Gujarat

સાંસદ માન.શ્રી પૂનમબેન માડમ દ્વારા દિવાળી ઉજવણીમાં દિવ્યાંગોનું મિલન અને “વોકલ ફોર લોકલનું આહવાન”

જામનગર દિવાળી પર્વ શૃંખલા દેશભરમાં સૌથી વધુ ઉજવાતો તહેવાર છે ત્યારે પ્રજ્ઞાચક્ષુઓ,દિવ્યાંગોની ઉત્સવ ઉર્મીઓને સન્માન આપવા જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના સંસદ સભ્ય માન.શ્રી પૂનમબેન માડમએ જામનગરમાં અંધજન વિવિધલક્ષી તાલીમ કેન્દ્રમાં પ્રજ્ઞાચક્ષુઓ સાથે તહેવાર અનુસંધાને ઉજવણીના ભાગરૂપે સૌને મીઠાઇ વિતરણ કર્યુ તેવીજ રીતે જી.જી.હોસ્પીટલમાં બાળકોના એક ખાસ વોર્ડમાં મીઠાઇ વિતરણ કર્યુ હતુ. આ ઉજવણીના ભાગરૂપે […]

Gujarat

સિક્સલેનના ચાલતા કામ સાથે ધૂળની ડમરી ચડતાં ચાલકોને આંખમાં બળતરાની ફરિયાદો

રાજકોટ શહેરનો વિસ્તાર અને વ્યાપ દિવસેને દિવસે વધતો જઈ રહ્યો છે ખાસ કરીને ચોમાસાની વિદાય બાદ શહેરભરમાં ગારો કીચડ સુકાયા તેના ઉપર વાહનો ચાલવાથી રજની ડમરીઓ ઉડી રહી છે આ ઉપરાંત રાજકોટ ગોંડલ નેશનલ હાઈવે પર સિકસલેનનું કામ ચાલી રહ્યું હોય ત્યાંની હાલત તો વધુ ખરાબ છે, રાજકોટ ઉપર જાણે રજ કોટિંગ થઈ ગયું હોય […]

Gujarat

સુલતાનપુર ખાતે ભ્રષ્ટ એ.એસ.આઇ અને લોકરક્ષકનો ભાંડો ફૂટ્યો

રાજ્યમાં અવારનવાર ભ્રષ્ટ પોલીસકર્મીઓને લઈ ફરિયાદ ઉઠતી રહેતી હોય છે. ત્યારે ફરિયાદના આધારે એસીબી દ્વારા કાર્યવાહી પણ કરવામાં આવતી હોય છે. ત્યારે રાજકોટ જિલ્લામાં પણ આવી જ એક ફરિયાદના આધારે એસીબીએ આવા એક ભ્રષ્ટાચારનો ભાંડો ફોડ્યો છે. ગોંડલ તાલુકાના સુલતાનપુર પોલીસ સ્ટેશનમાં એક શખ્શ સામે પ્રોહીબીશનનો ગુન્હો રજીસ્ટર થયો હતો. જેની તપાસ સુલતાનપુર પોલીસ સ્ટેશનના […]

Gujarat

મનપાના ચોપડે અઠવાડિયામાં ડેન્ગ્યુના 20 સહિત એક માસમાં 110, મેલેરિયાના 8 કેસ પરંતુ હકીકતમાં હજારો દર્દીઓ

રાજકોટ શહેરમાં દિવાળી પૂર્વે જ રોગચાળો વકર્યો છે. મહાનગરપાલિકાના ચોપડે જ છેલ્લા 1 અઠવાડિયામાં ડેન્ગ્યુના 20 સહિત 1 માસમાં 110 કેસ નોંધાયા છે. જ્યારે મેલેરિયાના 8 તો ચિકનગુનિયાના 3 દર્દી સામે આવ્યા છે. આતો રાજકોટ કોર્પોરેશનના ચોપડે નોંધાયેલા કેસો છે, પરંતુ જો ખાનગી હોસ્પિટલમાં દાખલ થતા દર્દીઓ ઉપર નજર કરીએ તો તેનો આંકડો હજારોમાં છે. […]

National

પ્રધાનમંત્રીએ ઈન્ફ્રેન્ટ્રી દિવસ નિમિત્તે તમામ રેન્ક અને દિગ્ગજાેની અદમ્ય ભાવના અને હિંમતને સલામ કરી

