Gujarat

સાવરકુંડલા શહેરમાં આવેલ સરકારી કે. કે. હોસ્પિટલ એટલે પ્રસુત્તા માટે આશીર્વાદ રૂપ  ઔષધાલય

સ્ત્રીરોગને લગતાં દર્દો માટે અહીના ગાયનેક વિભાગના ડો. નાકરાણી  કુશળતા અને કર્મઠતા સાથે મહિલાઓના દર્દીઓની સારવાર અર્થે સતત પ્રયત્નશીલ રહે સાવરકુંડલાની સરકારી હોસ્પિટલમાં આવી કાર્યક્ષમ વ્યવસ્થા અમરેલી જિલ્લામાં ધ્યાનાકર્ષક ગણાય મહિલાઓને લગતી પડકારજનક બિમારીઓનો ઈલાજ કરતાં ડો. નાકરાણી સંપૂર્ણ સુવિધા સજ્જ હોસ્પિટલમાં હવે જિલ્લા કક્ષાએ મળતી સગલડ  જેવી સારવાર ઉપલબ્ધ. અદ્યતન મેલ – ફિમેલ વોર્ડમાં […]

Gujarat

સનરાઈઝ ઇંગ્લીશ મીડીયમ સ્કુલ છોટાઉદેપુર ખાતે પ્રથમવાર જિલ્લા કક્ષાની ટ્રાયબલ કરાટે સ્પર્ધા યોજાઈ

સનરાઈઝ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ ફતેપુરા છોટાઉદેપુર ખાતે જિલ્લામાં ઇન્ટરનેશનલ ફેડરેશન ઓફ ઇન્ડિયા તેમજ જીટીએસ સ્પોર્ટસ એન્ડ સેલ્ફ અકાદમીના સહયોગથી પ્રથમ વખત જિલ્લા કક્ષાની વાડો ટ્રાયબલ કરાટે સ્પર્ધા છોટાઉદેપુર જિલ્લા પોલીસ હેડ ક્વાર્ટરના ડિ.વાય.એસ.પી ધર્મેન્દ્રસિંહ રાઠોડના અધ્યક્ષ સ્થાને યોજાઇ હતી. સનરાઈઝ સ્કુલ પરિવાર દ્વારા ઉપસ્થિત તમામ મહાનુભાવોને પુષ્પગુચ્છ તેમજ સાલ ઓઢાડી સ્વાગત કરાયું હતું. આ સ્પર્ધામાં […]

Gujarat

રાજ્ય સરકાર દ્વારા ફાળવવામાં આવેલ બજેટના કારણે છોટાઉદેપુર શિક્ષણ સહિત અનેક ક્ષેત્રે ગ્રામીણ વિસ્તારોને લાભ થશે  —  ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા

રાજ્ય સરકાર દ્વારા ગુજરાતના વિકાસ અર્થે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ અને નાણામંત્રી કનુભાઈ દેસાઈએ જે 3 લાખ 70 હજાર કરોડનું માળખાકીય જે બજેટ જાહેર કર્યું છે. તેને સમગ્ર રાજ્યમાં આવકાર મળ્યો છે. બજેટમાં સરકારે 60 હજાર કરોડ જેવી રકમ શિક્ષણ માટે ફાળવી હોય જેનાથી છોટાઉદેપુર જિલ્લા સહિત રાજ્યના તમામ શિક્ષણ વ્યવસ્થામાં સુધાર આવશે. અને શૈક્ષણિક ક્ષેત્રે […]

Gujarat

છોટાઉદેપુર નવાપુરા વિસ્તારમાં એમજીવીસીએલ દ્વારા નવા કેબલ નાખવામાં આવતા પ્રજામાં આનંદ

નવાપુરા વિસ્તારની પ્રજાને ઘણા વર્ષોથી વીજળીની સમસ્યા હોય અને વીજ ઉપકરણો વ્યવસ્થિત ચાલતા ન હોય જેથી નવા કેબલો નાખવા જરૂરી હોય જે કામગીરી એમજીવીસીએલ દ્વારા શરૂ કરવામાં આવતા સદર વિસ્તારની પ્રજામાં આનંદ ફેલાયો છે છોટાઉદેપુર નવાપુરા વિસ્તારમાં છેલ્લા ઘણા વર્ષોથી વીજળીના કેબલો બદલવા પડે તેવી આવશ્યકતા હતી વીજ ઉપકરણો ધીમી ગતિએ ચાલતા હોય જેનાથી ઉપકરણોને […]

Gujarat

છોટાઉદેપુર વનવિભાગ દ્વારા દવ નિયંત્રણ શિબિર યોજાઈ

જંગલને નુકસાન ન થાય અને લોકોમાં જાગૃતતા આવે તે માટે માર્ગદર્શન આપવામાં આપવામાં આવ્યું છોટાઉદેપુર પંથકમાં મોટા પ્રમાણમાં જંગલો આવેલા છે જેનું રક્ષણ થાય અને જંગલને નુકસાન ન થાય સાથે સાથે લોકોમાં જાગૃતતા આવે તે માટે છોટાઉદેપુર વન વિભાગ દ્વારા દવ નિયંત્રણ શિબિરનું  નાયબ વન સંરક્ષક  વિ એમ દેસાઇના અધ્યક્ષ સ્થાને આયોજન કરવામાં આવ્યું હતું […]

