વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે ૧૧૫મી વખત મન કી બાત કાર્યક્રમને સંબોધિત કર્યો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે ૧૧૫મી વખત સમગ્ર દેશને સંબોધન કર્યું. આ દરમિયાન પીએમ મોદીએ એનિમેશન અને ગેમિંગમાં ભારતની પ્રગતિ અંગે ચર્ચા કરી હતી. તેમણે કહ્યું કે, ભારત એનિમેશન અને ગેમિંગમાં ક્રાંતિના માર્ગ પર છે. ભારતની ગેમિંગ સ્પેસ પણ વિસ્તરી રહી છે અને ભારતીય […]
Author: JKJGS
જર્મન ચાન્સેલર ઓલાફ સ્કોલ્ઝે BITS પિલાનીના વિદ્યાર્થીઓ સાથે વાત કરતાં રાષ્ટ્રીય સરહદોના સન્માનને શાંતિનો આધાર ગણાવ્યો હતો
જર્મન ચાન્સેલર ઓલાફ સ્કોલ્ઝે BITS પિલાની ખાતે વાત કરી હતી જર્મન ચાન્સેલર ઓલાફ સ્કોલ્ઝ તેમની ત્રણ દિવસની મુલાકાતે ભારત આવ્યા છે. દરમિયાન શનિવારે તેમણે કહ્યું હતું કે ‘યુદ્ધ કે બળના ઉપયોગથી સરહદો બદલવી જાેઈએ નહીં. હવે સમય આવી ગયો છે કે આપણે સંબંધોને એવી રીતે વિકસાવીએ કે તેઓ સમાન સ્તર પર હોય. શું કરવું તે […]
પેટ્રોલિંગ સમજૂતી કરારનો અર્થ એ નથી કે બંને દેશો વચ્ચેના મુદ્દાઓ ઉકેલાઈ ગયા છે, LAC પર હજુ સુધી બધું ઉકેલાયું નથી : એસ જયશંકર
વિદેશ મંત્રીએ ચીન સાથે પેટ્રોલિંગ કરાર પર વાત કરી વાસ્તવિક નિયંત્રણ રેખા (LAC) પર પેટ્રોલિંગ અંગે ચીન સાથેની સમજૂતી પર, વિદેશ પ્રધાન એસ જયશંકરે શનિવારે કહ્યું કે તેનો અર્થ એ નથી કે બંને દેશો વચ્ચેના મુદ્દાઓ ઉકેલાઈ ગયા છે, જાેકે આગામી પગલા પર વિચારણા કરવામાં આવી રહી છે. સૈનિકો પાછા ખેંચવાની તક મળી. તેમણે આ […]
ગૌશાળાની ગાયોનું શુદ્ધ ઘી અને આજુબાજુના જંગલમાં ચરતી ગાયોનું ઘી, દૂધ લાવીને મીઠાઈ બનાવીને વિતરણ કરવાની નવી પહેલ
બનાસકાંઠામાં ગૌશાળાના ગાયોનું શુદ્ધ ઘી અને આજુબાજુ જંગલ વિસ્તારમાં ચરતી ગાયોનું ઘી અને દૂધ લાવીને મીઠાઈ બનાવીને વિતરણ કરવાની નવી પહેલ શરૂ કરવામાં આવી છે. ગૌ માતા પ્રત્યે લોકોમાં પ્રેમ વધે લોકો ગૌ માતાનો આદર કરતા થાય ગૌમાતાને સાચા અર્થમાં લોકો ગૌ માતા માનતા થાય તે ગૌ માતાની સેવામાં જોડાય તે ઉદ્દેશથી પાલનપુરમાં દેશી ગાયના […]
દિવાળી પહેલાના રવિવારે ભાવનગરની બજારો ગ્રાહકોથી ઉભરાઈ, કપડા, ફટાકડા સહિતની ધૂમ ખરીદી
દીપોત્સવ પર્વની શરૂઆત થવાને હવે એક દિવસ જ બાકી છે ત્યારે ભાવનગર શહેરમાં આવેલી અલગ અલગ બજારોમાં લોકોની ભીડ દિનપ્રતિદિન વધુ ને વધુ જોવા મળી રહી છે સવારથી જ બજારો ભરચક જોવા મળે છે. બજારમાં ગ્રાહકોની ભીડને જોઈ વેપારીઓને પણ સારા વેપારની આશા બંધાઈ છે. દિવાળી પર્વ આડે ગણતરીના દિવસો બાકી છે ત્યારે ગત રવિવારે […]
ખેતરના શેઢા પર વીજપોલ નાખવા મુદ્દે મારામારી થતા એક ભાઈએ બીજા ભાઈ સામે ફરિયાદ નોંધાવી