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ઈન્ફ્રેન્ટ્રી દિવસના અવસરે પાયદળના તમામ રેન્ક અને દિગ્ગજાેની અદમ્ય ભાવના અને હિંમતની પ્રશંસા કરી છે. પ્રધાનમંત્રીએ ઠ પર પોસ્ટ કર્યુંઃ “પાયદળ દિવસ પર, અમે બધા પાયદળના તમામ રેન્ક અને વેટરન્સની અદમ્ય ભાવના અને હિંમતને સલામ કરીએ છીએ, જેઓ અથાક રીતે આપણી સુરક્ષા કરે છે. તેઓ હંમેશા આપણા રાષ્ટ્રની સુરક્ષા અને સુરક્ષા […]

Gujarat

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ લાઈવ ચેસ રેટિંગમાં ૨૮૦૦નો આંકડો પાર કરવા બદલ અર્જુન એરિગૈસીને અભિનંદન પાઠવ્યા

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ??ભારતીય ચેસ ગ્રાન્ડમાસ્ટર અર્જુન એરિગૈસીને જીવંત ચેસ રેટિંગમાં ૨૮૦૦નો આંકડો પાર કરવા બદલ અભિનંદન પાઠવ્યા હતા. શ્રી મોદીએ ભારતીયોને ગૌરવ અપાવવા માટે તેમની અસાધારણ પ્રતિભા અને દ્રઢતાની પણ પ્રશંસા કરી હતી અને સાથે જ કહ્યું હતું કે તેનાથી વધુ અનેક યુવાનોને પણ પ્રેરણા આપશે. પ્રધાનમંત્રીએ ઠ પર પોસ્ટ કર્યુંઃ “લાઇવ […]

National

ભારતના રાષ્ટ્રપતિએ શ્રી કે.આર. નારાયણનને તેમની જન્મજયંતિ પર પુષ્પાંજલિ અર્પણ કર્યા

ભારતના રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુએ આજે (૨૭ ઓક્ટોબર, ૨૦૨૪) રાષ્ટ્રપતિ ભવન ખાતે ભારતના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ શ્રી કે.આર. નારાયણનને તેમની જન્મજયંતિ પર પુષ્પાંજલિ અર્પણ કરી હતી.

Gujarat

વિશ્વ માનક દિવસ નિમિત્તે માનક મહોત્સવના ભાગરૂપે ભારતીય માનક બ્યુરો, અમદાવાદ દ્વારા ક્વોલિટી વોકાથોનનું આયોજન કરવામાં આવ્યું

ભારતીય માનક બ્યુરો એ આપણા દેશની રાષ્ટ્રીય માનક સંસ્થા છે જે મ્ૈંજી એક્ટ ૨૦૧૬ હેઠળ અર્થતંત્રના વિવિધ ક્ષેત્રોને આવરી લેતા ઉત્પાદનો, પ્રક્રિયા અને સેવાઓ માટે ભારતીય માનકોને ઘડવા માટે ફરજિયાત બનાવામાં આવ્યું છે અને અનુરૂપ મૂલ્યાંકન યોજનાઓ ઘડવા તેમ જ અમલ કરવા માટે પણ જવાબદાર છે, જે માનકોના અમલીકરણનો અને ગુણવત્તાના પ્રમાણીકરણ પર દેખરેખ રાખે […]

Entertainment

લોરેન્સ બિશ્નોઈની ધમકીઓ વચ્ચે સલમાન ખાને મોટી જાહેરાત કરી

સલમાન ખાનના નજીકના મિત્ર અને નેતા બાબા સિદ્દીકીની હત્યા બાદ હવે તેની સુરક્ષા વધારી દેવામાં આવી છે. જાેકે, ગેલેક્સી પર ફાયરિંગ બાદ સલમાન ખાન હંમેશા કડક સુરક્ષામાં જાેવા મળ્યો હતો. પરંતુ હવે તેમની સુરક્ષા પહેલા કરતા વધુ વધારી દેવામાં આવી છે. સલમાન અને તેના પરિવારના સભ્યોને એકલા ક્યાંય જવાની મંજૂરી નથી. સલમાન ખાન પણ કડક […]

Entertainment

લોક ગાયિકા શારદા સિંહા વેન્ટિલેટર પર, દિલ્હીની AIIMS હોસ્પિટલમાં દાખલ, હાલત નાજુક

પદ્મ ભૂષણથી સન્માનિત લોક ગાયિકા શારદા સિન્હાની તબિયત ૨૬ ઓક્ટોબરના રોજ અચાનક બગડી હતી, ત્યારબાદ તેમને દિલ્હીની AIIMS હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. હાલમાં જ સમાચાર આવી રહ્યા છે કે તેમની હાલત પહેલા કરતા વધુ ખરાબ થઈ રહી છે. હવે તેમને વેન્ટિલેટર પર ખસેડવામાં આવ્યા છે, તેમની હાલત અત્યંત નાજુક છે. કહેવામાં આવી રહ્યું છે […]