Gujarat

“તેરા તુજકો અર્પણ” કાર્યક્રમ અંતર્ગત અરજદારોના ખોવાયેલ કુલ ૦૪ મોબાઈલ શોધી કાઢી મુળ માલીકોને પરત આપી “પોલીસ પ્રજાનો મિત્ર” સુત્રને સાર્થક કરતુ છોટાઉદેપુર પોલીસ સ્ટેશન

ઇમ્તીયાઝ શેખ પોલીસ અધિક્ષક છોટાઉદેપુર નાઓની સુચના તથા કે.એચ.સુર્યવંશી નાયબ પોલીસ અધિક્ષકશ્રી છોટાઉદેપુર ડીવીઝન નાઓના માર્ગદર્શન હેઠળ છોટાઉદેપુર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સપેક્ટર  એ. આર. પ્રજાપતિ નાઓને સર્વેલન્સ સ્ટાફને અરજદારોના ગુમ થયેલ મોબાઈલ શોધી કાઢવા જરુરી માર્ગદર્શન આપેલ જે અનુસંધાને અરજદાર (૧) સુભાષભાઈ દુદાભાઈ પ૨મા૨ ૨હે. ખુટલીયા પોલીસ લાઈન  તા.જી.છોટાઉદેપુર નાઓનો redmi note 9 pro મોબાઇલ […]

Gujarat

ભાઈ બહેન વચ્ચે સુખદ સમાધાન કરાવતી અભયમ્ છોટાઉદેપુર

છોટાઉદેપુર જિલ્લાના સંખેડા તાલુકાના એક ગામમાં ભાઈ પોતાની બહેનને ઘરમાં રાખવાની ના પાડતા બહેન એ ૧૮૧ મહિલા હેલ્પ લાઇનમાં  કોલ કરી મદદ માગી હતી.  પતિનું અવસાન થયા બાદ નાની દીકરીને લઈને  બહેન પિયરમાં રેહતા હતા. માતા પિતા હયાત હતા. ત્યાં સુધી બહેન સારી રીતે રહ્યા જાતે ઘરની તમામ જવાબદારીઓ પૂરી કરતા માતા પિતા ના અવસાન […]

Gujarat

શ્રી કે.કે હાઈસ્કૂલ એનએસએસ યુનિટ  અને સાવરકુંડલા ટાઉન પોલીસના સંયુક્ત ઉપક્રમે ધોરણ ૧૦  અને ૧૨ ના વિદ્યાર્થીઓ માટે બોર્ડની પરીક્ષાલક્ષી માર્ગદર્શન સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતુ.આ સેમિનારમા

પીએસઆઈ શ્રી જી.એમ. જાડેજા સાહેબ ,ગીરીશભાઈ મકવાણા સાવરકુંડલા ટાઉન પોલીસ, સંજયભાઈ બળેવીયા સાવરકુંડલા રૂરલ પોલીસ  તથા પ્રેરણાત્મક વક્તા તરીકે શ્રીઅર્જુનભાઈ દવેની ઉપસ્થિતિ રહી હતી .આ કાર્યક્રમમાં શાળાના આચાર્ય શ્રી ચેતનભાઈ ગુજરીયા દ્વારા મહેમાનોનું શાબ્દિક સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારબાદ મોટીવેશનલ સ્પીકર તરીકેની ભૂમિકા ભજવનાર અર્જુનભાઈ દવેએ લક્ષ કેવો હોવો જોઈએ?લક્ષને પ્રાપ્ત કરવા માટે શું કરવું […]

Gujarat

સાવરકુંડલામાં આવેલ શ્રીમતી વી.ડી ઘેલાણી મહિલા આર્ટસ કોલેજમાં ટ્રેનીંગ સ્પોકન પ્રોગ્રામ સમાપન કાર્યક્રમ યોજાયો 

શ્રી નૂતન કેળવણી મંડળ સંચાલિત શ્રીમતી વી. ડી. ઘેલાણી મહિલા આર્ટ્સ કોલેજ સાવરકુંડલામાં તારીખ. ૨૦-૨-૨૫ ને ગુરુવાર થી ગુજરાત ગવર્મેન્ટ અને કે. સી. જી આયોજિત ફિનિશિંગ સ્કુલ ટ્રેનિંગ સ્પોકન પ્રોગ્રામનો સમાપન કરવામાં આવ્યો તેના ટ્રેનર તરીકે અરવલ્લી થી રાજદીપ કટારા દ્વારા ટ્રેનિંગ આપવામાં આવેલ છે. જેમાં કોલેજની ૩૫ વિદ્યાર્થીની બહેનો જોડાયેલ છે. ચુડાસમા આરતી તથા […]

Gujarat

ફીના અભાવે અટક્યું શિક્ષણ, આઈ.સી.ડી.એસ.ના સ્ટાફે વ્યવસ્થા કરી આપતા કિશોરી ફરી સ્કૂલે જવા લાગી

ગોંડલમાં આઈ.સી.ડી.એસ.ના સ્ટાફની પહેલથી કિશોરીનું ભણવાનું ફરી શરૂ થયું ગોંડલ સિટીમાં એક કિશોરીનો અભ્યાસ એટલા માટે અટકી ગયો હતો કે, પરિવાર પાસે સ્કૂલની બાકી ફી ભરવાના પૈસા નહોતા. આઈ.સી.ડી.એસ.ના સ્ટાફના ધ્યાનમાં આ બાબત આવતાં, તેમણે એક સપ્તાહ સુધી જહેમત ઉઠાવીને બાકીના ફીનાં નાણાંની વ્યવસ્થા કરી આપી અને કિશોરીનો અભ્યાસ પુનઃ શરૂ કરાવ્યો છે. જેના લીધે આજથી આ […]