકફ મિલકતમાં ફેરવવાનો કોઈ ઈરાદો નથી ઃ મંત્રી એચ.કે. પાટીલ કર્ણાટકમાં વકફ જમીન અંગે ખેડૂતોને આપવામાં આવેલી નોટિસ પાછી ખેંચી લેવામાં આવશે. કર્ણાટકના કાયદા મંત્રીએ સોમવારે કહ્યું કે ખેડૂતોને આપવામાં આવેલી નોટિસ પાછી ખેંચી લેવામાં આવશે અને ડેપ્યુટી કમિશનરને આ ભૂલની તપાસ […]
બેંક ફ્રોડ કેસમાં EDએ ૫ રાજ્યોમાં કાર્યવાહી કરી
૫૦૦ કરોડથી વધુની સંપત્તિ જપ્ત કરવામાં આવી ઈડ્ઢએ એક સાથે પાંચ રાજ્યોમાં બેંક ફ્રોડ કેસમાં મોટી કાર્યવાહી કરી, જ્યાં ઈડ્ઢએ પાંચ રાજ્યો મહારાષ્ટ્ર, પશ્ચિમ બંગાળ, બિહાર, ઝારખંડ અને આંધ્રપ્રદેશમાં કાર્યવાહી કરી. વાસ્તવમાં, આ કેસ કોર્પોરેટ પાવર લિમિટેડ અને તેમના પ્રમોટર્સ અને ડિરેક્ટર્સ મનોજ જયસ્વાલ, અભિજીત જયસ્વાલ, અભિષેક જયસ્વાલ અને અન્યો વિરુદ્ધ પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ […]
મોટા ગાય તસ્કર નાઝીમને સુપ્રીમ કોર્ટમાંથી જામીન મળ્યા
રાજસ્થાનના કુખ્યાત ગાય તસ્કર નાઝીમ ખાનને સુપ્રીમ કોર્ટે જામીન આપ્યા સુપ્રીમ કોર્ટે રાજસ્થાનના કુખ્યાત ગાય તસ્કર નાઝીમ ખાનને જામીન આપી દીધા છે. આ ર્નિણયમાં એવું લખવામાં આવ્યું હતું કે રાજસ્થાન સરકાર વતી કાઉન્સેલરો હાજર ન થયા હોવાથી જામીન આપવાના હતા, જ્યારે સરકારે સુપ્રીમ કોર્ટમાં ૪-૪ છછય્ની નિમણૂક કરી છે. આ કેસ કરૌલી જિલ્લાના ગાય તસ્કર […]
વડોદરા રોડ શો દરમિયાન, કાફલો છોડીને અચાનક પ્રધાનમંત્રી મોદી અને સ્પેનના PM નીચે ઉતરી ગયા?
ટાટા ફેક્ટરીનું ઉદ્દઘાટન કરવા માટે વડોદરા પધારેલા ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને સ્પેનના વડાપ્રધાન પેડ્રો સાંચેઝને આવકારવા માટે યોજાયેલા રોડ શોમાં એક વિશેષ પ્રસંગ જાેવા મળ્યો હતો. શહેરની એક દિવ્યાંગ વિદ્યાર્થિનીને મળવા માટે આ બન્ને મહાનુભાવો પોતાના કાફલાને રોકાવી નીચે ઉતર્યા હતા અને આ છાત્રાને મળ્યા હતા. પૂર્વોક્ત મુજબ એમએસ યુનિવર્સિટીમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિની દિયા […]
કુદરતે રીતસરનો કહેર વર્તાવ્યો, ૧૧મું ભયાનક વાવાઝોડું, ૧૦૦થી વધુ લોકોના મોત, અનેક લોકો ગૂમ થયા,
દક્ષિણ પૂર્વ એશિયાઈ દેશ ફિલિપાઈન્સમાં કુદરતે રીતસરનો કહેર વર્તાવ્યો છે. ટ્રામી વાવાઝોડાએ ફિલિપાઈન્સના કેટલાય વિસ્તારોનું નામોનિશાન મિટાઈ ગયું છે. જી હાં, મોતનો આંકડો ૧૫૦ને પાર પહોંચી ગયો છે. આને ફિલિપાઈન્સની કમનસીબી કહો કે, પછી કુદરતનો પ્રકોપ પરંતુ, આ વર્ષે ફિલિપાઈન્સ પર ત્રાટકનારું આ ૧૧મું ભયાનક વાવાઝોડું છે. વાવાઝોડાની ભયાનકતા કેમેરામાં રેકોર્ડ થાય ત્યારે જ જાેઈ […]
રામલલાના અયોધ્યા મંદિરમાં ૫૫ ઘાટો પર ૨૫ લાખ દીવડા પ્રગટાવવામાં આવશે
ફરી નવો રેકોર્ડ બનશે, રામનગરી દીવાથી જગમગ થશે, ભવ્ય આયોજન થશે ભગવાન રામલલાના અયોધ્યા મંદિરમાં બિરાજમાન થયા બાદ તેમની પ્રથમ દિવાળીને ખાસ બનાવવાની તૈયારીઓ શરૂ અયોધ્યામાં ભગવાન રામની પ્રાણ પ્રતિષ્ઠા બાદ આ વખતે પહેલી દિવાળી છે.. સ્વાભાવિક છેકે, આ દિવાળી અયોધ્યાવાસીઓ માટે અને સમગ્ર વિશ્વના સનાતનીઓ માટે ખાસ જ હોય.. હાલ ભગવાન રામની નગરી અયોધ્યા […]
PM નરેન્દ્ર મોદી અને સ્પેનના વડાપ્રધાન પેડ્રો સાંચેઝે TATA એરક્રાફ્ટ કોમ્પ્લેક્સનું ઉદ્ઘાટન કર્યુ
દેશમાં પહેલીવાર પ્રાઈવેટ કંપની સેના માટે વિમાન બનાવશે PM નરેન્દ્ર મોદી અને સ્પેનના વડાપ્રધાન પેડ્રો સાંચેઝે વડોદરામાં TATA એરક્રાફ્ટ કોમ્પ્લેક્સનું ઉદ્?ઘાટન કર્યુ હતું. આ કોમ્પ્લેક્સમાં ઝ્ર-૨૯૫ ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ બનાવવામાં આવશે. સ્પેન અને ભારત વચ્ચે ૫૬ એરક્રાફ્ટ બનાવવા માટે કરાર કરવામાં આવ્યો છે. પ્રથમ ૧૬ એરક્રાફ્ટ સ્પેનમાં બનાવવામાં આવશે. બાકીના ૪૦ ટાટા એડવાન્સ્ડ સિસ્ટમ્સ લિમિટેડ દ્વારા […]