ભાવનગર જિલ્લાના ઘોઘા તાલુકાના વાવડી ગામે સીમના શેઢે વીજપોલ નાખવા બાબતે કાકા બાપાના ભાઈઓ વચ્ચે મન દુઃખ સર્જાતા એક યુવાને બીજા યુવાન પર હુમલો કરી માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપતા ઇજાગ્રસ્ત નિવૃત્ત આર્મીમેને ભરતનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. શહેરના ટોપ-૩ સર્કલ નજીક ભક્તિનગર પ્લોટ નંબર 18માં રહેતા અને આર્મીમાં ફરજ બજાવી વયમર્યાદા […]
થેલેસમિયા, હિમોફિલિયા, કેન્સર જેવા રોગથી પીડાતા બાળદર્દીઓએ કોડિયા શણગાર્યા
દિવાળીના ઉત્સવ માટે સૌ કોઈ આનંદ અને ઉત્સાહથી તહેવાર ઉજવતા હોય છે ત્યારે ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી ભાવનગર દ્વારા પ્રતિ વર્ષની જેમ જ રેડક્રોસમાં સેવા મેળવી રહેલા થેલેસમિયા, હિમોફિલિયા, કેન્સર અને કિડનીના રોગથી પીડાતા બાળકો દ્વારા કંઈક નવી પ્રવૃત્તિ દ્વારા ઉત્સવો અને કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે ખાસ આ બાળકો દિવાળી પૂર્વે ભેગા મળીને રેડક્રોસ ખાતે […]
સદર પોલીસ ચોકીના બોર્ડમાં એકાએક આગ લાગતા ફાયરની ટીમો દોડી, ફાટકડા સુધી પહોંચે તે પહેલાં કાબૂ મેળવાયો
રાજકોટ શહેરમાં આગ લાગવાની વધુ એક ઘટના સામે આવી હતી. જેમાં સદર પોલીસ ચોકીના બોર્ડમાં કોઇક કારણોસર આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો અને થોડીવાર માટે નાસભાગ થઈ હતી. જોકે, આ અંગેની જાણ થતાં ફાયર વિભાગનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો અને ગણતરીની મિનિટોમાં પાણીનો મારો ચલાવી આગ બાજુમાં આવેલી ફટાકડાની દુકાન સુધી પહોંચે તે […]
ભાણવડના ગામમાંથી વિદેશી દારૂની 70 બોટલ ઝડપાઇ
ભાણવડ ગામમાંથી વિદેશી દારૂની 70 બોટલ પોલીસે પકડી પાડી છે. પોલીસે બે શખ્સોને પકડી પાડી રૂ.61730નો મુદામાલ કબ્જે કર્યો છે. ખંભાળીયાના ડીવાયએસપી હાર્દિક પ્રજાપતિ તથા પી.આઈ બ્રહ્મભટ્ટના માર્ગદર્શન હેઠળ ભાણવડ પોલીસ પેટ્રોલીંગમાં હતી તે દરમ્યાન પો.હેડ.કોન્સ. શક્તિસિંહ ઝાલા તથા જીતુભાઇ જામ તથા પો.કોન્સ. વિપુલભાઈ મોરીનાઓને મળેલ ચોક્કસ હકીકતના આધારે ભાણવડ તાલુકાના મોરઝર ગામમાં રહેતો આરોપી […]
જામનગરના રણજીતસાગર રોડ પર ફાયર, પોલીસ અને એસ્ટેટ વિભાગની ટીમે સંયુક્ત તપાસ કરી મંજૂરી વગર ચાલતા 8 સ્ટોર બંધ કરાવ્યા
જામનગર શહેરમાં કોઈપણ જાતની પૂર્વ મંજૂરી કે ફાયર સેફ્ટી વગર ધમધમતા ફટાકડાના સ્ટોર પર દરોડો પાડી તંત્ર દ્વારા બંધ કરાવવામાં આવ્યા હતા. જામનગર શહેરમાં મંજૂરી વગર જ શરૂ થયેલા 8 સ્ટોલ બંધ કરાવવામાં આવ્યા હતા. જામનગર મહાનગરપાલિકાની એસ્ટેટ શાખા ની ટુકડી, ફાયર વિભાગની ટીમ, અને પોલીસ દ્વારા કિસાન ચોક થી લાલપુર ચોકડી સુધી માર્ગે સામુહિક […]










